• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, May 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

તમિલનાડુમાં મહારાષ્ટ્ર જેવો ખેલ! AIADMKના ભાગલા, 30 બળવાખોર ધારાસભ્યોનું CM વિજયને સમર્થન | 30 aiadm…

satyasamachar by satyasamachar
May 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
તમિલનાડુમાં મહારાષ્ટ્ર જેવો ખેલ! AIADMKના ભાગલા, 30 બળવાખોર ધારાસભ્યોનું CM વિજયને સમર્થન | 30 aiadm…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સોના-ચાંદીના ભાવમાં ભડકો: ચાંદીમાં રૂ. 3500નો ઉછાળો, સોનું પણ ચમક્યું; જાણો લેટેસ્ટ રેટ | Gold and S…

સેન્સેક્સમાં 800 પોઈન્ટનો કડાકો, રૂપિયો તળિયે અને ક્રૂડ ઓઈલ 105 ડોલરને પાર: જાણો 5 કારણ | sensex fal…

6 દિવસ, 5 દેશો અને અબજો ડોલરના રોકાણ પર નજર: PM મોદીનો મેગા વિદેશ પ્રવાસ | pm modi 5 nation tour uae…

Load More

AIADMK Rebel Faction to Join CM Vijay’s Government | તમિલનાડુના રાજકારણમાં એક બાદ એક મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે. તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જે. જયલલિતાના નિધન બાદ જે ડર હતો તે આખરે સાચો સાબિત થયો છે. AIADMKમાં ગાબડું પડ્યું છે અને પાર્ટીના દિગ્ગજ નેતાઓ એસ.પી. વેલુમણિ અને સી.વી. શણમુગમની આગેવાનીમાં એક મોટું જૂથ મુખ્યમંત્રી વિજયની સરકારમાં જોડાવા જઈ રહ્યું છે. સૌથી મોટી કરુણતા એ છે કે, આ ઘટનાક્રમ એવા દિવસે બન્યો છે જ્યારે પાર્ટી ચીફ ઈડનપડ્ડી કે. પલાનીસ્વામી તેમનો 72મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.

AIADMKના બે ભાગલા! બળવાખોર નેતાઓએ વિજયને સમર્થન આપ્યું

આ વિભાજન પાછળ લોટરી કિંગ સેન્ટિયાગો માર્ટિનના પત્ની લીમા રોઝ માર્ટિનની ભૂમિકા અત્યંત મહત્ત્વની હોવાનું મનાય છે. તેમના જમાઈ આદવ અર્જુન પહેલેથી જ તમિલનાડુના નવનિયુક્ત મુખ્યમંત્રી વિજયના નજીકના સાથી અને તેમની કેબિનેટમાં મંત્રી છે. લીમા રોઝે જ સૌપ્રથમ AIADMK અને વિજયની પાર્ટી તમિલગા વેત્રિ કઝગમ (TVK) વચ્ચે વાતચીત ચાલી રહી હોવાનો સંકેત આપ્યો હતો, જે હવે હકીકત બની ગયો છે. પાર્ટીમાં ચાલી રહેલા આ આંતરિક વિદ્રોહ બાદ હવે પલાનીસ્વામી પાસે બહુ ઓછા સાંસદો અને ધારાસભ્યો છે. વિરોધી જૂથનો દાવો છે કે ધીમે ધીમે બાકીના ધારાસભ્યો પણ તેમની સાથે આવી જશે.

બળવાખોર નેતાઓ: એસ.પી. વેલુમણિ અને સી.વી. શણમુગમ

પલાનીસ્વામીની પડખે: આર.બી. ઉધયકુમાર, ઓ.એસ. મણિયન અને કે.પી. મુનુસામી જેવા ગણતરીના નેતાઓ.

નિષ્ણાતોના મતે, આ વખતે વિભાજન જ્ઞાતિના સમીકરણો પર નહીં, પરંતુ ‘સત્તામાં ભાગીદારી’ માટે થયું છે.  AIADMKના બળવાખોર નેતા સી.વી. શણમુગમની આગેવાનીમાં ઓછામાં ઓછા 30 ધારાસભ્યોએ મંગળવારે મુખ્યમંત્રી વિજયની પાર્ટી TVKના નેતૃત્વવાળા ગઠબંધનને સમર્થન જાહેર કર્યું છે. જો કે, શણમુગમે દાવો કર્યો છે કે, અમારો ઈરાદો AIADMKને તોડવાનો નથી, પરંતુ જનતાના જનાદેશને માન આપવાનો છે.

પલાનીસ્વામી પોતે CM બનવા માંગતા હતા: શણમુગમનો દાવો 

શણમુગમે એક ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે, પલાનીસ્વામી TVK ગઠબંધનને ટક્કર આપવા માટે DMK સાથે જોડાણ કરવા વિચારી રહ્યા હતા અને પોતે તે બ્લોકના મુખ્યમંત્રી બનવા માંગતા હતા. મોટાભાગના ધારાસભ્યોને આ દરખાસ્ત મંજૂર નહોતી. હવે એસ.પી. વેલુમણીને વિધાયક દળના નેતા અને જી. હરિને ડેપ્યુટી લીડર તરીકે ચૂંટવામાં આવ્યા છે.

Next Post
કેરલમમાં ‘કિંગ’ કોણ? પ્રચંડ જીતના 8 દિવસ બાદ પણ CM પદ પર સસ્પેન્સ, 3 દિગ્ગજો વચ્ચે જોરદાર ટક્કર | ke…

કેરલમમાં 'કિંગ' કોણ? પ્રચંડ જીતના 8 દિવસ બાદ પણ CM પદ પર સસ્પેન્સ, 3 દિગ્ગજો વચ્ચે જોરદાર ટક્કર | ke...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સોના-ચાંદીના ભાવમાં ભડકો: ચાંદીમાં રૂ. 3500નો ઉછાળો, સોનું પણ ચમક્યું; જાણો લેટેસ્ટ રેટ | Gold and S…

સોના-ચાંદીના ભાવમાં ભડકો: ચાંદીમાં રૂ. 3500નો ઉછાળો, સોનું પણ ચમક્યું; જાણો લેટેસ્ટ રેટ | Gold and S…

સેન્સેક્સમાં 800 પોઈન્ટનો કડાકો, રૂપિયો તળિયે અને ક્રૂડ ઓઈલ 105 ડોલરને પાર: જાણો 5 કારણ | sensex fal…

સેન્સેક્સમાં 800 પોઈન્ટનો કડાકો, રૂપિયો તળિયે અને ક્રૂડ ઓઈલ 105 ડોલરને પાર: જાણો 5 કારણ | sensex fal…

6 દિવસ, 5 દેશો અને અબજો ડોલરના રોકાણ પર નજર: PM મોદીનો મેગા વિદેશ પ્રવાસ | pm modi 5 nation tour uae…

6 દિવસ, 5 દેશો અને અબજો ડોલરના રોકાણ પર નજર: PM મોદીનો મેગા વિદેશ પ્રવાસ | pm modi 5 nation tour uae…

કેરલમમાં ‘કિંગ’ કોણ? પ્રચંડ જીતના 8 દિવસ બાદ પણ CM પદ પર સસ્પેન્સ, 3 દિગ્ગજો વચ્ચે જોરદાર ટક્કર | ke…

કેરલમમાં ‘કિંગ’ કોણ? પ્રચંડ જીતના 8 દિવસ બાદ પણ CM પદ પર સસ્પેન્સ, 3 દિગ્ગજો વચ્ચે જોરદાર ટક્કર | ke…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સોના-ચાંદીના ભાવમાં ભડકો: ચાંદીમાં રૂ. 3500નો ઉછાળો, સોનું પણ ચમક્યું; જાણો લેટેસ્ટ રેટ | Gold and S…
GUJARAT

Gold Silver Market Trends: સપ્તાહના બીજા દિવસે સોના અને ચાંદીની શરૂઆત જોરદાર તેજી સાથે થઈ છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX)...

Read more

સેન્સેક્સમાં 800 પોઈન્ટનો કડાકો, રૂપિયો તળિયે અને ક્રૂડ ઓઈલ 105 ડોલરને પાર: જાણો 5 કારણ | sensex fal…

6 દિવસ, 5 દેશો અને અબજો ડોલરના રોકાણ પર નજર: PM મોદીનો મેગા વિદેશ પ્રવાસ | pm modi 5 nation tour uae…

કેરલમમાં ‘કિંગ’ કોણ? પ્રચંડ જીતના 8 દિવસ બાદ પણ CM પદ પર સસ્પેન્સ, 3 દિગ્ગજો વચ્ચે જોરદાર ટક્કર | ke…

તમિલનાડુમાં મહારાષ્ટ્ર જેવો ખેલ! AIADMKના ભાગલા, 30 બળવાખોર ધારાસભ્યોનું CM વિજયને સમર્થન | 30 aiadm…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In