• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, May 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

તાલાલા તાલુકા પંચાયતમાં ‘આપ’નો માસ્ટરસ્ટ્રોક: પક્ષપલટો રોકવા વિજેતા ઉમેદવારોને ઇષ્ટદેવના સોગંદ લેવડા…

satyasamachar by satyasamachar
May 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
તાલાલા તાલુકા પંચાયતમાં ‘આપ’નો માસ્ટરસ્ટ્રોક: પક્ષપલટો રોકવા વિજેતા ઉમેદવારોને ઇષ્ટદેવના સોગંદ લેવડા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સરકારના દાવા પોકળ: છોટા ઉદેપુરમાં ટેકાના ભાવે મકાઈની ખરીદી શરૂ ન થતાં ખેડૂતો મુશ્કેલીમાં | Farmers i…

અમદાવાદ: ઓનલાઇન ગ્રોસરી સ્ટોરમાંથી તેલના ડબ્બા-ખાંડની ચોરી, ‘પગથી ખસેડી’ ટુકડે-ટુકડે લાખોનો માલ સાફ …

જામનગરમાં ચોમાસા પૂર્વે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર સક્રિય : દરેડથી લાખોટા તળાવ તરફ આવતી ફીડિંગ કેન…

Load More

AAP Unique Move in Talala: ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ  ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકા પંચાયતમાં સત્તાનું સમીકરણ જટિલ બન્યું છે. કોઈ પણ પક્ષ સ્પષ્ટ બહુમતી મેળવી શક્યો નથી, ત્યારે પોતાના સભ્યોને તૂટતા બચાવવા માટે આમ આદમી પાર્ટીએ એક અનોખો અને વ્યૂહાત્મક માર્ગ અપનાવ્યો છે.

આપની વિજેતા ઉમેદવારોએ ઇષ્ટદેવના સોગંદ ખાધા

તાલાલા તાલુકા પંચાયતમાં ભાજપની 9 બેઠકો, આમ આદમી પાર્ટી (AAP)ની 07 બેઠકો અને કોંગ્રેસની 02 બેઠકો છે. ત્યારે કોઈ પણ પક્ષ પાસે બહુમતીનો આંકડો ન હોવાથી પક્ષપલટો થવાની પૂરેપૂરી શક્યતાઓને જોતા ‘આપ’ સક્રિય થઈ છે. આમ આદમી પાર્ટીએ પોતાના સાતેય વિજેતા ઉમેદવારો પાસે પક્ષપલટો ન કરવા માટે તેમના ઇષ્ટદેવના સોગંદ લેવડાવ્યા છે. આ સમગ્ર પ્રક્રિયાના વીડિયો પણ બનાવવામાં આવ્યા છે. 

નોંધનીય છેકે, ઉમેદવારે પોતાના ઇષ્ટદેવના સોગંદ ખાધા હોવાથી જો તેઓ પક્ષપલટો કરે તો મતદારો અને સમાજમાં તેમની છબી ખરડાઈ શકે છે અને રાજકીય કારકિર્દી ખતમ થવાનો ડર રહે છે. આવા વીડિયો સોશિયલ મીડિયા પર જાહેર કરીને પાર્ટી લોકોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરી રહી છે. જો કોઈ ઉમેદવાર પક્ષપલટો કરશે, તો પાર્ટી કોર્ટનો સહારો લઈને તેમનું સભ્યપદ રદ કરાવવા સુધીની કાર્યવાહી કરશે.

આ પણ વાંચો: છોટા ઉદેપુરમાં નકલી પાવતી કૌભાંડ: નગરપાલિકાના નામે બોગસ વેરા રસીદ બનાવી 5 વીજ કનેક્શન મેળવ્યા

બોરસદ જેવી ઘટના રોકવાનો પ્રયાસ

તાજેતરમાં બોરસદ નગરપાલિકામાં ભાજપ દ્વારા સત્તા મેળવવા માટે AIMIMના ઉમેદવારનું સમર્થન લેવામાં આવ્યું હોવાની ઘટના બની હતી. તાલાલામાં આવી કોઈ ગોઠવણ ન થાય અને પક્ષના સભ્યો વફાદાર રહે તે હેતુથી આમ આદમી પાર્ટીએ આ ‘સોગંદ’ કાર્ડ ખેલ્યું છે. હાલ તો તાલાલામાં આ ‘સોગંદનામા’ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ પવિત્ર સોગંદ રાજકીય પ્રલોભનો સામે કેટલા ટકી શકે છે.

Next Post
જામનગરમાં લોહી લુહાણ હાલતમાં મળી આવેલા અજાણ્યા યુવકની ઓળખ થઇ : મૃતક યુવાન નેપાળી હોવાનું જાહેર થયું …

જામનગરમાં લોહી લુહાણ હાલતમાં મળી આવેલા અજાણ્યા યુવકની ઓળખ થઇ : મૃતક યુવાન નેપાળી હોવાનું જાહેર થયું ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સરકારના દાવા પોકળ: છોટા ઉદેપુરમાં ટેકાના ભાવે મકાઈની ખરીદી શરૂ ન થતાં ખેડૂતો મુશ્કેલીમાં | Farmers i…

સરકારના દાવા પોકળ: છોટા ઉદેપુરમાં ટેકાના ભાવે મકાઈની ખરીદી શરૂ ન થતાં ખેડૂતો મુશ્કેલીમાં | Farmers i…

અમદાવાદ: ઓનલાઇન ગ્રોસરી સ્ટોરમાંથી તેલના ડબ્બા-ખાંડની ચોરી, ‘પગથી ખસેડી’ ટુકડે-ટુકડે લાખોનો માલ સાફ …

અમદાવાદ: ઓનલાઇન ગ્રોસરી સ્ટોરમાંથી તેલના ડબ્બા-ખાંડની ચોરી, ‘પગથી ખસેડી’ ટુકડે-ટુકડે લાખોનો માલ સાફ …

જામનગરમાં ચોમાસા પૂર્વે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર સક્રિય : દરેડથી લાખોટા તળાવ તરફ આવતી ફીડિંગ કેન…

જામનગરમાં ચોમાસા પૂર્વે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર સક્રિય : દરેડથી લાખોટા તળાવ તરફ આવતી ફીડિંગ કેન…

જામનગર મહાનગરપાલિકામાં હોદેદારોની પસંદગીની સરગર્મી : મેયરથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુધીના નામો પર…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સરકારના દાવા પોકળ: છોટા ઉદેપુરમાં ટેકાના ભાવે મકાઈની ખરીદી શરૂ ન થતાં ખેડૂતો મુશ્કેલીમાં | Farmers i…
GUJARAT

Farmers in Chhota Udepur: છોટા ઉદેપુર જિલ્લામાં પહેલી મેથી ટેકાના ભાવે મકાઈની ખરીદી શરૂ કરવાના સરકારના દાવાઓ માત્ર કાગળ પર...

Read more

અમદાવાદ: ઓનલાઇન ગ્રોસરી સ્ટોરમાંથી તેલના ડબ્બા-ખાંડની ચોરી, ‘પગથી ખસેડી’ ટુકડે-ટુકડે લાખોનો માલ સાફ …

જામનગરમાં ચોમાસા પૂર્વે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર સક્રિય : દરેડથી લાખોટા તળાવ તરફ આવતી ફીડિંગ કેન…

જામનગર મહાનગરપાલિકામાં હોદેદારોની પસંદગીની સરગર્મી : મેયરથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુધીના નામો પર…

જામનગરમાં ઇલેક્ટ્રિક વાયર ચોરીનો ત્રીજો બનાવ નોંધાયો : પોલીસ દ્વારા આરોપીઓની સઘન શોધખોળ શરૂ | Third …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In