• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, May 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ટ્રાફિક નિયમોના ધજાગરા! જેતપુર અને સોમનાથમાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોએ સીટબેલટ વગર દોડાવી ST બસ | g…

satyasamachar by satyasamachar
March 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ટ્રાફિક નિયમોના ધજાગરા! જેતપુર અને સોમનાથમાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોએ સીટબેલટ વગર દોડાવી ST બસ | g…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બંગાળમાં અરાજકતા: ઠેર ઠેર હિંસા, આગજની: પાંચનાં મોત | Anarchy in Bengal: Violence arson everywhere: …

અમદાવાદ: બોપલના વકીલ સાહેબ બ્રિજ ઉતરતા આઇસર ચાલકે વ્યક્તિને અડફેટે લીધો, ઘટનાસ્થળે જ મોત | Road Acci…

ભાયલી ગેંગ રેપ કેસમાં સરકાર પક્ષે સતત ચાર કલાક સુધી ફાઇનલ દલીલો કરી | The government side made final…

Load More

Veraval News: અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી હોવાથી સરકાર દ્વારા થોકબંધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો ધમધમાટ ચાલુ છે. જેમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નવી બસોનું લોકાર્પણ પણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ લોકાર્પણ કાર્યક્રમોમાં જનતાના પ્રતિનિધિઓ જ કાયદાનું પાલન કરવાનું ભૂલી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જેતપુરના ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા અને સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ નવી બસોને લીલી ઝંડી આપ્યા બાદ પોતે સ્ટીયરિંગ સંભાળ્યું હતું, પરંતુ આ દરમિયાન તેઓએ સીટબેલ્ટ ન બાંધીને ટ્રાફિક નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કર્યું હતું. 

ભાજપના જયેશ રાદડિયાનો વીડિયો વાયરલ

જેતપુર ખાતે નવી એસ.ટી. બસોના લોકાર્પણ પ્રસંગે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા. ઉત્સાહમાં આવીને તેઓ પોતે ડ્રાઈવિંગ સીટ પર બેસી ગયા હતા અને બસ ચલાવી હતી. જેનો વીડિયો બે દિવસથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તેમણે સીટબેલ્ટ પહેર્યો નહોતો. એક જવાબદાર નેતા તરીકે ટ્રાફિકના પાયાના નિયમની અવગણના ચર્ચાનો વિષય બની છે.

આ પણ વાંચો : યોગ ગુરુ પ્રદીપ ચીન જઈને નકલી નોટ છાપતાં શીખ્યો! સુરત ફેક કરન્સી રેકેટ મામલે નવો ઘટસ્ફોટ

વિમલ ચુડાસમાનો વીડિયો વાયરલ

આવી જ ઘટના સોમનાથમાં પણ જોવા મળી હતી. ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ નવી બસના લોકાર્પણ સમયે ડ્રાઈવિંગ સીટ સંભાળી હતી. તેમણે પણ સીટબેલ્ટ વગર જ બસ હંકારી હતી. સોશિયલ મીડિયામાં આ બંને નેતાઓના વીડિયો વાયરલ થયા બાદ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, “શું નિયમો માત્ર સામાન્ય જનતા માટે જ છે?”

પોલીસનું પણ ભેદી મૌન

અહીં સૌથી મોટો અને ગંભીર સવાલ એ ઊભો થાય છે કે, શું ધારાસભ્ય પાસે પબ્લિક ટ્રાન્સપોર્ટની હેવી બસ ચલાવવાનું કાયદેસરનું લાયસન્સ છે? મોટર વ્હીકલ એક્ટ મુજબ કોઈપણ હેવી કોમર્શિયલ વાહન ચલાવવા માટે ખાસ પ્રકારના લાયસન્સ અને ટ્રેનિંગની જરૂર હોય છે. જો કોઈ સામાન્ય નાગરીક લાયસન્સ વિના કે ટુ-વ્હીલર પર હેલ્મેટ વિના પકડાય તો પોલીસ અને આરટીઓ તેને આકરો દંડ ફટકારે છે અને કાયદાનો પાઠ ભણાવે છે. પરંતુ જ્યારે એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ, જેઓ ખુદ કાયદાના ઘડવૈયા ગણાય છે, તે જ કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરે ત્યારે આ તંત્ર કેમ આંખ આડા કાન કરે છે?

Next Post
વડોદરા: ઈદની રાતે મસ્જિદમાં નોકરી કરતા યુવક પર નવા યાર્ડમાં હુમલો | Vadodara: A young man working in…

વડોદરા: ઈદની રાતે મસ્જિદમાં નોકરી કરતા યુવક પર નવા યાર્ડમાં હુમલો | Vadodara: A young man working in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બંગાળમાં અરાજકતા: ઠેર ઠેર હિંસા, આગજની: પાંચનાં મોત | Anarchy in Bengal: Violence arson everywhere: …

બંગાળમાં અરાજકતા: ઠેર ઠેર હિંસા, આગજની: પાંચનાં મોત | Anarchy in Bengal: Violence arson everywhere: …

અમદાવાદ: બોપલના વકીલ સાહેબ બ્રિજ ઉતરતા આઇસર ચાલકે વ્યક્તિને અડફેટે લીધો, ઘટનાસ્થળે જ મોત | Road Acci…

અમદાવાદ: બોપલના વકીલ સાહેબ બ્રિજ ઉતરતા આઇસર ચાલકે વ્યક્તિને અડફેટે લીધો, ઘટનાસ્થળે જ મોત | Road Acci…

ભાયલી ગેંગ રેપ કેસમાં સરકાર પક્ષે સતત ચાર કલાક સુધી ફાઇનલ દલીલો કરી | The government side made final…

ભાયલી ગેંગ રેપ કેસમાં સરકાર પક્ષે સતત ચાર કલાક સુધી ફાઇનલ દલીલો કરી | The government side made final…

ચોકારીના ચકચારી હત્યા કેસમાં બે આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of two accused in Chak…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
બંગાળમાં અરાજકતા: ઠેર ઠેર હિંસા, આગજની: પાંચનાં મોત | Anarchy in Bengal: Violence arson everywhere: …
GUJARAT

– ભાજપ-ટીએમસીના કાર્યકરો યુદ્ધે ચઢ્યા: નવા ચૂંટાયેલા ૬૫ ટકા ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસો – મમતાની મમતે સોનેરી બાંગ્લાને યુદ્ધભૂમિમાં પરિવર્તીત...

Read more

અમદાવાદ: બોપલના વકીલ સાહેબ બ્રિજ ઉતરતા આઇસર ચાલકે વ્યક્તિને અડફેટે લીધો, ઘટનાસ્થળે જ મોત | Road Acci…

ભાયલી ગેંગ રેપ કેસમાં સરકાર પક્ષે સતત ચાર કલાક સુધી ફાઇનલ દલીલો કરી | The government side made final…

ચોકારીના ચકચારી હત્યા કેસમાં બે આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of two accused in Chak…

કોઈના પિતા ડ્રાઈવર તો કોઈના પિતાની શાકભાજીની લારી, સંઘર્ષ કરી સફળતા મેળવતા વિદ્યાર્થીઓ | students ge…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In