• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ટેકનોલોજિકલ બદલાવથી રોજગારો ઘટવાને બદલે વધ્યા હોવાનું જોવાયું છે | Technological change has been sho…

satyasamachar by satyasamachar
March 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ટેકનોલોજિકલ બદલાવથી રોજગારો ઘટવાને બદલે વધ્યા હોવાનું જોવાયું છે | Technological change has been sho…
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પશ્ચિમ એશિયામાં તણાવ હોવા છતાં ભારતમાં રેમિટન્સનો પ્રવાહ મજબૂત | Remittance flows to India strong de…

ઝારખંડમાં ક્રોસવોટિંગ, એનડીએ સમર્થિત પરિમલ નથવાણીનો રાજ્યસભામાં વિજય | Cross voting in Jharkhand NDA…

ભીલવાડા સર્કલ વિસ્તારમાં પતિ અને પત્નિના અણબનાવ મામલે મારામારી | Fight breaks out between husband an…

Load More

મુંબઈ : આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ને કારણે  રોજગારો  ગુમાઈ જશે તેવી ફેલાયેલી ચિંતાને ઈન્ફોસિસના સ્થાપક એન. આર. નારાયણ મૂર્તિએ દૂર કરતા જણાવ્યું હતું કે, ટેકનોલોજિકલ બદલાવથી રોજગારો ઘટવાને બદલે વધ્યા હોવાનું ભૂતકાળમાં જોવા મળ્યું છે.

ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ફરમેશન ટેકનોલોજી – બેંગ્લોર (આઈઆઈઆઈટી-બેંગ્લોર) ખાતે એક કાર્યક્રમમાં બોલતા તેમણે જણાવ્યું હતું કે ટેકનોલોજીને કારણે બૃહદ્દ સ્તરે રોજગાર ઘટતા નથી તે વાતથી પોતે સહમત છે. ઊલટાનું આનાથી કામકાજની પદ્ધતિમાં બદલાવ આવી રહ્યો છે અને નવી તકો ઊભી થઈ છે જે નવી ક્ષમતાઓ માટે માગ ઊભી કરે છે.

કોર બેન્કિંગ સોલ્યુશન્સના અમલને કારણે પ્રારંભમાં ચિંતા ઊભી થઈ હતી, પરંતુ  યુકે અને બાદમાં ભારતમાં રોજગારમાં વૃદ્ધિ થઈ હતી. ટેકનોલોજીની ક્ષમતા વધતા અને સેવામાં વિસ્તરણને પરિણામે રોજગારમાં વૃદ્ધિ જોવા મળી હતી એમ અગાઉના અનુભવનો ઉલ્લેખ કરતા   નારાયણ મૂર્તિએ હતું. 

એઆઈ ટુલ્સને કારણે મોટાભાગના ઉદ્યોગોમાં ઉત્પાદકતામાં નોંધપાત્ર વધારો થશે. સાથોસાથ, પારંપારિક પ્લેટફોર્મ્સ અને હાલની મેન્ટેનેન્સ જરૃરિયાતો ટેકનોલોજી સેવા ક્ષેત્રમાં રોજગારને ટકાવી રાખશે. 

સોફટવેર સેવાઓમાં વ્યવસાયીકોનું ધ્યાન તબક્કાવાર બદલાતું જશે.ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, ટેકનોલોજી આધારિત આરોગ્યસંભાળ સેવા તથા કૃષિમાં ઉત્પાદકતાના લાભોને આગામી દાયકામાં ભારતને આકાર આપનારા મુખ્ય પરિબળો તરીકે મૂર્તિએ ઓળખી કાઢયા છે. 

વૈશ્વિક સ્તરે ટેકનોલોજી સ્ટોકસમાં હાલમાં જોવા મળેલી ભારે વોલેટિલિટી વચ્ચે નારાયણ મૂર્તિનો એઆઈ સંદર્ભમાં મત આવી પડયા છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
વઢવાણના ડાંગસીયા પરામાં મકાનમાંથી દારૃની ૯૨ બોટલ ઝડપાઇ | 92 bottles of liquor seized from a house in…

વઢવાણના ડાંગસીયા પરામાં મકાનમાંથી દારૃની ૯૨ બોટલ ઝડપાઇ | 92 bottles of liquor seized from a house in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પશ્ચિમ એશિયામાં તણાવ હોવા છતાં ભારતમાં રેમિટન્સનો પ્રવાહ મજબૂત | Remittance flows to India strong de…

પશ્ચિમ એશિયામાં તણાવ હોવા છતાં ભારતમાં રેમિટન્સનો પ્રવાહ મજબૂત | Remittance flows to India strong de…

ઝારખંડમાં ક્રોસવોટિંગ, એનડીએ સમર્થિત પરિમલ નથવાણીનો રાજ્યસભામાં વિજય | Cross voting in Jharkhand NDA…

ઝારખંડમાં ક્રોસવોટિંગ, એનડીએ સમર્થિત પરિમલ નથવાણીનો રાજ્યસભામાં વિજય | Cross voting in Jharkhand NDA…

ભીલવાડા સર્કલ વિસ્તારમાં પતિ અને પત્નિના અણબનાવ મામલે મારામારી | Fight breaks out between husband an…

ભીલવાડા સર્કલ વિસ્તારમાં પતિ અને પત્નિના અણબનાવ મામલે મારામારી | Fight breaks out between husband an…

કેન્દ્ર સરકાર ટેલીગ્રામના 15 કરોડ યુઝર્સના અધિકાર ના રોકી શકે : હાઇકોર્ટ | Central government cannot…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
પશ્ચિમ એશિયામાં તણાવ હોવા છતાં ભારતમાં રેમિટન્સનો પ્રવાહ મજબૂત | Remittance flows to India strong de…
GUJARAT

અમદાવાદ : પશ્ચિમ એશિયાઈ કટોકટી છતાં, વિદેશમાં રહેતા ભારતીયો નોંધપાત્ર પ્રમાણમાં દેશમાં પાછા પૈસા મોકલી રહ્યા છે. ગલ્ફ ક્ષેત્રમાં આર્થિક...

Read more

ઝારખંડમાં ક્રોસવોટિંગ, એનડીએ સમર્થિત પરિમલ નથવાણીનો રાજ્યસભામાં વિજય | Cross voting in Jharkhand NDA…

ભીલવાડા સર્કલ વિસ્તારમાં પતિ અને પત્નિના અણબનાવ મામલે મારામારી | Fight breaks out between husband an…

કેન્દ્ર સરકાર ટેલીગ્રામના 15 કરોડ યુઝર્સના અધિકાર ના રોકી શકે : હાઇકોર્ટ | Central government cannot…

યશવંતરાય નાટયગૃહમાં જાદુગર અને તેમના સ્ટાફને માર મારી ધમકી આપી | Magician and his staff beaten up an…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In