• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નડિયાદની પાસપોર્ટ ઓફિસમાં ડોગ સ્કોવર્ડ સહિતની મદદથી તપાસ | Investigation conducted at Nadiad passpor…

satyasamachar by satyasamachar
February 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નડિયાદની પાસપોર્ટ ઓફિસમાં ડોગ સ્કોવર્ડ સહિતની મદદથી તપાસ | Investigation conducted at Nadiad passpor…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગર એસટી બસ સ્ટેશન ખાતે વૃદ્ધ મહિલાને બસની ટક્કર, પગમાં 25 ટાંકા આવ્યા | Elderly woman hit by bus…

સુરત: વાલીઓને સમજાવવા શિક્ષકોના પ્રયાસો છતાં સ્થળાંતર, ગરીબી અને ઘરકંકાસ ડ્રોપ આઉટના મુખ્ય કારણો | S…

અમદાવાદ: વાસણામાં શેરબજારમાં રોકાણની લાલચ આપી નિવૃત્ત ફાર્મા એડવાઇઝર સાથે 1.21 કરોડની છેતરપિંડી | ah…

Load More

– સુરતમાં ધમકી મળતા તંત્ર એલર્ટ મોડમાં 

– કચેરીના તમામ રૂમો, ગેલેરી, ટેરેસ સહિતના સ્થળોએ તપાસ કરાઇ પણ કંઇ શંકાસ્પદ ન મળ્યું  

નડિયાદ : સુરતની મુખ્ય પાસપોર્ટ કચેરીને નિશાન બનાવીને અજાણ્યા શખ્સ દ્વારા મોકલવામાં આવેલા ધમકીભર્યા મેલને પગલે ગુજરાત પોલીસ હાઈએલર્ટ પર છે, જેના ભાગરૂપે નડિયાદ પાસપોર્ટ ઓફિસમાં પણ બોમ્બ ડિસ્પોઝલ અને ડોગ સ્ક્વોડ દ્વારા કલાકો સુધી તપાસનો ધમધમાટ થયો હતો. 

રાજ્યની સુરત સ્થિત પાસપોર્ટ હેડ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેલ મળતા જ પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. નડિયાદમાં આવેલી પાસપોર્ટ કચેરી ખાતે પણ ખેડા જિલ્લા પોલીસ તંત્ર દોડતું થયું હતું અને તમામ વિભાગોમાં કડક પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો. પોલીસની તપાસ અને સઘન ચેકિંગને કારણે પાસપોર્ટની કામગીરી માટે આવેલા અરજદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. 

નડિયાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પાસપોર્ટ કચેરીના તમામ રૂમ, રેકોર્ડ રૂમ, ગેલેરી અને ટેરેસ સહિતના વિસ્તારોમાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી કચેરીના ખૂણેખૂણા ફેંદી મારવામાં આવ્યા હતા અને કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળે તે માટે સતર્કતા દાખવવામાં આવી હતી. પોલીસ દ્વારા માત્ર કચેરીના અંદરના ભાગે જ નહીં પરંતુ પાકગ એરિયામાં ઉભેલા વાહનો તેમજ આસપાસની ખુલ્લી જગ્યાઓમાં પણ તપાસ કરવામાં આવી હતી. કચેરીમાં પ્રવેશતા દરેક મુલાકાતીની પૂછપરછ અને શારીરિક તપાસ કર્યા બાદ જ અંદર જવા દેવામાં આવતા હતા.  આ ધમકી પાછળ કોઈ અસામાજિક તત્વોની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરાઈ છે. જોકે પ્રાથમિક તપાસમાં ક્યાંયથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. 

 સાયબર ક્રાઈમ સેલ દ્વારા ઈ-મેઇલના મૂળ સુધી પહોંચવા કવાયત

સુરત પાસપોર્ટ ઓફિસને મળેલી ધમકીના મામલે સાયબર ક્રાઈમની ટીમ ટેકનિકલ પાસાઓ પર કામ કરી રહી છે. આ ઈ-મેલ કયા લોકેશનથી અને કઈ લિંક દ્વારા મોકલવામાં આવ્યો છે તેની કડીઓ મેળવવા માટે આઈપી એડ્રેસ ટ્રેસ કરવામાં આવી રહ્યું છે. ટેકનિકલ એક્સપર્ટ્સ દ્વારા આ મેલ જે સર્વર પરથી મોકલાયો છે તેની વિગતો એકત્રિત કરી આરોપી સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Next Post
મહેમદાવાદ પાલિકાની સભામાં ભાજપના સભ્યોનો હોબાળા સાથે વોકઆઉટ | BJP members walk out with ruckus at Me…

મહેમદાવાદ પાલિકાની સભામાં ભાજપના સભ્યોનો હોબાળા સાથે વોકઆઉટ | BJP members walk out with ruckus at Me...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગર એસટી બસ સ્ટેશન ખાતે વૃદ્ધ મહિલાને બસની ટક્કર, પગમાં 25 ટાંકા આવ્યા | Elderly woman hit by bus…

જામનગર એસટી બસ સ્ટેશન ખાતે વૃદ્ધ મહિલાને બસની ટક્કર, પગમાં 25 ટાંકા આવ્યા | Elderly woman hit by bus…

સુરત: વાલીઓને સમજાવવા શિક્ષકોના પ્રયાસો છતાં સ્થળાંતર, ગરીબી અને ઘરકંકાસ ડ્રોપ આઉટના મુખ્ય કારણો | S…

સુરત: વાલીઓને સમજાવવા શિક્ષકોના પ્રયાસો છતાં સ્થળાંતર, ગરીબી અને ઘરકંકાસ ડ્રોપ આઉટના મુખ્ય કારણો | S…

અમદાવાદ: વાસણામાં શેરબજારમાં રોકાણની લાલચ આપી નિવૃત્ત ફાર્મા એડવાઇઝર સાથે 1.21 કરોડની છેતરપિંડી | ah…

અમદાવાદ: વાસણામાં શેરબજારમાં રોકાણની લાલચ આપી નિવૃત્ત ફાર્મા એડવાઇઝર સાથે 1.21 કરોડની છેતરપિંડી | ah…

અમરેલી: જાફરાબાદના કડિયાળી ગામમાં સગીરાની છેડતીના વિવાદમાં યુવકની હત્યા, પિતા સહિત 4 આરોપીઓ ઝડપાયા |…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગર એસટી બસ સ્ટેશન ખાતે વૃદ્ધ મહિલાને બસની ટક્કર, પગમાં 25 ટાંકા આવ્યા | Elderly woman hit by bus…
GUJARAT

જામનગર શહેરના એસટી બસ સ્ટેશન ખાતે બેદરકારીપૂર્વક બસ હંકારતા ચાલકે એક વૃદ્ધ મહિલાને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચ્યાની ઘટના સામે...

Read more

સુરત: વાલીઓને સમજાવવા શિક્ષકોના પ્રયાસો છતાં સ્થળાંતર, ગરીબી અને ઘરકંકાસ ડ્રોપ આઉટના મુખ્ય કારણો | S…

અમદાવાદ: વાસણામાં શેરબજારમાં રોકાણની લાલચ આપી નિવૃત્ત ફાર્મા એડવાઇઝર સાથે 1.21 કરોડની છેતરપિંડી | ah…

અમરેલી: જાફરાબાદના કડિયાળી ગામમાં સગીરાની છેડતીના વિવાદમાં યુવકની હત્યા, પિતા સહિત 4 આરોપીઓ ઝડપાયા |…

જામનગરના ગ્રામ્ય પંથકમાંથી ચોરાયેલા બે બાઈક સાથે ચોટીલા હાઈવે પરથી બે શખ્સો ઝડપાયા | Two men were ca…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In