• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 69 શાળામાં ધો.1 થી 8માં ૨૯૯૩૩ વિદ્યાર્થીને પ્રવેશ | 29933 students admit…

satyasamachar by satyasamachar
June 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 69 શાળામાં ધો.1 થી 8માં ૨૯૯૩૩ વિદ્યાર્થીને પ્રવેશ | 29933 students admit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આપ ધારાસભ્ય ચૈતર વસાવા વધુ એક કાયદાકીય ગુંચવણમાં ફસાઈ શકે છે | aap mla chaitar vasava wife sentenced…

તાપી-નર્મદામાં રેડ એલર્ટ, 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, બે કલાકમાં 5 તાલુકામાં ધડબડાટી | Gujarat R…

શેરબજાર તૂટતાં રૂપિયો ગબડી 94.92 સુધી પટકાયો | Rupee plunges to 94 92 as stock market crashes

Load More

ગત વર્ષે ૩૩૦૯ પ્રવેશ સામે અત્યાર સુધીમાં ૪૩૫૩ પ્રવેશ નોંધાયા

ખાનગી શાળામાંથી ૬૩૨ અને સીધા નવા પ્રવેશ મેળવનારા ૧૦૩૩ વિદ્યાર્થીનો
વધારો
, તમામ શાળા એ-બી ગ્રેડ પર પહોંચી

ભાવનગર –  ભાવનગર શહેરી વિસ્તારમાં આવેલ ન.પ્રા.શિ. સમિતિ સંચાલિત ૬૯ પ્રા.શાળામાં
પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યામાં વધારો નોંધાયો છે અને આજની સ્થિતિએ ધો.૧ થી
૮માં કુલ ૨૯૯૩૩ વિદ્યાર્થી છે. જ્યારે ખઆનગી શાળામાંથી ૬૩૨ વિદ્યાર્થી સરકારી
શાળામાં જોડાયા છે. જે સંખ્યા વધવાની પુરી સંભાવના છે. જ્યારે સૌથી વધુ સંખ્યા
ધો.૫માં ૧૦૭ અને ધો.૧-૩માં ૯૪-૯૩ વિદ્યાર્થીનો વધારો નોંધાયો છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન
વિદ્યાર્થી પ્રવેશમાં ઐતિહાસિક વધારો નોંધાયો છે. ગયા વર્ષે કુલ ૩૩૦૯ વિદ્યાર્થીઓએ
પ્રવેશ મેળવ્યો હતો
, જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં ૪૩૫૩ વિદ્યાર્થીઓએ પ્રવેશ
મેળવી નવા કિર્તિમાનની સ્થાપના કરી છે. આ રીતે કુલ ૧૦૪૪ વિદ્યાર્થીઓનો વધારો
નોંધાયો છે
, જે ટકાવારી મુજબ ૩૧.૫૫ ટકા જેટલો નોંધપાત્ર
વધારો દર્શાવે છે.

આ વર્ષે ખાનગી શાળાઓમાંથી ૬૩૨ વિદ્યાર્થીઓએ સરકારી શાળાઓમાં પ્રવેશ
મેળવ્યો છે. આ આંકડો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ પ્રત્યે વાલીઓમાં વધતા
વિશ્વાસ
, ગુણવત્કાયુક્ત શિક્ષણ અને શાળાઓમાં ઉપલબ્ધ સુવિધાઓનું પ્રતિબિંબ છે અને
રાજ્ય સરકાર દ્વારા તમામ શાળાઓનું ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત મૂલ્યાંકન કરવામાં
આવતું હોય છે તેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ સી અને ડી ગ્રેડમાં હતી તે
તમામ શાળાઓ એ અને બી ગ્રેડ સુધી પહોંચી છે. જ્યારે બાલવાટિકામાં ૩૩૩૫ પ્રવેશ થયા
છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ડો.નિકુંજ મહેતાએ જણાવ્યું કે આ સિદ્ધિ
પાછળ શાળાઓમાં સતત વધારવામાં આવતી ભૌતિક સુવિધાઓ
, ગુણવત્કા
યુક્ત શિક્ષણ
, સ્માર્ટ વર્ગખંડો, કૌશલ્યલક્ષી
શિક્ષણ
, રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, શૈક્ષણિક તથા સહ-શૈક્ષણિક સુવિધાઓ, વિદ્યાર્થીઓના
સર્વાંગી વિકાસ માટેના સતત પ્રયાસો તેમજ શિક્ષણ સમિતિની જાગૃતતા અને પરિણામલક્ષી
કામગીરી જેવા અનેક પરિબળો જવાબદાર છે. ઉલ્લેખનીય છે કે પ્રવેશ પ્રક્રિયા હજુ ૩૦-૬
સુધી ચાલુ છે અને નવા પ્રવેશો સતત મળી રહ્યા છે તેથી પ્રવેશની સંખ્યામાં હજુ પણ
વધારો થવાની પુરી શક્યતા છે.

રાજ્યકક્ષાના ખેલમહાકુંભમાં સમિતિના ૨૯ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

ન.પ્રા.શિ. સમિતિની ૬૯ શાળાઓમાંથી ૬૩ શાળા સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ છે. ૬૫
શાળામાં સ્માર્ટ ક્લાસ છે. ગત વર્ષે એનએમએમએસમાં ૫૨૧ વિદ્યાર્થી પાસ થયા હતા તો
કેટમાં ૩૨૫૯ પરીક્ષાર્થીમાંથી ૬૬૭ વિદ્યાર્થી મેરીટમાં આવેલ અને જ્ઞાાનસાધના
સ્કોલર્શીપમાં ૨૯૨૪ પરીક્ષાર્થીમાંથી ૩૧૬ મેરીટમાં આવ્યા હતાં. જ્યારે રાજ્યકક્ષા
ખેલમહાકુંભમાં ૨૯ બાળકોએ ભાગ લીધો હોવાનું જણાયું છે.

Next Post
સાંગાસર ગામે યુવાન પર 7 શખ્સનો લાકડી પાઇપ વડે હુમલો | 7 men attack young man with stick and pipe in …

સાંગાસર ગામે યુવાન પર 7 શખ્સનો લાકડી પાઇપ વડે હુમલો | 7 men attack young man with stick and pipe in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આપ ધારાસભ્ય ચૈતર વસાવા વધુ એક કાયદાકીય ગુંચવણમાં ફસાઈ શકે છે | aap mla chaitar vasava wife sentenced…

આપ ધારાસભ્ય ચૈતર વસાવા વધુ એક કાયદાકીય ગુંચવણમાં ફસાઈ શકે છે | aap mla chaitar vasava wife sentenced…

તાપી-નર્મદામાં રેડ એલર્ટ, 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, બે કલાકમાં 5 તાલુકામાં ધડબડાટી | Gujarat R…

તાપી-નર્મદામાં રેડ એલર્ટ, 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, બે કલાકમાં 5 તાલુકામાં ધડબડાટી | Gujarat R…

શેરબજાર તૂટતાં રૂપિયો ગબડી 94.92 સુધી પટકાયો | Rupee plunges to 94 92 as stock market crashes

શેરબજાર તૂટતાં રૂપિયો ગબડી 94.92 સુધી પટકાયો | Rupee plunges to 94 92 as stock market crashes

પતિ મૃત્યુ પામ્યાનો સાસુએ વીડિયો મોકલતાં મહિલા પોલીસ કર્મીએ ઝેર પીધું | Female police officer drinks…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
આપ ધારાસભ્ય ચૈતર વસાવા વધુ એક કાયદાકીય ગુંચવણમાં ફસાઈ શકે છે | aap mla chaitar vasava wife sentenced…
GUJARAT

Narmada News: નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિસ્તારના આમ આદમી પાર્ટી (AAP) ના ફાયરબ્રાન્ડ ધારાસભ્ય ચૈતર વસાવા વધુ એક મોટી કાયદાકીય ગૂંચવણમાં...

Read more

તાપી-નર્મદામાં રેડ એલર્ટ, 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, બે કલાકમાં 5 તાલુકામાં ધડબડાટી | Gujarat R…

શેરબજાર તૂટતાં રૂપિયો ગબડી 94.92 સુધી પટકાયો | Rupee plunges to 94 92 as stock market crashes

પતિ મૃત્યુ પામ્યાનો સાસુએ વીડિયો મોકલતાં મહિલા પોલીસ કર્મીએ ઝેર પીધું | Female police officer drinks…

ભારતમાં ચોખ્ખું FDI ચાર ગણું વધીને 6.58 બિલિયન ડોલર | Net FDI in India increases fourfold to 6 58 bi…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In