• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

તમિલનાડુમાં વિજયની પાર્ટી TVKને સરકાર રચવા બહુમતી મળી, VCKએ સત્તાવાર સમર્થન જાહેર કર્યું | VCK offic…

satyasamachar by satyasamachar
May 9, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
તમિલનાડુમાં વિજયની પાર્ટી TVKને સરકાર રચવા બહુમતી મળી, VCKએ સત્તાવાર સમર્થન જાહેર કર્યું | VCK offic…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

Load More

Tamil Nadu TVK government: આખરે તમિલનાડુમાં વિજયનો મુખ્યમંત્રી બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે. વિડુથલાઈ ચિરુથાઈગલ કાચી(VCK)એ સત્તાવાર રીતે સમર્થન જાહેર કરતાં વિજયની પાર્ટી તમિલગા વેટ્ટરી કઝગમ(TVK)ને બહુમતીનો 118નો જાદુઈ આંકડો મળી ગયો છે. 

TVKને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો

તમિલનાડુના રાજકારણમાં એક મોટો વળાંક જોવા મળ્યો છે, જેમાં VCK પ્રમુખ થોલ. તિરુમાવલવને સત્તાવાર રીતે વિજયની પાર્ટી TVKને સમર્થન જાહેર કર્યું છે. તિરુમાવલવને ટીવીકેના ચૂંટણી પ્રચાર સંચાલન અને જનરલ સેક્રેટરી આધવ અર્જુનને સમર્થનનો સત્તાવાર પત્ર સોંપ્યો હતો. આ પત્ર દ્વારા VCK એ રાજ્યમાં સરકાર બનાવવા માટેTVKને પોતાનો સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે. 

તમિલનાડુમાં વિજયની પાર્ટી TVKને સરકાર રચવા બહુમતી મળી, VCKએ સત્તાવાર સમર્થન જાહેર કર્યું 2 - image

તમિલનાડુમાં કઈ પાર્ટી પાસે કેટલી બેઠકો?

તમિલનાડુ વિધાનસભાની 234 બેઠકોમાંથી TVK 108, DMKને 59 બેઠકો, AIADMKને 47, કોંગ્રેસ 5, PMKને 4, IUML 2, CPI 2, CPI(M) 2, VCK 2 અને BJP, DMDK તથા AMMKને 1-1 બેઠક મળી છે.

આ પણ વાંચો: રાજીનામું ન આપવાની જીદ વચ્ચે મમતા બેનરજીએ ‘X’ પર પ્રોફાઈલ બદલી, CM પદ અંગે ખાસ વાત લખી

વિજયને કઈ કઈ પાર્ટીનો સપોર્ટ મળ્યો?

વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ વિજયની પાર્ટી TVKને 108 બેઠકો મળી હતી, વિજય પોતે બે બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા અને બાદમાં તેમણે એક બેઠક છોડવી પડશે. ટીવીકે(TVK)ને સૌથી પહેલા કોંગ્રેસના પાંચ ધારાસભ્યોનું સમર્થન મળ્યું હતું. આ ઉપરાંત, CPI અને CPIMના બે-બે ધારાસભ્યોએ પણ ટેકો જાહેર કર્યો હતો. જેનાથી આ આંકડો વધીને 116 પર પહોંચી ગયો હતો. ત્યાર બાદ સૌની નજર વીસીકે (VCK) પર ટકેલી હતી. આ પાર્ટીએ કોઈપણ શરત વગર ટીવીકેને સમર્થન આપ્યું છે. VCK બાદ ઇન્ડિયન મુસ્લિમ લીગ(IUMLS)એ પણ વિજયને સમર્થન જાહેર કર્યું છે. TVKના નેતા અર્જુને સમર્થન આપવા બદલ કોંગ્રેસ, ડાબેરી પક્ષો અને VCK પ્રમુખ થિરૂમાવલવનનો આભાર માન્યો અને જણાવ્યું હતું કે ‘વિજય મુખ્યમંત્રી બનવા માટે તૈયાર છે.’

Next Post
સુરજદાદાની કાળઝાળ ગરમીથી SSG હોસ્પિટલમાં દર્દી માટે 50 કુલરો મંગાવાયા | Due to the scorching heat 50…

સુરજદાદાની કાળઝાળ ગરમીથી SSG હોસ્પિટલમાં દર્દી માટે 50 કુલરો મંગાવાયા | Due to the scorching heat 50...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

The premiere of Alliance promised high stakes, but no one anticipated a masterclass in reality TV strategy on day one...

Read more

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In