• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, February 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

દુબઈથી પેટમાં સોનું છુપાવીને લાવેલો મુસાફર અમદાવાદ એરપોર્ટ પર ઝડપાયો, પેટમાંથી 3 સોનાની કેપ્સૂલ નીકળ…

satyasamachar by satyasamachar
February 26, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
દુબઈથી પેટમાં સોનું છુપાવીને લાવેલો મુસાફર અમદાવાદ એરપોર્ટ પર ઝડપાયો, પેટમાંથી 3 સોનાની કેપ્સૂલ નીકળ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વલ્લભીપુરના પચ્છેગામ ખાતે આયોજિત શ્રી મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટ…

અમરગઢ ડેન્ટલ કૉલેજ ખાતે ઈન્ટરનેશનલ ઓરલ એન્ડ મેક્સિલોફેશિયલ સર્જન્સ ડે નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્…

Load More

Ahmedabad Airport Gold Smuggling: અમદાવાદ એરપોર્ટ પરથી ગોલ્ડ સ્મગલિંગનો વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દુબઈથી એર અરેબિયાની ફ્લાઇટમાં અમદાવાદ આવેલા ઉત્તર પ્રદેશના એક મુસાફરે પોતાના પેટમાં સોનાની કેપ્સૂલ છુપાવી લાવ્યાનું કબૂલ્યું છે. કસ્ટમ્સ વિભાગે અંદાજે 5 લાખ રૂપિયાથી વધુ કિંમતનું સોનું જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રોફાઇલિંગ દરમિયાન શંકા, પૂછપરછમાં કબૂલાત

અમદાવાદ કસ્ટમ્સના એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU) અધિકારીઓએ પ્રોફાઇલિંગના આધારે ભારતીય પાસપોર્ટ ધારક ફખરુદ્દીન નામના મુસાફરને અટકાવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે શરીરમાં ધાતુ જેવી નિષેધાત્મક વસ્તુ ગળી છુપાવી હોવાની કબૂલાત કરી હતી. 19મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના આદેશ મુજબ મુસાફરને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તબીબી દેખરેખ હેઠળ મળ પસાર કરતી વખતે ડૉક્ટરને પેકેટમાં છુપાવેલી ત્રણ સોનાની કેપ્સૂલ મળી આવી હતી.

સરકારી મૂલ્યાંકનકાર દ્વારા કરાયેલા મૂલ્યાંકન મુજબ ત્રણ આકાર વિનાના સોનાના બારનું કુલ વજન 37.18 ગ્રામ છે. તેની શુદ્ધતા 821.0 (19.71 કેરેટ) હોવાનું પ્રમાણિત કરવામાં આવ્યું છે, જેની બજાર કિંમત 5,01,827 રૂપિયા છે.

આ પણ વાંચો: મને મોડી રાતે ફોન કરીને ડેપ્યુટી CMએ મા ભદ્રકાળીની નગરયાત્રામાં નહીં આવે એવું કહ્યું: ટ્રસ્ટી, મેયરને પૂછતાં એમણે પણ ચાલતી પકડી

કસ્ટમ્સ એક્ટ હેઠળ જપ્તી અને તપાસ

કસ્ટમ્સ એક્ટ, 1962ની જોગવાઈઓ હેઠળ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. મુસાફર સામે દાણચોરી કરવાનો પ્રયાસ કરવા બદલ કેસ નોંધાયો છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ હોવાનું કસ્ટમ્સ વિભાગે જણાવ્યું છે. નોંધનીય છે કે, અમદાવાદ એરપોર્ટ પર તાજેતરમાં ગોલ્ડ સ્મગલિંગના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ વધુ સચેત બની છે.

Next Post
અમદાવાદમાં એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારાને 15% રિબેટ મળશે, જાણો ક્યાં સુધી લાભ લઈ શકાશે? | ahmedaba…

અમદાવાદમાં એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારાને 15% રિબેટ મળશે, જાણો ક્યાં સુધી લાભ લઈ શકાશે? | ahmedaba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વલ્લભીપુરના પચ્છેગામ ખાતે આયોજિત શ્રી મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટ…

વલ્લભીપુરના પચ્છેગામ ખાતે આયોજિત શ્રી મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટ…

અમરગઢ ડેન્ટલ કૉલેજ ખાતે ઈન્ટરનેશનલ ઓરલ એન્ડ મેક્સિલોફેશિયલ સર્જન્સ ડે નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્…

અમરગઢ ડેન્ટલ કૉલેજ ખાતે ઈન્ટરનેશનલ ઓરલ એન્ડ મેક્સિલોફેશિયલ સર્જન્સ ડે નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્…

અમરગઢ ડેન્ટલ કૉલેજ ખાતે ઈન્ટરનેશનલ ઓરલ એન્ડ મેક્સિલોફેશિયલ સર્જન્સ ડે નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્…

અમરગઢ ડેન્ટલ કૉલેજ ખાતે ઈન્ટરનેશનલ ઓરલ એન્ડ મેક્સિલોફેશિયલ સર્જન્સ ડે નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્…

રાજકોટ: મનમંદિર એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે ભીષણ આગ, ગૂંગળામણને કારણે માતા-પુત્રનું કરુણ મોત | rajkot…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
વલ્લભીપુરના પચ્છેગામ ખાતે આયોજિત શ્રી મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટ…
GUJARAT

આવા આધ્યાત્મિક કાર્યક્રમો સમાજમાં સંસ્કાર,સમર્પણ અને સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે સનાતન...

Read more

અમરગઢ ડેન્ટલ કૉલેજ ખાતે ઈન્ટરનેશનલ ઓરલ એન્ડ મેક્સિલોફેશિયલ સર્જન્સ ડે નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્…

અમરગઢ ડેન્ટલ કૉલેજ ખાતે ઈન્ટરનેશનલ ઓરલ એન્ડ મેક્સિલોફેશિયલ સર્જન્સ ડે નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્…

રાજકોટ: મનમંદિર એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે ભીષણ આગ, ગૂંગળામણને કારણે માતા-પુત્રનું કરુણ મોત | rajkot…

ગુજરાત બોર્ડની ધો.10-12ની પરીક્ષાનો આજથી પ્રારંભ: 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે એક્ઝામ | Gujarat Board …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In