• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, September 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો

satyasamachar by satyasamachar
September 18, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન

સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ

સોશિયલ મીડિયા ક્રિએટર્સ માટે રીલ સ્પર્ધાનું આયોજન, વિજેતાઓને મળશે લાખોના ઈનામ

Load More

હર્ષભાઈ સંઘવીએ પાંચમના પવિત્ર પર્વ નિમિત્તે કરવામાં આવેલ તપ-આરાધના અને ધર્મ કાર્યની હૃદયપૂર્વક અનુમોદના કરી

ભાવનગર નિવાસી ધ્રુવિત કવિતકુમાર શાહ (આસોપાલવ સડી વાળા ) એ નવ વર્ષની ઉંમરમાં 8, દિવસ અને 9,રાત્રી માત્ર જળગ્રહણ કરીને ઉપવાસ કર્યા ત્યારે પાંચમના પવિત્ર પર્વ નિમિત્તે તપ-આરાધના અને પરિવાર દ્વારા ધર્મ કાર્યનું સિંચન કરવા બદલ કેનીલભાઈ રાજેશભાઈ શાહ, તેજસભાઈ રમેશભાઈ શાહ,વર્ષાબેન રમેશભાઈ શાહ,રિદ્ધિ તેજસભાઈ શાહને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પત્ર લખીને ખૂબ ખૂબ અનુમોદના પાઠવી છે

જૈન ધર્મમાં તપસ્યા એ આત્માને નિર્મળ બનાવવાનું અને પૂર્વ સંચિત કર્મોને ખપાવવાનું સર્વોચ્ચ સાધન છે. આહારનો ત્યાગ કરીને મન, વચન અને કાયાને નિયંત્રણમાં રાખવાની આ સાધના બાદ જ્યારે તપસ્વી પારણું કરે છે, ત્યારે તેનું મહત્ત્વ માત્ર ખોરાક લેવા પૂરતું સીમિત નથી રહેતું, પરંતુ તેના પાછળ ઊંડો આધ્યાત્મિક અને શાસનિક મહિમા રહેલો છે
સાધનાની પૂર્ણાહુતિ અને શરીર-ધર્મની રક્ષા: તપ એ આત્માને શુદ્ધ કરવા માટે છે, શરીરને કષ્ટ આપવા માટે નથી. તપસ્યા પૂર્ણ થયા બાદ શરીરને પુનઃ ધર્મ-આરાધના અને સંયમના માર્ગે ટકાવી રાખવા માટે જ્ઞાની ભગવંતોની આજ્ઞા મુજબ વિધિપૂર્વક પારણું કરવામાં આવે છે

ઇન્દ્રિય વિજય અને કૃતજ્ઞતા: પારણું એ તપસ્વીના મન અને ઇન્દ્રિયો પર મેળવેલા વિજયનો ઉત્સવ છે. તપ દરમિયાન આહાર અને રસ-રૂચિનો ત્યાગ કર્યા પછી જ્યારે પારણું થાય છે, ત્યારે સાધકમાં સંતોષ, વિવેક અને આહાર પ્રત્યેનો અનાસક્તિનો ભાવ દ્રઢ થાય છે

જૈન પરંપરામાં તપસ્વીને પારણું કરાવવું કે વહોરાવવું એ અત્યંત શ્રેષ્ઠ કાર્ય માનવામાં આવે છે. પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવના ૪૦૦ ઉપવાસના પારણા વૈશાખ સુદ ત્રીજના દિવસે શ્રેયંસકુમારે ઇક્ષુરસ (શેડીના રસ) થી કરાવ્યા હતા. ત્યારથી જૈન સમાજમાં તપસ્વીના પારણા કરાવવાનો અને તેની અનુમોદના કરવાનો અક્ષય મહિમા ચાલ્યો આવે છે

Next Post
સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન

સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન

સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો

સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ

સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ

સોશિયલ મીડિયા ક્રિએટર્સ માટે રીલ સ્પર્ધાનું આયોજન, વિજેતાઓને મળશે લાખોના ઈનામ

સોશિયલ મીડિયા ક્રિએટર્સ માટે રીલ સ્પર્ધાનું આયોજન, વિજેતાઓને મળશે લાખોના ઈનામ

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન
GUJARAT

પાટણ, અનિલ રામાનુજ, એબીએનએસ; સમગ્ર ગુજરાતના લોકોને પોતાની કોમેડી અને મનોરંજનના માધ્યમથી હસાવનાર જાણીતા કોમેડી કલાકાર ‘ગુજુ લવ ગુરુ’ ચંદન...

Read more

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો

સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ

સોશિયલ મીડિયા ક્રિએટર્સ માટે રીલ સ્પર્ધાનું આયોજન, વિજેતાઓને મળશે લાખોના ઈનામ

૧૦૦ કરોડ મહામૃત્યુંજય જાપ સંકલ્પ શિબિર ગાયત્રી પ્રજ્ઞાપીઠ બરવાળા બાવીસી તા. કુકાવાવા, જી. અમરેલી મુક…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In