• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ડિજિટલ પેમેન્ટ માટે RBIના નવા નિયમો, હવે ₹15,000 સુધીના ઓટો-ડેબિટ માટે OTPની જરૂર નહીં | no need to …

satyasamachar by satyasamachar
April 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ડિજિટલ પેમેન્ટ માટે RBIના નવા નિયમો, હવે ₹15,000 સુધીના ઓટો-ડેબિટ માટે OTPની જરૂર નહીં | no need to …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ખૂન કા બદલા ખૂન! દિયોદરના કુવાણા ગામ નજીક રોડ પર યુવકની કાવતરું રચીને હત્યા, 5 આરોપીઓની ધરપકડ | Bana…

LRD ભરતી: લોકરક્ષક કેડરની 12733 જગ્યાઓ માટે આવતીકાલે પરીક્ષા, 2.63 લાખથી વધુ ઉમેદવારો મેદાનમાં | gpr…

સાળંગપુરધામમાં કોપીરાઈટનો વિવાદ વકર્યો, સંગઠનો અને સંતોએ વિરોધ કરતાં મંદિર ટ્રસ્ટે કારણ સાથે કરી સ્પ…

Load More

RBI Auto Debit New Rules: ભારતીય રિઝર્વ બેન્ક(RBI)એ ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા અને ગ્રાહકોની સુવિધા વધારવા માટે એક મોટું પગલું ઉઠાવ્યું છે. નવા નિયમો અનુસાર, હવે ₹15,000 સુધીના ઓટોમેટિક પેમેન્ટ(E-Mandate) માટે ગ્રાહકોએ વારંવાર OTP કે પાસવર્ડ નાખવાની જરૂર નહીં પડે. આ સુવિધાનો સીધો લાભ OTT સબસ્ક્રિપ્શન, વીજળી બિલ અને મોબાઈલ રિચાર્જ જેવા નિયમિત ચૂકવણા કરતા કરોડો યુઝર્સને મળશે. આ ઉપરાંત, જો કોઈ ગ્રાહકનો ડેબિટ કે ક્રેડિટ કાર્ડ બદલાય છે, તો તેની સાથે જોડાયેલા જૂના ઈ-મેન્ડેટ આપમેળે નવા કાર્ડ પર ટ્રાન્સફર થઈ જશે, જેથી પેમેન્ટ અટકવાની સમસ્યા રહેશે નહીં.

ડિજિટલ પેમેન્ટ બન્યું ફાસ્ટ

અત્યાર સુધીની વ્યવસ્થામાં એક ચોક્કસ મર્યાદાથી વધુની રકમ માટે દર વખતે OTP આપવો ફરજિયાત હતો. ઘણીવાર નેટવર્કની સમસ્યા કે OTP મોડો આવવાને કારણે પેમેન્ટ ફેલ થતું હતું, જેના લીધે પેનલ્ટી લાગતી અથવા સર્વિસ બંધ થઈ જતી હતી. હવે RBI એ આ પ્રક્રિયાને સરળ બનાવી દીધી છે. ખાસ વાત એ છે કે, વીમા પ્રીમિયમ, મ્યુચ્યુઅલ ફંડ(SIP) અને ક્રેડિટ કાર્ડ બિલ માટે આ મર્યાદા વધારીને ₹1 લાખ સુધી કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: અમેરિકા-ઈરાન વિવાદ વચ્ચે સોના-ચાંદીની કિંમતમાં ફરી મોટો ઉછાળો, જાણો આજના લેટેસ્ટ ભાવ

વારંવારના ઓથેન્ટિકેશનમાંથી મુક્તિ

આ ફેરફારથી ગ્રાહકોને વારંવારના ઓથેન્ટિકેશનમાંથી મુક્તિ મળશે અને નાણાકીય શિસ્ત જાળવવી વધુ સરળ બનશે. જોકે, આ સુવિધાનો લાભ ત્યારે જ મળશે જ્યારે ગ્રાહકે પહેલાથી મેન્ડેટ રજીસ્ટર કરાવેલું હોય. આ નિર્ણયથી દેશના ડિજિટલ પેમેન્ટ ઈકોસિસ્ટમને વધુ મજબૂતી મળશે અને ગ્રાહકોનો સમય પણ બચશે.

ડિજિટલ પેમેન્ટ માટે RBIના નવા નિયમો, હવે ₹15,000 સુધીના ઓટો-ડેબિટ માટે OTPની જરૂર નહીં 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
BREAKING: કપરાડામાં પ્રસંગમાંથી પરત ફરતી વખતે મોટો અકસ્માત, પીકઅપ વાન પલટતા, 7ના મોત, 28 ઈજાગ્રસ્ત |…

BREAKING: કપરાડામાં પ્રસંગમાંથી પરત ફરતી વખતે મોટો અકસ્માત, પીકઅપ વાન પલટતા, 7ના મોત, 28 ઈજાગ્રસ્ત |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ખૂન કા બદલા ખૂન! દિયોદરના કુવાણા ગામ નજીક રોડ પર યુવકની કાવતરું રચીને હત્યા, 5 આરોપીઓની ધરપકડ | Bana…

ખૂન કા બદલા ખૂન! દિયોદરના કુવાણા ગામ નજીક રોડ પર યુવકની કાવતરું રચીને હત્યા, 5 આરોપીઓની ધરપકડ | Bana…

LRD ભરતી: લોકરક્ષક કેડરની 12733 જગ્યાઓ માટે આવતીકાલે પરીક્ષા, 2.63 લાખથી વધુ ઉમેદવારો મેદાનમાં | gpr…

LRD ભરતી: લોકરક્ષક કેડરની 12733 જગ્યાઓ માટે આવતીકાલે પરીક્ષા, 2.63 લાખથી વધુ ઉમેદવારો મેદાનમાં | gpr…

સાળંગપુરધામમાં કોપીરાઈટનો વિવાદ વકર્યો, સંગઠનો અને સંતોએ વિરોધ કરતાં મંદિર ટ્રસ્ટે કારણ સાથે કરી સ્પ…

સાળંગપુરધામમાં કોપીરાઈટનો વિવાદ વકર્યો, સંગઠનો અને સંતોએ વિરોધ કરતાં મંદિર ટ્રસ્ટે કારણ સાથે કરી સ્પ…

પોલીસ કર્મીઓના ત્રાસથી ડિપ્રેશનમાં આવેલા સાવલી તાલુકા યુવા ભાજપના પ્રમુખનો આપઘાત | Depressed Savli T…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ખૂન કા બદલા ખૂન! દિયોદરના કુવાણા ગામ નજીક રોડ પર યુવકની કાવતરું રચીને હત્યા, 5 આરોપીઓની ધરપકડ | Bana…
GUJARAT

Banaskantha News: બનાસકાંઠાના દિયોદર તાલુકાના કુવાણા ગામે સનસનાટીભર્યા હત્યાના કેસમાં પોલીસે આજે કુલ 5 આરોપીની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે...

Read more

LRD ભરતી: લોકરક્ષક કેડરની 12733 જગ્યાઓ માટે આવતીકાલે પરીક્ષા, 2.63 લાખથી વધુ ઉમેદવારો મેદાનમાં | gpr…

સાળંગપુરધામમાં કોપીરાઈટનો વિવાદ વકર્યો, સંગઠનો અને સંતોએ વિરોધ કરતાં મંદિર ટ્રસ્ટે કારણ સાથે કરી સ્પ…

પોલીસ કર્મીઓના ત્રાસથી ડિપ્રેશનમાં આવેલા સાવલી તાલુકા યુવા ભાજપના પ્રમુખનો આપઘાત | Depressed Savli T…

Hon’ble Haryana CM Nayab Singh Saini Congratulates Kangana Ranaut for *Bharat Bhhagya Viddhaata Decl…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In