• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, September 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

દિલ્હીમાં હોટેલ બાદ બિહારમાં હોસ્પિટલમાં ભીષણ અગ્નિકાંડ, 10થી વધુ દર્દીના મોતની આશંકા | Muzaffarpur …

satyasamachar by satyasamachar
June 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
દિલ્હીમાં હોટેલ બાદ બિહારમાં હોસ્પિટલમાં ભીષણ અગ્નિકાંડ, 10થી વધુ દર્દીના મોતની આશંકા | Muzaffarpur …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ

18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

Load More

Bihar Hospital Fire : ગઈકાલે દિલ્હીમાં એક હોટેલમાં અગ્નિકાંડમાં 21 લોકોના મોત બાદ આજે બિહારના મુઝફ્ફરપુરમાં આજે વહેલી સવારે એક ખાનગી હોસ્પિટલમાં લાગેલી ભીષણ આગને કારણે મોટી હોનારત સર્જાઈ છે. શહેરના બ્રહ્મપુરા વિસ્તારમાં આવેલા ‘પ્રસાદ હોસ્પિટલ’ (Prasad Hospital) ના આઈસીયુ (ICU) વિભાગમાં અચાનક આગ ફાટી નીકળતા ચારેતરફ અફરાતફરી મચી ગઈ હતી. 

આ દુર્ઘટનામાં ગૂંગળામણ અને દાઝી જવાને કારણે અત્યાર સુધીમાં 4 દર્દીઓના મોતની સત્તાવાર પુષ્ટિ જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવી છે, જ્યારે સ્થાનિક સૂત્રો અને ચર્ચાઓ મુજબ મૃત્યુઆંક 10 સુધી પહોંચવાની આશંકા છે. અનેક દર્દીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર અર્થે અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.

વહેલી સવારે ધડાકા સાથે લાગી આગ

મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના ગુરુવારે વહેલી સવારે આશરે 3:20 વાગ્યે ઘટી હતી. હોસ્પિટલના ચોથા માળે આવેલા ICU માં સંભવિત શોર્ટ સર્કિટને કારણે વેન્ટિલેટર અને અન્ય તબીબી ઉપકરણોમાં ધડાકા સાથે આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ સમગ્ર ICU માં ઝેરી ધુમાડો ભરાઈ ગયો હતો. જે સમયે આગ લાગી, તે સમયે ICU માં આશરે 12થી 15 દર્દીઓ દાખલ હતા, જેઓ છેલ્લા એક અઠવાડિયાથી સારવાર હેઠળ હતા. ધુમાડો અને આગની જ્વાળાઓ જોઈને દર્દીઓના પરિજનોમાં નાસભાગ મચી ગઈ હતી અને તેઓ પોતાના સ્વજનોને બચાવવા માટે ચીસાચીસ કરવા લાગ્યા હતા.

હોસ્પિટલ તંત્રની ઘોર લાપરવાહી, બચાવ કામગીરી મોડી

દુર્ઘટના સમયે હોસ્પિટલ પ્રબંધનની મોટી બેદરકારી સામે આવી છે. મૃતકોના પરિજનોએ આરોપ લગાવ્યો છે કે આગ લાગી ત્યારે ICU માં કોઈ પણ ‘અટેન્ડન્ટ’ કે કર્મચારી હાજર નહોતો. આગ લાગ્યા બાદ હોસ્પિટલના કર્મચારીઓ અને તબીબો દર્દીઓને ભગવાન ભરોસે છોડીને પોતાની જાન બચાવવા માટે બહાર ભાગી છૂટ્યા હતા. આગ ઓલવવા માટેના કોઈ સાધનો કામ કરી રહ્યા નહોતા અને હોસ્પિટલની ‘ફાયર ફાઈટિંગ સિસ્ટમ’ સંપૂર્ણપણે ફેલ સાબિત થઈ છે. બચાવ કામગીરીમાં જોડાયેલા લોકો અને પરિજનોની ભારે જહેમત બાદ 20 દર્દીઓને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ચૂક્યું હતું.

પ્રશાસનિક એક્શન અને તપાસના આદેશ

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ અને જિલ્લા પ્રશાસનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટર્સે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. મુઝફ્ફરપુરના ડીએમ સુબ્રત કુમાર સેને જણાવ્યું કે, ચોથા માળે ICU માં લાગેલી આગની આ ઘટનાની ગંભીર તપાસ કરવામાં આવી રહી છે. જે પણ લાપરવાહી સામે આવશે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ, એસએસપીએ પણ સ્પષ્ટ કર્યું છે કે તપાસ બાદ હોસ્પિટલ પ્રબંધન સામે પણ ગુનો દાખલ કરવામાં આવશે. હાલમાં અકસ્માતગ્રસ્ત હોસ્પિટલ પરિસરને સીલ કરી દેવામાં આવ્યું છે. આગ એટલી ભયંકર હતી કે સવારે 7 વાગ્યા સુધી હોસ્પિટલમાં દુર્ગંધ અને ધુમાડો જોવા મળી રહ્યો હતો. મૃતકોના પરિજનોએ હોસ્પિટલમાં હંગામો પણ કર્યો હતો, જેમની માંગણી છે કે દોષિતો સામે કડક પગલાં લેવામાં આવે.

Next Post
છોટા ઉદેપુર: તેજગઢ-ઝોઝ માર્ગ પર રેલવે ગરનાળાની લોખંડી એંગલ તૂટી, ભારે વાહનોના કારણે પુલ જોખમી બનતા અ…

છોટા ઉદેપુર: તેજગઢ-ઝોઝ માર્ગ પર રેલવે ગરનાળાની લોખંડી એંગલ તૂટી, ભારે વાહનોના કારણે પુલ જોખમી બનતા અ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ

18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ
GUJARAT

18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ

રેઝાંગલા યુદ્ધના વીર જવાનોના શૌર્ય અને સર્વોચ્ચ બલિદાનને સન્માન આપવા રક્ષા મંત્રાલય અને PMO સમક્ષ રજૂઆત ગુજરાતના યુવા સામાજિક આગેવાન...

Read more

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In