• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, May 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

દુષ્કર્મ કેસમાં એક આરોપીને જીવે ત્યાં સુધીની આજીવન કેદ બીજાને ૨૦ વર્ષની સજા | One accused gets life …

satyasamachar by satyasamachar
May 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
દુષ્કર્મ કેસમાં એક આરોપીને જીવે ત્યાં સુધીની આજીવન કેદ બીજાને ૨૦ વર્ષની સજા | One accused gets life …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કોમર્સ ફેકલ્ટીમાં એફવાયનો એન્ટ્રન્સ ટેસ્ટ હવે તા.૨૬ મેના રોજ, જીકાસનો અવેરનેસ પ્રોગ્રામ યોજાશે | ent…

15000 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ, કોમર્સ ફેકલ્ટીમાં આ વર્ષે પણ પ્રવેશ માટે ખેંચતાણ થશે | admission crisis …

બેન્ક ક્લાર્કના ૧.૮૦ લાખના દાગીના ચોરાયા

Load More

વડોદરા : ૧૬ વર્ષની સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી
બનાવવાના ચકચારી બનાવમાં સંડોવાયેલા એક આરોપીને અદાલતે જીવે ત્યં સુધીની આજીવન
કેદની સજા તેમજ બીજા આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદની સજાનો આદેશ કર્યો હતો.
ન્યાયાધીશે સગીરાને વળતર પેટે રૃા.૭ લાખ ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો.

કેસની વિગત એવી છે કે, વર્ષ ૨૦૨૫ના જાન્યુઆરી માસમાં ૧૬ વર્ષ ૧૧ માસની
ઉમરની સગીરા સાવલી તાલુકાના એક ગામમાં મજૂરીનું કામ કરતી હતી
, ત્યારે આરોપી રાહુલ જગદીશભાઈ ભોઈ અને તેના મિત્ર ભાવેશ રયજીભાઈ પઢીયારે
તેને લાલચ આપી શારીરિક સંબંધો બાંધવાની ફરજ પાડી હતી. આ નરાધમોના સતત શોષણને કારણે
સગીરા ગર્ભવતી બની ગઈ હતી અને તેણે એક બાળકને જન્મે આપ્યો હતો.પોલીસે આ બનાવ અંગે
પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા તેમાં સરકારી વકીલ સી.જી. પટેલે
રજૂઆત કરી હતી કે
, આ માત્ર એક શારીરિક અત્યાચાર નથી પરંતુ એક
સગીરાના ભવિષ્યને કચડી નાખવાનું કૃત્ય છે. 
ન્યાયિક પ્રક્રિયા દરમિયાન કોર્ટ સમક્ષ કુલ ૯ જેટલા સાક્ષીઓની જુબાની
લેવામાં આવી હતી અને ૨૮ જેટલા દસ્તાવેજી પુરાવાઓ ચકાસવામાં આવ્યાં હતા. આ કેસમાં
સૌથી નિર્ણાયક વળાંક ત્યારે આવ્યો જ્યારે વૈજ્ઞાાનિક પુરાવા તરીકે રજૂ થયેલ
ડી.એન.એ. રિપોર્ટમાં આરોપી રાહુલ ભોઈ નવજાત બાળકનો જૈવિક પિતા હોવાનું સાબિત થયું.

ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલો તેમજ પુરાવાને ધ્યાન લઇ મુખ્ય
આરોપી રાહુલ ભોઈને તેના બાકીના કુદરતી આયુષ્ય સુધી એટલે કે અંતિમ શ્વાસ
સુધીની  આજીવન કેદની સજા ફટકારી હતી
, તો
આરોપી  ભાવેશ પઢીયારને ૨૦ વર્ષની સખત કેદનો
હુકમ કર્યો હતો. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે
,આવા
ગંભીર ગુનામાં આરોપીઓ પ્રત્યે  કોઈ પણ
પ્રકારની રહેમદલી દાખવી શકાય નહીં. ન્યાયાધીશે 
પીડિતાને રૃા. ૭
,૦૦,૦૦૦ (સાત
લાખ રૃપિયા) નું વળતર ચૂકવવાનો આદેશ પણ આદેશ કર્યો હતો.

બાળકને ઝાડીમાં ફેંકી દેવામાં આવ્યું હતું

જ્યારે આ ઘટનાનો પર્દાફાશ થયો ત્યારે તેની પાછળ એક હ્દ્રયદ્વાવક
ઘટના હતી. લોકલાજ અને બદનામીના ડરથી સગીરાએ ઘરે જ બાળકને જન્મ આપ્યા બાદ તેને
બાવળની કાંટાળી ઝાડીઓમાં ત્યજી દીધું હતું. કડકડતી ઠંડીમાં નિર્જન જગ્યાએ પડેલા
નવજાત બાળકની કરુણ ચીસો જ્યારે ગામના સરપંચ અને રાહદારીઓના કાને પડી ત્યારે લોદો
દોડી ગયા હતા અને પોલીસને બનાવની જાણ કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ
બાળક એ જ મજબૂર સગીરાનું હતું જેને બે નરાધમોએ હવસનો શિકાર બનાવી રઝળતી કરી દીધી
હતી. એક ત્યજાયેલા બાળકની વેદનાએ અંતે ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. 

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

દુષ્કર્મ કેસમાં એક આરોપીને જીવે ત્યાં સુધીની આજીવન કેદ બીજાને ૨૦ વર્ષની સજા | One accused gets life …

દુષ્કર્મ કેસમાં એક આરોપીને જીવે ત્યાં સુધીની આજીવન કેદ બીજાને ૨૦ વર્ષની સજા | One accused gets life …

કોમર્સ ફેકલ્ટીમાં એફવાયનો એન્ટ્રન્સ ટેસ્ટ હવે તા.૨૬ મેના રોજ, જીકાસનો અવેરનેસ પ્રોગ્રામ યોજાશે | ent…

કોમર્સ ફેકલ્ટીમાં એફવાયનો એન્ટ્રન્સ ટેસ્ટ હવે તા.૨૬ મેના રોજ, જીકાસનો અવેરનેસ પ્રોગ્રામ યોજાશે | ent…

15000 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ, કોમર્સ ફેકલ્ટીમાં આ વર્ષે પણ પ્રવેશ માટે ખેંચતાણ થશે | admission crisis …

15000 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ, કોમર્સ ફેકલ્ટીમાં આ વર્ષે પણ પ્રવેશ માટે ખેંચતાણ થશે | admission crisis …

બેન્ક ક્લાર્કના ૧.૮૦ લાખના દાગીના ચોરાયા

બેન્ક ક્લાર્કના ૧.૮૦ લાખના દાગીના ચોરાયા

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
દુષ્કર્મ કેસમાં એક આરોપીને જીવે ત્યાં સુધીની આજીવન કેદ બીજાને ૨૦ વર્ષની સજા | One accused gets life …
GUJARAT

વડોદરા : ૧૬ વર્ષની સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતીબનાવવાના ચકચારી બનાવમાં સંડોવાયેલા એક આરોપીને અદાલતે જીવે ત્યં સુધીની આજીવનકેદની...

Read more

કોમર્સ ફેકલ્ટીમાં એફવાયનો એન્ટ્રન્સ ટેસ્ટ હવે તા.૨૬ મેના રોજ, જીકાસનો અવેરનેસ પ્રોગ્રામ યોજાશે | ent…

15000 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ, કોમર્સ ફેકલ્ટીમાં આ વર્ષે પણ પ્રવેશ માટે ખેંચતાણ થશે | admission crisis …

બેન્ક ક્લાર્કના ૧.૮૦ લાખના દાગીના ચોરાયા

નાઇટ શો માં ફેમિલી સાથે મુવી જોવા ગયેલી કિશોરીની છેડતી | A teenage girl who went to watch a movie wi…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In