• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, October 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ટ્રમ્પ જો ઈરાનના પાવર-પ્લાંટ પર હુમલો કરશે તો સઉદીઅરબ, યુએઇ, કતાર વ. દેશો ભીંસમાં મૂકાશે | If Trump …

satyasamachar by satyasamachar
March 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ટ્રમ્પ જો ઈરાનના પાવર-પ્લાંટ પર હુમલો કરશે તો સઉદીઅરબ, યુએઇ, કતાર વ. દેશો ભીંસમાં મૂકાશે | If Trump …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, તળાજા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

Load More

બુશાયર પાવર પ્લાંટ પરમાણુ આધારિત છે : તે તૂટતા તાલ્ફ વિસ્તારનું સમુદ્ર જળ પ્રદૂષિત થઈ જાય : ગલ્ફ દેશો તે સમુદ્ર જળ ડીસેલ્ટીનાઇઝ કરી પીવા માટે વાપરે છે

નવી દિલ્હી: ઈરાન અમેરિકા યુદ્ધ માત્ર બે દેશો પૂરતું જ ચિંતાજનક નથી રહ્યું પરંતુ ગલ્ફ દેશો માટે પણ ચિંતાજનક બની ગયું છે.

વાસ્તવમાં યુદ્ધ શરૂ થયું ત્યારથી જ ગલ્ફ દેશો ચિંતામાં પડી ગયા હતા.

બીજી તરફ ઇરાને કહી દીધું છે કે, તે પરમાણુ મુદ્દે (યુરેનિયમ સંવર્ધન મુદ્દે) કોઈ દબાણને વશ થશે નહીં કે કોઈના ડરાવવાથી ડરશે નહીં.

બીજી તરફ ગલ્ફ વિસ્તાર ફરતા રહેલા આરબ દેશોની ‘માખી તેલમાં ડૂબી ગઈ’ છે. તેમને ભય છે કે, જો બુશાયર ન્યુક્લિયર વિદ્યુત પ્લાંટ ઉપર અમેરિકા હુમલો કરશે તો તેમાંથી પ્રસરેલી વિકીરણ ગલ્ફ અને આસપાસના સમુદ્રને પ્રદૂષિત કરી શકશે.

આ આરબ દેશો ગલ્ફ અને આસપાસના વિસ્તારમાં સમુદ્રીય જળને શુદ્ધ કરી તેનો પીવાના પાણી તરીકે અને અન્ય બાબતો અંગે ઉપયોગ કરે છે. જો આ પાણી કિરણોત્સર્ગથી પ્રદૂષિત થાય તો તેમાં રહેલી વિકિરણની અસર તો દૂર થાય જ નહીં તેથી પીવાના પાણીની જ ભારે તંગી ઉભી થઈ જાય તેમ છે.

ખાસ ચિંતાગ્રસ્ત બનેલા ગલ્ફ ફરતા રહેલા ‘આરબ દેશો જેવા કે, સઉદી અરબ, યુ.એ.ઇ., કતાર બહેરિન, મસ્કત વગેરે  દેશોના પ્રતિનિધિઓ અમેરિકાના અધિકારીઓને મળ્યા હતા પરંતુ અમેરિકાના અધિકારીઓએ કોઈ સ્પષ્ટ ઉત્તર આપ્યો ન હોવાથી તેઓ હતાશ થઈ ગયા છે.

અત્યારે દુનિયાની નજર તહેરાનથી ૭૫૦ કિ.મી. દૂર રહેલા બુશાયર ન્યુક્લિયર પાવર પ્લાંટ ઉપર છે તે ઇરાનની વિદ્યુત જરૂરિયાતમાં ખાસ આપૂર્તિ તો કરતો જ નથી પરંતુ આ પ્લાંટની નજીક પ્રોજેક્ટાઇલ પડયું હોવાથી ચિંતા વધી ગઈ છે. જો કે, તેથી કૈં ન્યુક્લિયર મટીરિયલમાં લીકેજ થતું નથી પરંતુ જો તેમ થાય તો ગલ્ફ ફરતા રહેલા દેશો ચિંતાગ્રસ્ત છે કારણ કે ત્યાં કુદરતી જળ તો નહીવત છે.

અત્યારે જ ગલ્ફ વિસ્તારમાં ૪૦૦થી વધુ ડીસેલીનેશન પ્લાંટ સક્રિય છે (સમુદ્ર જળની ખારાશ દૂર કરવા માટેના ૪૦૦થી વધુ સંયંત્રો સક્રિય છે જે પર્શિયન ગલ્ફ, રેડ-સી અને અરેબિયન સી-કોસ્ટ પર રહેલા છે.  ૨૦૨૨માં તે સંયંત્રો દ્વારા રોજનું ૬૮ મિલિયન ક્યુબિક મીટર સી-વૉટર શુદ્ધ થઈ રહ્યું છે. તેનું પ્રમાણ ૨૦૩૦ સુધીમાં  બમણું થવા સંભવ છે. અરેબિયન દ્વિપકલ્પ એકલો જ વિશ્વનું કુલ ‘ડીસેલીનેટેડ-વૉટર’ પૈકી ૬૦ ટકા વૉટર બનાવે છે. જ્યારે પર્સિયન ગલ્ફ વિશ્વના કુલ શુદ્ધ જળ બનાવવા પૈકી ૩૦% શુદ્ધ જળ બનાવે છે. આ દેશો તે શુદ્ધીકૃત જળ ઉપર જ જીવે છે તેવામાં જો તે સમુદ્રીય જળ કિરણોત્સર્ગથી પ્રદૂષિત થયેલું સમુદ્રજળ કિરણોત્સર્ગથી પ્રદૂષિત થાય તો તે દેશો ઉપર આફત જ ઉતરે કારણ કે કિરણોત્સર્ગથી પ્રદૂષિત થયેલું સમુદ્રજળ વિશુદ્ધ કરવાની કોઈ ટેક્નિક જ નથી.

ટૂંકમાં ઇરાન યુદ્ધથી માત્ર અમેરિકા- ઇરાન જ ત્રસ્ત નથી પરંતુ જેમને તે યુદ્ધ સાથે કોઈપણ લેવાદેવા નથી તે દેશો પણ ભીંસમાં આવી જાય તેમ છે.

Next Post
પાકિસ્તાનમાં ઈદ પહેલાં ચોરોએ પોતાને ‘બક્ષિસ’ આપી પેશાવરની બેંકમાંથી 4 કી.ગ્રા. સોનું, કરોડો રૂપિયા ‘…

પાકિસ્તાનમાં ઈદ પહેલાં ચોરોએ પોતાને 'બક્ષિસ' આપી પેશાવરની બેંકમાંથી 4 કી.ગ્રા. સોનું, કરોડો રૂપિયા '...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, તળાજા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, તળાજા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના કુલ-૪ મોટર સાયકલ સાથે બે ઈસમોને પકડી પાડતી અંબાજી, બનાસકાંઠા…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, તળાજા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો
GUJARAT

વિજયાદશમી એટલે કે દશેરાના પાવન પર્વ નિમિત્તે શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, તળાજા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો ધાર્મિક તથા...

Read more

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના કુલ-૪ મોટર સાયકલ સાથે બે ઈસમોને પકડી પાડતી અંબાજી, બનાસકાંઠા…

ભારત અદભૂત સ્વસ્તિક, જે વિશ્વનું કલ્યાણ કરી શકે છે.!

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In