• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, September 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

તેલ સંકટમાં ઘેરાયેલા ભારતને ‘દોસ્ત’ દેશે આપ્યો મજબૂત ટેકો, કહ્યું,-‘ઊર્જા સપ્લાય ઓછી નહીં કરીએ’ | ru…

satyasamachar by satyasamachar
May 13, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
તેલ સંકટમાં ઘેરાયેલા ભારતને ‘દોસ્ત’ દેશે આપ્યો મજબૂત ટેકો, કહ્યું,-‘ઊર્જા સપ્લાય ઓછી નહીં કરીએ’ | ru…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

Load More

Lavrov S. Jaishankar Meeting: પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને દેશમાં ઊર્જા સંકટના ભય વચ્ચે ભારતના પરમ મિત્ર રશિયા તરફથી એક ખૂબ જ મહત્વપૂર્ણ નિવેદન આવ્યું છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે દિલ્હી પ્રવાસ પૂર્વે આપેલા એક ઈન્ટરવ્યુમાં ભારતને ખાતરી આપી છે કે, ગમે તેટલું બાહ્ય દબાણ હોવા છતાં, ઊર્જા પુરવઠા અંગેના તમામ કરારો રશિયા દ્વારા પૂર્ણ કરવામાં આવશે.

ઊર્જા પુરવઠાની ગેરંટી અને સુરક્ષા

રશિયાએ સ્પષ્ટ કર્યું છે કે, તેઓ ભારતને ગેસ, તેલ અને કોલસા જેવા હાઈડ્રોકાર્બનનો પુરવઠો સતત ચાલુ રાખશે. લાવરોવે જણાવ્યું હતું કે, “હું ગેરંટી આપી શકું છું કે રશિયાથી થતા પુરવઠાના મામલે ભારતના હિતોને કોઈ નુકસાન નહીં પહોંચે. ભલે બજારમાં અનુચિત અને અપ્રમાણિક સ્પર્ધા હોય, અમે અમારી જવાબદારી નિભાવવામાં પાછીપાની નહીં કરીએ”.

કુડનકુલમ પ્રોજેક્ટ સહયોગનું પ્રતિક

તમિલનાડુમાં રશિયાની ટેકનિકલ સહાયથી બની રહેલા કુડનકુલમ પરમાણુ ઉર્જા પ્લાન્ટનો ઉલ્લેખ કરતા લાવરોવે તેને બંને દેશોના સહયોગનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે આ પ્લાન્ટ ભારતની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવામાં મોટી ભૂમિકા ભજવી રહ્યો છે અને 2027 સુધીમાં તે તેની પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત થવાની અપેક્ષા છે.

આ પણ વાંચો : સુરત મનપામાં ‘અફસરશાહી’: ભાજપ પ્રમુખની સૂચના છતાં અધિકારીઓએ ફોન બંધ કરી ડિમોલિશન કર્યું

PM મોદી વિશ્વના સૌથી ઉર્જાવાન નેતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા રશિયન વિદેશ મંત્રીએ તેમને દુનિયાના સૌથી ઉર્જાવાન નેતાઓ પૈકીના એક ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, PM મોદીમાં અદભૂત ઉર્જા છે અને તેઓ તેનો ઉપયોગ અર્થતંત્ર, સંરક્ષણ અને સંસ્કૃતિ જેવા મહત્વના લક્ષ્યો હાંસલ કરવા માટે કરે છે. ભારત પોતાની સાર્વભૌમત્વ મજબૂત કરવાની દિશામાં જે રીતે આગળ વધી રહ્યું છે, તેમાં મોદીની મોટી ભૂમિકા છે.

‘હિન્દી-રૂસી ભાઈ-ભાઈ’ માત્ર નારો નથી

ભારત અને રશિયાના સાંસ્કૃતિક સંબંધો પર ભાર મૂકતા લાવરોવે કહ્યું કે ‘હિન્દી-રૂસી ભાઈ-ભાઈ’ હવે રાજકીય નારો મટીને બંને દેશોની સંસ્કૃતિનો ભાગ બની ગયો છે. રશિયામાં ભારતીય સિનેમા અને કલાકારોની લોકપ્રિયતા આજે પણ અકબંધ છે અને બંને દેશોના રસ્તાઓ ક્યારેય અલગ થઈ શકે તેમ નથી.

ભારત મુલાકાત અને મહત્વની બેઠકો

પોતાની મુલાકાત દરમિયાન લાવરોવ ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરશે. આ બેઠકમાં ખાસ કરીને મધ્ય-પૂર્વની સ્થિતિ, BRICS અને G20 જેવા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ગહન ચર્ચા થવાની શક્યતા છે.

Next Post
NEET UG-2026 પેપર લીક: CBI એ 5 આરોપીઓની ધરપકડ કરી, દેશભરમાં દરોડાથી ફફડાટ | neet ug 2026 paper leak …

NEET UG-2026 પેપર લીક: CBI એ 5 આરોપીઓની ધરપકડ કરી, દેશભરમાં દરોડાથી ફફડાટ | neet ug 2026 paper leak ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

પરંતુ શક્તિસેવા કેન્દ્ર ની શાળા થી ધાબાવાળી વાવ વચ્ચે નો માર્ગ અંધારપટ…..! રાત્રિ ના સમયે જંગલ વાળા આ વિસ્તારમાં પગપાળા...

Read more

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In