• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, September 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ટેક્નોલોજી અને ચુસ્ત સુરક્ષા સાથે માઈ ભક્તોની સેવા કરતી ગુજરાત પોલીસ

satyasamachar by satyasamachar
September 24, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
ટેક્નોલોજી અને ચુસ્ત સુરક્ષા સાથે માઈ ભક્તોની સેવા કરતી ગુજરાત પોલીસ
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આરોગ્ય વિભાગ દ્વારા પદયાત્રીઓ અને દર્શનાર્થીઓ માટે ૨૪x૭ સઘન આરોગ્ય સેવાઓ કાર્યરત

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

Load More

અંબાજી ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૬

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: શક્તિપીઠ અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન લાખો માઈભક્તો મા અંબાના દર્શનાર્થે ઉમટી રહ્યા છે. આ વિશાળ ધાર્મિક મેળામાં માઈભક્તોને સુરક્ષિત અને સુવિધાયુક્ત વાતાવરણ મળી રહે તે માટે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ટેક્નોલોજીના ઉપયોગ સાથે પોલીસકર્મીઓ રાઉન્ડ-ધ-ક્લોક ફરજ બજાવી રહ્યા છે અને મેળાની વ્યવસ્થાને સુચારુ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.

પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાની કામગીરીની સાથે સેવાનો પણ સુંદર સમન્વય કરવામાં આવ્યો છે. અંબાજી મંદિર પરિસરમાં પોલીસકર્મીઓ દ્વારા સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપવામાં આવી રહ્યો છે. ખાસ કરીને વૃદ્ધ, દિવ્યાંગ અને જરૂરિયાતમંદ માઈભક્તોને વ્હીલચેરની મદદથી મંદિર સુધી પહોંચાડી માતાજીના દર્શન કરાવવામાં પોલીસકર્મીઓ સેવાભાવથી કામગીરી કરી રહ્યા છે. ફરજ દરમિયાન ભક્તોની મુશ્કેલીને સમજીને તેમને જરૂરી માર્ગદર્શન અને સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

મેળા દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચતા હોવાથી પોલીસ વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ સતત પેટ્રોલિંગ, માર્ગદર્શન અને વ્યવસ્થા જાળવવાની કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસકર્મીઓ દિવસ-રાત ખડેપગે રહીને માઈભક્તોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની સાથે ભીડ વ્યવસ્થાપન અને ટ્રાફિક વ્યવસ્થામાં પણ મહત્વપૂર્ણ કામગીરી કરી રહ્યા છે.

પોલીસકર્મીઓની આ સેવાભાવી કામગીરીમાં ફરજ પ્રત્યેની નિષ્ઠા સાથે ભક્તિભાવ પણ જોવા મળી રહ્યો છે. “જય અંબે”ના જયકારા સાથે માઈભક્તોમાં ઉત્સાહ વધારતા પોલીસકર્મીઓ સુરક્ષા કર્મચારી ઉપરાંત સેવક તરીકેની ભૂમિકા પણ નિભાવી રહ્યા છે. અંબાજી મહામેળામાં સુરક્ષા અને સેવા બંને ક્ષેત્રે પોલીસ વિભાગની આ કામગીરી માઈભક્તો માટે સહાયક અને વિશ્વાસદાયક બની રહી છે.

ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન વહીવટી તંત્રના વિવિધ વિભાગો સાથે સંકલન સાધીને પોલીસ વિભાગ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. ટેક્નોલોજી આધારિત વ્યવસ્થા, ચુસ્ત સુરક્ષા અને સેવાભાવના સમન્વયથી માઈભક્તોને સલામત અને સુખદ દર્શનનો અનુભવ મળી રહે તે માટે પોલીસ વિભાગ પ્રતિબદ્ધતાપૂર્વક ફરજ બજાવી રહ્યો છે.

Next Post
ગણેશ શાળા ટીમાણા ખાતે તબીબી ક્ષેત્રે કારકિર્દી માટે પ્રોત્સાહિત કર્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આરોગ્ય વિભાગ દ્વારા પદયાત્રીઓ અને દર્શનાર્થીઓ માટે ૨૪x૭ સઘન આરોગ્ય સેવાઓ કાર્યરત

આરોગ્ય વિભાગ દ્વારા પદયાત્રીઓ અને દર્શનાર્થીઓ માટે ૨૪x૭ સઘન આરોગ્ય સેવાઓ કાર્યરત

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

ગણેશ શાળા ટીમાણા ખાતે તબીબી ક્ષેત્રે કારકિર્દી માટે પ્રોત્સાહિત કર્યા

ગણેશ શાળા ટીમાણા ખાતે તબીબી ક્ષેત્રે કારકિર્દી માટે પ્રોત્સાહિત કર્યા

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
આરોગ્ય વિભાગ દ્વારા પદયાત્રીઓ અને દર્શનાર્થીઓ માટે ૨૪x૭ સઘન આરોગ્ય સેવાઓ કાર્યરત
GUJARAT

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે આયોજિત ભાદરવી પૂનમના મહાકુંભમાં મા અંબાના દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા અને...

Read more

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

ગણેશ શાળા ટીમાણા ખાતે તબીબી ક્ષેત્રે કારકિર્દી માટે પ્રોત્સાહિત કર્યા

ટેક્નોલોજી અને ચુસ્ત સુરક્ષા સાથે માઈ ભક્તોની સેવા કરતી ગુજરાત પોલીસ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In