• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, May 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…

satyasamachar by satyasamachar
May 13, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

NEET UG-2026 પેપર લીક: CBI એ 5 આરોપીઓની ધરપકડ કરી, દેશભરમાં દરોડાથી ફફડાટ | neet ug 2026 paper leak …

તેલ સંકટમાં ઘેરાયેલા ભારતને ‘દોસ્ત’ દેશે આપ્યો મજબૂત ટેકો, કહ્યું,-‘ઊર્જા સપ્લાય ઓછી નહીં કરીએ’ | ru…

BIG NEWS: મોંઘવારીનો વધુ એક માર, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગ…

Load More

AIADMK Party Leaders: તમિલનાડુમાં ફ્લોર ટેસ્ટ દરમિયાન મુખ્યમંત્રી વિજયની પાર્ટી TVKને વોટ આપનારા AIADMKના બળવાખોર ધારાસભ્યો સામે AIADMKએ કાર્યવાહી કરી છે. પાર્ટીએ સી.વી. શણમુગમ, એસ.પી. વેલુમણિ અને વિજયભાસ્કરને પક્ષના હોદ્દા પરથી હટાવી દીધા છે.

25 ધારાસભ્યોના પાર્ટી હોદ્દામાં ફેરફાર

AIADMKના મહાસચિવ એડપ્પાદી કે. પલાનીસ્વામીએ બુધવારે જણાવ્યું હતું કે વેલુમણિ, શણમુગમ અને વિજયભાસ્કર સહિત અનેક નેતાઓને તેમના પક્ષના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે.  પક્ષના આદેશની અવજ્ઞા કરીને દિવસની શરૂઆતમાં વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન TVK સરકારની તરફેણમાં મતદાન કર્યું હતું. પલાનીસ્વામીએ આ 25 ધારાસભ્યોના પક્ષના હોદ્દાઓમાં ફેરફાર કર્યો અને તેમની જગ્યાએ નવા જિલ્લા સચિવોની નિમણૂક કરી.

કયા કયા નેતાઓ પર કાર્યવાહી?

ધારાસભ્યો સહિત કુલ 29 AIADMK નેતાઓને પક્ષના વિવિધ હોદ્દા પરથી હટાવી દેવામાં આવ્યા છે. પદ પરથી હટાવવામાં આવેલા લોકોની યાદીમાં આર. કામરાજ, થંગામણિ, કે.પી. અનબઝગન, બેન્જામિન, ઉદુમલાઈ રાધાકૃષ્ણન, એસાકી સુબ્બૈયા, એમ.સી. સંપત, કે.સી. વીરમણિ અને એમ.આર. વિજયભાસ્કરનો પણ સમાવેશ થાય છે.

મુખ્યમંત્રી વિજયે સ્પષ્ટ બહુમતી સાબિત કરી

સીએમ વિજયના નેતૃત્વવાળી ટીવીકે (TVK) સરકારે ગઇકાલે બુધવારે 144 ધારાસભ્યોના સમર્થન સાથે બહુમતી સાબિત કરી દીધી છે, જ્યારે બહુમતી માટે માત્ર 118 ધારાસભ્યોના સમર્થનની જરૂર હતી. વિજયના સમર્થનમાં AIADMKના લગભગ 25 ધારાસભ્યોએ પણ પાર્ટી સામે બળવો કર્યો હતો અને સીએમ વિજયના બહુમત પરીક્ષણ માટે થયેલા મતદાનમાં ભાગ લીધો હતો. આ બળવાખોર નેતાઓનું નેતૃત્વ કરી રહેલા સીવે શણમુગમે જણાવ્યું હતું કે આ ધારાસભ્યોએ ટીવીકે સરકારને કેમ સમર્થન આપ્યું?

AIADMKએ કેમ કર્યું વિજયનું સમર્થન?

બળવાખોર નેતાઓનું નેતૃત્વ કરી રહેલા સીવે શણમુગમે દાવો કર્યો હતો કે તેમની પાર્ટી અને સી. જોસેફ વિજયના નેતૃત્વવાળી ટીવીકેનો વૈચારિક એજન્ડા સમાન છે, અને તેમની પાર્ટી DMKને ‘ખરાબ શક્તિ’ તરીકે જુએ છે. આ સમાનતાને કારણે જ વિરોધ પક્ષના ધારાસભ્યોના એક વર્ગે વિશ્વાસ મતના પ્રસ્તાવ દરમિયાન ટીવીકેની વિજય સરકારને ટેકો આપ્યો હતો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…

તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…

NEET UG-2026 પેપર લીક: CBI એ 5 આરોપીઓની ધરપકડ કરી, દેશભરમાં દરોડાથી ફફડાટ | neet ug 2026 paper leak …

NEET UG-2026 પેપર લીક: CBI એ 5 આરોપીઓની ધરપકડ કરી, દેશભરમાં દરોડાથી ફફડાટ | neet ug 2026 paper leak …

તેલ સંકટમાં ઘેરાયેલા ભારતને ‘દોસ્ત’ દેશે આપ્યો મજબૂત ટેકો, કહ્યું,-‘ઊર્જા સપ્લાય ઓછી નહીં કરીએ’ | ru…

તેલ સંકટમાં ઘેરાયેલા ભારતને ‘દોસ્ત’ દેશે આપ્યો મજબૂત ટેકો, કહ્યું,-‘ઊર્જા સપ્લાય ઓછી નહીં કરીએ’ | ru…

BIG NEWS: મોંઘવારીનો વધુ એક માર, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગ…

BIG NEWS: મોંઘવારીનો વધુ એક માર, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…
GUJARAT

AIADMK Party Leaders: તમિલનાડુમાં ફ્લોર ટેસ્ટ દરમિયાન મુખ્યમંત્રી વિજયની પાર્ટી TVKને વોટ આપનારા AIADMKના બળવાખોર ધારાસભ્યો સામે AIADMKએ કાર્યવાહી કરી...

Read more

NEET UG-2026 પેપર લીક: CBI એ 5 આરોપીઓની ધરપકડ કરી, દેશભરમાં દરોડાથી ફફડાટ | neet ug 2026 paper leak …

તેલ સંકટમાં ઘેરાયેલા ભારતને ‘દોસ્ત’ દેશે આપ્યો મજબૂત ટેકો, કહ્યું,-‘ઊર્જા સપ્લાય ઓછી નહીં કરીએ’ | ru…

BIG NEWS: મોંઘવારીનો વધુ એક માર, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગ…

Explainer: ઈરાન યુદ્ધને પગલે દુનિયાના અનેક દેશોમાં પેટ્રોલ-ડીઝલ પર કાપ, શું ભારતમાં પણ લાગુ થશે ફ્યુ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In