• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, May 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નડિયાદ, આણંદ જિલ્લાના રેલવે સ્ટેશનો પર કોરોના-કાળમાં બંધ થયેલી લોકલ ટ્રેનો પુનઃ શરૂ કરવા માંગ | Dema…

satyasamachar by satyasamachar
March 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નડિયાદ, આણંદ જિલ્લાના રેલવે સ્ટેશનો પર કોરોના-કાળમાં બંધ થયેલી લોકલ ટ્રેનો પુનઃ શરૂ કરવા માંગ | Dema…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

730 ગ્રામ ગાંજા સાથે બોટાદના શખ્સને ઝડપ્યો | Man from Botad arrested with 730 grams of ganja

વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 114 પોઈન્ટ ઘટીને 77845 | Sensex falls 114 points to 77845 at the end of …

પ્રિ-મોનસૂન કામગીરીના બહાના હેઠળ, અમદાવાદમાં ૪૫૦૦ વૃક્ષોનું ટ્રિમિંગ,હજુ એક હજાર વૃક્ષ બાકી | Under …

Load More

– એક્સપ્રેસ ટ્રેનોને સુપરફાસ્ટ કરી દેવાતા પાસ હોલ્ડરોને હાલાકી 

– અપડાઉન કરતા નોકરિયાતો અને ફેરિયાઓ ખાનગી વાહનોમાં જવા મજબૂર : ઈન્ટરસિટી અને સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાંથી મહેમદાવાદ અને મણિનગર જેવા મહત્વના સ્ટોપેજ બંદ કરાતા પરેશાની 

નડિયાદ : કોરોના મહામારીમાં બંધ કરેલી ટ્રેનો ફરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ લોકલ ટ્રેનોને સદંતર બંધ રાખવામાં આવી છે. આ ઉપરાંત એક્સપ્રેસ ટ્રેનોને સુપર ફાસ્ટ તરીકે દોડાવવામાં આવતા અપડાઉન કરતા પાસ હોલ્ડરો મુસાફરો કફોડી હાલતમાં મુકાયા છે. ત્યારે રેલવે તંત્ર દ્વારા બંધ કરવામાં આવેલી વર્ષોથી દોડતી લોકલ ટ્રેનો શરૂ કરવા ગ્રામ્ય વિસ્તારના મુસાફરોમાંથી માગણી ઉઠવા પામી છે.

અમદાવાદ-વડોદરા રેલવે લાઈન પર સંખ્યાબંધ લોકલ તેમજ એક્સપ્રેસ ટ્રેનો દોડતી હતી. આ ટ્રેનો મુસાફરોથી ખીચોખીચ જોવા મળતી હતી. દૂધ અને શાકભાજીના વેપારીઓ, જીઆઇડીસીમાં નોકરી કરવા જતા લોકો માટે આ ટ્રેનો આશીર્વાદરૂપ હતી. પરંતુ કોરોના મહામારીમાં લોકડાઉન જાહેર થતા ટ્રેનો બંધ કરવામાં આવી હતી. લોકડાઉન બાદ ટ્રેનો શરૂ કરવામાં આવી હતી. પરંતુ મેમુ તેમજ લોકલ ટ્રેનનો હજુ સુધી શરૂ કરવામાં આવી નથી. આ ઉપરાંત રેલવે તંત્ર દ્વારા વધારે આવક મેળવવા એક્સપ્રેસ તરીકે દોડતી ટ્રેનોને સુપરફાસ્ટ કરી દેવામાં આવતા અપડાઉન કરતા મુસાફરો તેમજ પાસ હોલ્ડરો મુશ્કેલીમાં મુકાયા છે. અમદાવાદથી વડોદરા રેલવે લાઈન ઉપર આવેલા આણંદ, નડિયાદ, મહેમદાવાદ, ગોઠાજ, નૈનપુર, કનીજ,બારેજડી, ઉતરસંડા,કંજરી બોરીઆવી, વાસદ, વટવા, નંદેસરી સહિતના ગ્રામ્ય-શહેરી વિસ્તારોના દૈનિક હજારોની સંખ્યામાં વ્યવસાયિકો, નોકરિયાત , ફેરિયાઓ અને મુસાફરો રોજબરોજ ટ્રેનોમાં અવરજવર કરે છે. ત્યારે લોકડાઉનમાં બંધ કરેલી લોકલ ટ્રેનો શરૂ કરવામાં ન આવતા ગરીબ મધ્યમ વર્ગના અપડાઉન કરતા મુસાફરો ખાનગી વાહનોમાં અવરજવર કરવા મજબૂર બન્યા છે. ત્યારે કોરોના કાળમાં બંધ કરેલી વિરમગામ-વલસાડ પેસેન્જર, વલસાડ-વિરમગામ પેસેન્જર, અમદાવાદ-મુંબઈ પેસેન્જર, મુંબઈ-અમદાવાદ પેસેન્જર, દાહોદ-આણંદ-ગાંધીનગર મેમુ તેમજ આણંદ-અમદાવાદ મેમુ ટ્રેનો પૂર્વવત દોડાવવા શરૂ કરવા માગણી કરી છે. હાલમાં આણંદથી અમદાવાદ તેમજ વચ્ચે આવતા ગ્રામ્ય સ્ટેશનો ઉપર પહોંચવા માટે બપોરે આણંદથી મેમુ પ્રસ્થાન કર્યા બાદ રાત્રે આણંદ આવતી વડોદરા-વટવા મેમુ સિવાય કોઈ વિકલ્પ નથી. સાંજની દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર ફાસ્ટ ટ્રેનમાં માત્ર બે-કે ત્રણ જનરલ કમ્પાર્ટમેન્ટ હોવા ઉપરાંત માત્ર બાજવા, વાસદ, આણંદ, કણજરી નડિયાદ, મહેમદાવાદ, બારેજડી સ્ટેશનો ઉપર થોભતી હોવાથી રણોલી, નંદેસરી, વટવા સ્ટેશન ઉપર લોકલ ટ્રેનો પુનઃ શરૂ કરવા ખેડા આણંદ જિલ્લાના મુસાફરોમાંથી માગણી ઊઠવા પામી છે. આ બાબતે મુસાફરો દ્વારા આણંદના સંસદસભ્યને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

સુપરફાસ્ટ કરી દીધેલી સૌરાષ્ટ્ર અને ઇન્ટરસિટી ટ્રેનને એક્સપ્રેસ તરીકે દોડાવવા માંગ

અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી, જામનગર-સુરત અને પોરબંદર-મુંબઈ ટ્રેન સૌરાષ્ટ્ર એક્સપ્રેસ તરીકે દોડતી હતી. આ ત્રણે ટ્રેનને સુપરફાસ્ટ કરી મહેમદાવાદ અને મણીનગર સ્ટેશનના સ્ટોપેજ બંધ કરવામાં આવ્યા છે. આ ત્રણેય ટ્રેનોને એક્સપ્રેસમાં ફેરવી અગાઉના સ્ટેશનોને સ્ટોપેજ આપવા મુસાફરોમાંથી માગણી ઉઠવા પામી છે.

Next Post
સંદેશર ગામેથી વિદેશી દારૂની 31 બોટલ સાથે શખ્સ ઝડપાયો | Man arrested with 31 bottles of foreign liquo…

સંદેશર ગામેથી વિદેશી દારૂની 31 બોટલ સાથે શખ્સ ઝડપાયો | Man arrested with 31 bottles of foreign liquo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

730 ગ્રામ ગાંજા સાથે બોટાદના શખ્સને ઝડપ્યો | Man from Botad arrested with 730 grams of ganja

730 ગ્રામ ગાંજા સાથે બોટાદના શખ્સને ઝડપ્યો | Man from Botad arrested with 730 grams of ganja

વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 114 પોઈન્ટ ઘટીને 77845 | Sensex falls 114 points to 77845 at the end of …

વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 114 પોઈન્ટ ઘટીને 77845 | Sensex falls 114 points to 77845 at the end of …

પ્રિ-મોનસૂન કામગીરીના બહાના હેઠળ, અમદાવાદમાં ૪૫૦૦ વૃક્ષોનું ટ્રિમિંગ,હજુ એક હજાર વૃક્ષ બાકી | Under …

પ્રિ-મોનસૂન કામગીરીના બહાના હેઠળ, અમદાવાદમાં ૪૫૦૦ વૃક્ષોનું ટ્રિમિંગ,હજુ એક હજાર વૃક્ષ બાકી | Under …

ચેક રિટર્નના કેસમાં 2 શખ્સને 2 વર્ષની સજા | 2 men sentenced to 2 years in check return case

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
730 ગ્રામ ગાંજા સાથે બોટાદના શખ્સને ઝડપ્યો | Man from Botad arrested with 730 grams of ganja
GUJARAT

સ્પેશિયલ ઓપરેશન ગૃપ બોટાદે પોતાના રહેણાંકી મકાનમાં ગાંજો રાખીને વેચાણ કરતો હતો બોટાદ –  બોટાદના ટાઢાની વાડી તરીકે ઓળખાતા વિસ્તારના...

Read more

વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 114 પોઈન્ટ ઘટીને 77845 | Sensex falls 114 points to 77845 at the end of …

પ્રિ-મોનસૂન કામગીરીના બહાના હેઠળ, અમદાવાદમાં ૪૫૦૦ વૃક્ષોનું ટ્રિમિંગ,હજુ એક હજાર વૃક્ષ બાકી | Under …

ચેક રિટર્નના કેસમાં 2 શખ્સને 2 વર્ષની સજા | 2 men sentenced to 2 years in check return case

માથામાં ઇજા થતા એસ.આર.પી. જવાનનું મોત | SRP jawan dies due to head injury

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In