• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, May 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘… તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રોકેટની જેમ વધશે!’, રઘુરામ રાજનની ગંભીર ચેતવણી | crude oil price …

satyasamachar by satyasamachar
March 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘… તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રોકેટની જેમ વધશે!’, રઘુરામ રાજનની ગંભીર ચેતવણી | crude oil price …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

૧૧૦ યુવકો પાસેથી ૫૮.૯૮ લાખ પડાવી લેનાર ભેજાબાજ જેલમાં | accused who extorted Rs 58 98 lakh from 110 …

ગુજરાત હાઈકોર્ટે GUJCTOC કેસમાં જામીન મંજૂર કર્યા, કાયદાના દુરુપયોગ સામે ઉઠાવ્યા સવાલો | Gujarat Hig…

અમદાવાદ: વસ્ત્રાપુરમાં લગ્નની લાલચ આપી પીડિતા સાથે અવારનવાર દુષ્કર્મ, TRB જવાનની ધરપકડ | TRB Jawan A…

Load More

Crude Oil Price: ઇઝરાયલ અને ઇરાન વચ્ચે વધી રહેલા તણાવને કારણે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા ડગમગી ગઈ છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ હાલમાં જ 119 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો છે, પરંતુ આ તો માત્ર શરૂઆત હોઈ શકે છે. ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર અને જાણીતા અર્થશાસ્ત્રી રઘુરામ રાજને એક ગંભીર ચેતવણી આપી છે. જેણે ભારત સહિત વિશ્વભરના દેશોની ઊંઘ ઉડાવી દીધી છે.

રઘુરામ રાજનની ડરામણી આગાહી

એક ઇન્ટરવ્યુમાં રઘુરામ રાજને જણાવ્યું કે, જો આ યુદ્ધ એક મહિનાથી વધુ સમય સુધી ચાલ્યું, તો પરિણામો અત્યંત ભયાનક હોઈ શકે છે. ક્રૂડ ઓઇલના ભાવ 150 ડોલરથી વધીને 200 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. ‘હોર્મુઝ સ્ટ્રેટ’ જેવા મહત્વના દરિયાઈ માર્ગો પર હુમલાના ડરથી તેલના જહાજો ફસાયેલા છે. હાલમાં જ વિશ્વની 15-20% એનર્જી સપ્લાય ખોરવાઈ ચૂક્યો છે. જો સપ્લાયમાં વધુ ઘટાડો થશે, તો તેની માંગ ઘટાડવા માટે ‘ડિમાન્ડ ડિસ્ટ્રક્શન’ કરવું પડશે, જે વિશ્વને ગંભીર આર્થિક મંદી તરફ ધકેલી દેશે.

આ પણ વાંચો : બીજા દિવસે ધુરંધર 2ની કમાણી 330 કરોડને પાર! રણવીર સિંહની ઉજવણી, દિપીકા કોન્સર્ટમાં પહોંચી

ભારત પર શું થશે અસર?

ભારત તેની જરૂરિયાતનું 85% થી વધુ તેલ આયાત કરે છે. રઘુરામ રાજને ગણિત સમજાવતા કહ્યું કે, તેલના ભાવમાં દર 10 ડોલરનો વધારો ભારતની કરન્ટ એકાઉન્ટ ડેફિસિટમાં અંદાજે 1.4 લાખ કરોડ રૂપિયાનો વધારો કરે છે. આ વધારો જીડીપીના 0.5% જેટલો હોય છે. જો ક્રૂડ $200 એ પહોંચશે, તો પેટ્રોલ-ડીઝલના ભાવ રોકેટની જેમ ઉછળશે, રૂપિયો નબળો પડશે અને દરેક જીવનજરૂરી ચીજવસ્તુઓ મોંઘી થશે.

રઘુરામ રાજનનું નિવેદન

આ એવી પરિસ્થિતિ છે જે મેં પહેલા ક્યારેય જોઈ નથી. એનર્જી દરેક સેક્ટરની મહત્વની કડી છે. જો તેલ મોંઘું થશે તો ફેક્ટરીઓ, ટ્રાન્સપોર્ટ, એરલાઇન્સ અને મેન્યુફેક્ચરિંગ બધું જ પ્રભાવિત થશે.

LPG અને પેટ્રોલિયમ સંકટ

માત્ર વાહનોનું ઇંધણ જ નહીં, પરંતુ LPG (ગેસ સિલિન્ડર) ના સપ્લાય પર પણ સંકટના વાદળો છે. હોર્મુઝ સ્ટ્રેટમાં અવરજવર પ્રભાવિત થવાને કારણે રાંધણ ગેસની અછત ઉભી થઈ શકે છે.

શું યુદ્ધ અટકશે?

નિષ્ણાતો માને છે કે, જો ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ટૂંક સમયમાં સીઝફાયર નહીં થાય, તો આગામી દિવસોમાં સામાન્ય માણસના ખિસ્સા પર અસહ્ય બોજ આવવો નક્કી છે.

Next Post
વડોદરાના કપુરાઈ અને ગાયત્રી નગર વિસ્તારમાં તારીખ 23મીએ પાણીનો કકળાટ સર્જાશે | Water scarcity will oc…

વડોદરાના કપુરાઈ અને ગાયત્રી નગર વિસ્તારમાં તારીખ 23મીએ પાણીનો કકળાટ સર્જાશે | Water scarcity will oc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

૧૧૦ યુવકો પાસેથી ૫૮.૯૮ લાખ પડાવી લેનાર ભેજાબાજ જેલમાં | accused who extorted Rs 58 98 lakh from 110 …

૧૧૦ યુવકો પાસેથી ૫૮.૯૮ લાખ પડાવી લેનાર ભેજાબાજ જેલમાં | accused who extorted Rs 58 98 lakh from 110 …

ગુજરાત હાઈકોર્ટે GUJCTOC કેસમાં જામીન મંજૂર કર્યા, કાયદાના દુરુપયોગ સામે ઉઠાવ્યા સવાલો | Gujarat Hig…

ગુજરાત હાઈકોર્ટે GUJCTOC કેસમાં જામીન મંજૂર કર્યા, કાયદાના દુરુપયોગ સામે ઉઠાવ્યા સવાલો | Gujarat Hig…

અમદાવાદ: વસ્ત્રાપુરમાં લગ્નની લાલચ આપી પીડિતા સાથે અવારનવાર દુષ્કર્મ, TRB જવાનની ધરપકડ | TRB Jawan A…

અમદાવાદ: વસ્ત્રાપુરમાં લગ્નની લાલચ આપી પીડિતા સાથે અવારનવાર દુષ્કર્મ, TRB જવાનની ધરપકડ | TRB Jawan A…

અમેરિકાના નાગરિકો સાથે લોનના નામે છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ | naroda police raided on illigal call c…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
૧૧૦ યુવકો પાસેથી ૫૮.૯૮ લાખ પડાવી લેનાર ભેજાબાજ જેલમાં | accused who extorted Rs 58 98 lakh from 110 …
GUJARAT

વડોદરા,રેલવેમાં નોકરી આપવાના બહાને દંતેશ્વરના ભેજાબાજે ૧૧૦ લોકો પાસેથી  કુલ ૫૮.૯૮ લાખ રૃપિયા પડાવી લેનાર આરોપીને મકરપુરા  પોલીસે ઝડપી પાડયો...

Read more

ગુજરાત હાઈકોર્ટે GUJCTOC કેસમાં જામીન મંજૂર કર્યા, કાયદાના દુરુપયોગ સામે ઉઠાવ્યા સવાલો | Gujarat Hig…

અમદાવાદ: વસ્ત્રાપુરમાં લગ્નની લાલચ આપી પીડિતા સાથે અવારનવાર દુષ્કર્મ, TRB જવાનની ધરપકડ | TRB Jawan A…

અમેરિકાના નાગરિકો સાથે લોનના નામે છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ | naroda police raided on illigal call c…

બેંકની સીલ પ્રોપટીમાં રોકાણની સામે લાખોના વળતરના નામે છેતરપિંડી | axis bank manager duped money on i…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In