• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

તમિલનાડુમાં મુખ્યમંત્રી વિજયનો સપાટો! હિન્દુ સંગઠનોની વર્ષો જૂની માંગ એક જ ઝાટકે પૂરી | tamilnadu cm…

satyasamachar by satyasamachar
June 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
તમિલનાડુમાં મુખ્યમંત્રી વિજયનો સપાટો! હિન્દુ સંગઠનોની વર્ષો જૂની માંગ એક જ ઝાટકે પૂરી | tamilnadu cm…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમરેલીમાં મેઘરાજાની બેટિંગ: સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં સતત 5મા દિવસે ભારે વરસાદ, રસ્તાઓ પાણી-પાણી …

અમેરિકા-ઈરાન ડીલ: સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, જાણો લેટેસ્ટ ભાવ | Gold Silver Price Jump US Ira…

ગુજરાત પોલીસનો નિર્ણય, 52 અધિકારી-કર્મચારીઓને મળશે ‘આઉટ ઓફ ટર્ન’ બઢતી, જાણો કારણ | gujarat NDPS case…

Load More

CM Thalapathy Vijay Cancels 46 Commercial Projects: તમિલનાડુના મુખ્યમંત્રી થલાપતિ વિજયે એક મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી વિજયના નેતૃત્વ હેઠળની તમિલગા વેત્રી કઝગમ (TVK) સરકારે એમકે સ્ટાલિનના નેતૃત્વ હેઠળની પાછલી DMK સરકારના એક મોટા નિર્ણયને ઉલટાવી દીધો છે. જેમાં સરકારે મંદિર રિસોર્સ અને ફંડથી બનાવવામાં આવી રહેલા ₹245.85 કરોડના 46 પ્રોજેક્ટ્સ માટે વહીવટી મંજૂરી સંપૂર્ણપણે રદ કરી દીધી છે. આમ, હિન્દુ સંગઠનોની વર્ષો જૂની માંગણી પૂરી થઈ છે.

તમિલનાડુમાં CM વિજયનો સપાટો!

હિન્દુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ (HR&CE) વિભાગ દ્વારા જારી કરાયેલા સત્તાવાર આદેશ અનુસાર, રદ કરાયેલા પ્રોજેક્ટ્સમાં ₹115.77 કરોડના 29 મેરેજ હોલ અને ₹130.08 કરોડના 17 કોમર્શિયલ કોમ્પલેક્ષનો સમાવેશ થાય છે. TVK સરકારે સ્પષ્ટતા કરી હતી કે, આ 46 પ્રોજેક્ટ્સ પર કામ હજુ શરૂ થયું નથી અને મંદિરોને નાદારી અથવા નાણાકીય કટોકટીનો સામનો કરતા અટકાવવા માટે તેમને રોકવા જરૂરી છે. હવે આ ફંડનો ઉપયોગ રાજ્યભરના મંદિરોમાં ભક્તો માટે નવીનીકરણ, સુરક્ષા અને સુવિધાઓ જેવા પવિત્ર હેતુઓ માટે કરવામાં આવશે.

હિન્દુ સંગઠનોની વર્ષો જૂની માંગણી પૂરી થઈ

ઘણા સમયથી તમિલનાડુમાં હિન્દુ સંગઠનો અને જમણેરી કાર્યકરો વિરોધ કરી રહ્યા છે કે, મંદિરના નાણાંનો ઉપયોગ મેરેજ હોલ, શોપિંગ કોમ્પલેક્ષ અથવા અન્ય બિન-ધાર્મિક વ્યાપારી હેતુઓ માટે ન થવો જોઈએ. તેમણે માગ કરી હતી કે, મંદિરના ફંડનો ઉપયોગ ફક્ત સનાતન ધર્મ અને ધાર્મિક પરંપરાઓના સંરક્ષણ માટે જ કરવામાં આવે. આ કારણોસર કેટલાક સંગઠનોએ મંદિરોને સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરવા માટે ઝુંબેશ પણ શરૂ કરી હતી.

AIADMKના મહા સચિવ એડપ્પદી કે. પલાનીસ્વામીએ અગાઉ મંદિરના ફંડના કોમર્શિયલ કામો માટે મંદિરના પૈસા પાણીની જેમ વાપરવા પર કડક પ્રશ્નો ઉઠાવ્યા હતા. હવે CM વિજયે આ નિર્ણય રદ કર્યો છે, જે હિન્દુ સંગઠનો અને ભક્તોની સૌથી મોટી માગને સીધી રીતે પૂર્ણ કરે છે. સરકારે કોર્ટના સ્ટે ઓર્ડર અને મંદિરો પર વધતા નાણાકીય બોજને આના મુખ્ય કારણો તરીકે ગણાવ્યા છે.

સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રી વિજયનો જયજયકાર

આ ઐતિહાસિક આદેશ એટલા માટે પણ મત્ત્વપૂર્ણ છે કારણ કે , બે દિવસ પહેલા તમિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે વિધાનસભામાં પોતાના સંબોધનમાં HR&CE વિભાગમાં મોટા સુધારાનો વાયદો કર્યો હતો. 

રાજ્યપાલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, નવી સરકાર એ નક્કી કરશે કે મંદિરની તમામ સંપત્તિનો ઉપયોગ ફક્ત તેના પવિત્ર અને ધાર્મિક કાર્યો માટે જ કરવામાં આવે. શુક્રવાર મોડી રાત્રે મુખ્યમંત્રી વિજયની અંતિમ મંજૂરી મળતા આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ પછી સોશિયલ મીડિયા પર વિજયના વખાણ થઈ રહ્યા છે. જેમાં યૂઝર્સ અને કાર્યકર્તાનું કહેવું છે કે, તમિલનાડુમાં મંદિર પ્રશાસનને પારદર્શી અને સુદ્રઢ બનાવવાની દિશામાં આ એક ક્રાંતિકારી અને સાહસિક નિર્યણ છે.

Next Post
પૂર્વ અગ્નિવીરો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: સરકારી ભરતીમાં 20% અનામત, જાણો અન્ય મહત્ત્વની છૂટછાટ…

પૂર્વ અગ્નિવીરો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: સરકારી ભરતીમાં 20% અનામત, જાણો અન્ય મહત્ત્વની છૂટછાટ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમરેલીમાં મેઘરાજાની બેટિંગ: સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં સતત 5મા દિવસે ભારે વરસાદ, રસ્તાઓ પાણી-પાણી …

અમરેલીમાં મેઘરાજાની બેટિંગ: સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં સતત 5મા દિવસે ભારે વરસાદ, રસ્તાઓ પાણી-પાણી …

અમેરિકા-ઈરાન ડીલ: સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, જાણો લેટેસ્ટ ભાવ | Gold Silver Price Jump US Ira…

અમેરિકા-ઈરાન ડીલ: સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, જાણો લેટેસ્ટ ભાવ | Gold Silver Price Jump US Ira…

ગુજરાત પોલીસનો નિર્ણય, 52 અધિકારી-કર્મચારીઓને મળશે ‘આઉટ ઓફ ટર્ન’ બઢતી, જાણો કારણ | gujarat NDPS case…

ગુજરાત પોલીસનો નિર્ણય, 52 અધિકારી-કર્મચારીઓને મળશે ‘આઉટ ઓફ ટર્ન’ બઢતી, જાણો કારણ | gujarat NDPS case…

15 દિવસના વિરામ બાદ આગળ વધ્યું ચોમાસું: રાજસ્થાનમાં કરાં પડ્યા, મેઘાલયમાં આભ ફાટ્યું | Monsoon Advan…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અમરેલીમાં મેઘરાજાની બેટિંગ: સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં સતત 5મા દિવસે ભારે વરસાદ, રસ્તાઓ પાણી-પાણી …
GUJARAT

Heavy Rain in Amreli: હજુ ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન નથી થયું, પરંતુ તે પહેલાં જ અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી...

Read more

અમેરિકા-ઈરાન ડીલ: સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, જાણો લેટેસ્ટ ભાવ | Gold Silver Price Jump US Ira…

ગુજરાત પોલીસનો નિર્ણય, 52 અધિકારી-કર્મચારીઓને મળશે ‘આઉટ ઓફ ટર્ન’ બઢતી, જાણો કારણ | gujarat NDPS case…

15 દિવસના વિરામ બાદ આગળ વધ્યું ચોમાસું: રાજસ્થાનમાં કરાં પડ્યા, મેઘાલયમાં આભ ફાટ્યું | Monsoon Advan…

પૂર્વ અગ્નિવીરો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: સરકારી ભરતીમાં 20% અનામત, જાણો અન્ય મહત્ત્વની છૂટછાટ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In