• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, April 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નરોડામાં રહેતા યુવક-યુવતીએ દેશભરમાં એસકોર્ટ નેટવર્ક બનાવ્યું હતું | goa police burst nation wide sex…

satyasamachar by satyasamachar
March 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નરોડામાં રહેતા યુવક-યુવતીએ દેશભરમાં એસકોર્ટ નેટવર્ક બનાવ્યું હતું | goa police burst nation wide sex…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગોંડલ અને ગણદેવીમાં ભાજપની ક્લિન સ્વિપ, ધોળકા અને વિરમગામમાં કમળ ખીલ્યું | BJP Clean Sweep in Gondal…

ગુજરાતની ચર્ચિત બેઠકોના પરિણામ: પૂર્વ IPS-પૂર્વ MLA હાર્યા પણ સોશિયલ મીડિયા સ્ટાર્સે મેદાન માર્યું |…

એશિયાના અર્થતંત્રો જોખમમાં, હોર્મુઝ સ્ટ્રેટ નહી ખુલે તો અંધારપટ અને મહામંદીનો ખતરો | middle east con…

Load More

અમદાવાદ, બુધવાર

ઇડી અને ગોવા પોલીસે થોડા દિવસ પહેલા ગોવાના પણજીમાં દરોડાની કાર્યવાહી કરીને કોકેઇનના જથ્થા સાથે ચિરાગ દુધાત સહિત ચાર લોકોની ધરપકડ કરીને મોટુ રેકેટ ઝડપી લીધું હતું. ચિરાગ દુધાતના મોબાઇલ ફોન અને તેની પુછપરછમાં ચોંકાવાનારો ખુલાસો થયો હતો કે ચિરાગ દુધાત ગર્લ ફ્રેડ માહી સાથે મળીને સમગ્ર દેશમાં એસકોર્ટ સર્વિસનું મોટુ નેટવર્ક ચલાવતો હતો. તેના મોબાઇલ ફોનમાંથી પોલીસને યુવતીઓના ફોટાગ્રાફ્સ અને અન્ય વિગતો મળી હતી.

નરોડામાં રહેતા યુવક-યુવતીએ  દેશભરમાં એસકોર્ટ નેટવર્ક બનાવ્યું હતું 2 - imageનોર્થ ગોવામાં પોલીસ અને ઇડીએ પણજીમાં સંયુક્ત દરોડા પાડીને નીબુ વિનસેન્ટ, રેશ્મા વાડેકર, માંગેશ વાડેકર અને ચિરાગ દુધાત નામના આરોપીઓને ૪૩ કરોડની કિંમતના કોકેઇનના મોટા જથ્થા ઝડપી લીધા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી જપ્ત કરેલા મોબાઇલ ફોનને તપાસ માટે ફોરેન્સીક લેબમાં મોકલતા પોલીસને ચોંકાવનારી વિગતો મળી હતી કે ચિરાગ દુધાતના મોબાઇલમાં સેક્સ રેકેટના ડેટા હતા.

નરોડામાં રહેતા યુવક-યુવતીએ  દેશભરમાં એસકોર્ટ નેટવર્ક બનાવ્યું હતું 3 - imageજેમાં તેની સાથે દેવનંદન સંકલ્પ સીટી નરોડામાં રહેતી પ્રેમિક માસુમ ઉર્ફે માહી સાથે મળીને દેશભરમાંથી સેક્સ રેકેટ ચલાવતો હતો અને યુવતીઓને વિવિધ ગ્રાહકોને પુરા પાડતો હતો. પોલીસને તેના મોબાઇલ ફોનમાંથી યુવતીઓના ફોટો, પ્રોફાઇલ અને તેમના પ્રાઇઝ લિસ્ટ તેમજ અન્ય વિગતો મળી હતી. આમ, બને જણા નરોડાથી સેક્સ રેકેટ ચલાવતા હોવાથી અમદાવાદમાં ગુનો બનતો હોવાના કારણે ગોવા પોલીસના રિપોર્ટના આધારે ક્રાઇમબ્રાંચે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

Next Post
અમદાવાદ: સરદારનગર લૂંટ વિથ મર્ડર કેસમાં 2 આરોપીની ધરપકડ, વૃદ્ધાની હત્યા નીપજાવી 2.50 લાખની લૂંટ કરના…

અમદાવાદ: સરદારનગર લૂંટ વિથ મર્ડર કેસમાં 2 આરોપીની ધરપકડ, વૃદ્ધાની હત્યા નીપજાવી 2.50 લાખની લૂંટ કરના...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગોંડલ અને ગણદેવીમાં ભાજપની ક્લિન સ્વિપ, ધોળકા અને વિરમગામમાં કમળ ખીલ્યું | BJP Clean Sweep in Gondal…

ગોંડલ અને ગણદેવીમાં ભાજપની ક્લિન સ્વિપ, ધોળકા અને વિરમગામમાં કમળ ખીલ્યું | BJP Clean Sweep in Gondal…

ગુજરાતની ચર્ચિત બેઠકોના પરિણામ: પૂર્વ IPS-પૂર્વ MLA હાર્યા પણ સોશિયલ મીડિયા સ્ટાર્સે મેદાન માર્યું |…

ગુજરાતની ચર્ચિત બેઠકોના પરિણામ: પૂર્વ IPS-પૂર્વ MLA હાર્યા પણ સોશિયલ મીડિયા સ્ટાર્સે મેદાન માર્યું |…

એશિયાના અર્થતંત્રો જોખમમાં, હોર્મુઝ સ્ટ્રેટ નહી ખુલે તો અંધારપટ અને મહામંદીનો ખતરો | middle east con…

એશિયાના અર્થતંત્રો જોખમમાં, હોર્મુઝ સ્ટ્રેટ નહી ખુલે તો અંધારપટ અને મહામંદીનો ખતરો | middle east con…

સિક્કિમના મેદાનથી બંગાળમાં થશે ‘ગોલ’? યુવાનો સાથે ફૂટબોલ રમતા જોવા મળ્યા PM મોદી | pm modi sikkim vi…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ગોંડલ અને ગણદેવીમાં ભાજપની ક્લિન સ્વિપ, ધોળકા અને વિરમગામમાં કમળ ખીલ્યું | BJP Clean Sweep in Gondal…
GUJARAT

Gujarat Nagarpalika Election 2026: દક્ષિણ ગુજરાતની ગણદેવી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ વિપક્ષોના સૂપડા સાફ કરીને ભવ્ય જીત હાંસલ કરી છે....

Read more

ગુજરાતની ચર્ચિત બેઠકોના પરિણામ: પૂર્વ IPS-પૂર્વ MLA હાર્યા પણ સોશિયલ મીડિયા સ્ટાર્સે મેદાન માર્યું |…

એશિયાના અર્થતંત્રો જોખમમાં, હોર્મુઝ સ્ટ્રેટ નહી ખુલે તો અંધારપટ અને મહામંદીનો ખતરો | middle east con…

સિક્કિમના મેદાનથી બંગાળમાં થશે ‘ગોલ’? યુવાનો સાથે ફૂટબોલ રમતા જોવા મળ્યા PM મોદી | pm modi sikkim vi…

ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ! સંરક્ષણ પાછળ ભારતનો રેકોર્ડબ્રેક ખર્ચ, હવે માત્ર આ 4 દેશો જ આગળ | India 5t…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In