• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, September 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ

satyasamachar by satyasamachar
September 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો

સોશિયલ મીડિયા ક્રિએટર્સ માટે રીલ સ્પર્ધાનું આયોજન, વિજેતાઓને મળશે લાખોના ઈનામ

Load More

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ ખાતે આવેલ વેરીટાસ બિલ્ડિંગ ખાતે રહીશોની કૌમી એકતા, સંકલન અને સંગઠન સાથે ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

દેશભરમાં ગણપતિ બપ્પા બિરાજમાન થયા છે ત્યારે નાનો હોય કે મોટો વ્યકતિ સૌ કોઈ બપ્પાના તહેવાર ગણેશ મહોત્સવને ધામધૂમથી ઉજવે છે. અમદાવાદ હાઇકોર્ટ પાસે આવેલ વેરીટાસ બિલ્ડીંગમાં સતત કાર્યરત રહેતા રહીશોએ પણ ત્રણ દિવસીય ગણેશ સ્થાપન સાથે વિસર્જન કરી તારક મહેતાના ઉલ્ટા ચશ્મા સિરિયલની ગોકુલધામ સોસાયટીના લોકોની યાદ તાજા કરી છે.

આ બિલ્ડીંગ ખાતે વકીલ, એન્જીનીયર, ડોકટર્સ અને અન્ય ધંધાકીય, નૌકરી સાથે સતત વ્યસ્ત રહેતા લોકો વસવાટ કરે છે પરંતુ બપ્પાના આ તહેવારને એકસાથે ઉજવવા સૌ કોઈ પોતાનો બનતો સમય ફાળવી ઉત્સવમાં સહભાગી બન્યા હતા. બિલ્ડીંગના લોકો દ્વારા ગણેશ સ્થાપન કરાયું હતું અને નિયમિત આરતી કરવામાં આવી હતી. પુરુષો સાથે સાથે મહિલાઓ અને બાળકો પણ શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા અને ત્રણ દિવસ બાદ ઢોલના નગારે વાજતે ગાજતે આવતા વર્ષે ફરી પધારવાના આમંત્રણ સાથે પર્યાવરણ સુરક્ષિત રહે તે ઉમદા હેતુથી ગણપતિ બપ્પાની માટીની બનાવેલ મૂર્તિનું વિસર્જન પણ સ્વયં બનાવેલ કુંડમાં કરાયું હતું.

શ્રદ્ધા જ્યાં હોય ત્યાં સજાવટ પણ ભવ્ય હોવી જોઈએ આ ઉત્સવમાં સબરી મલય ટીમ અને બિલ્ડીંગની મહિલાઓ દ્વારા પણ શુશોભનમાં પૂર્ણ સહયોગ અને સિંહ ફાળો આપતા આ આખા ઉત્સવને ભક્તિમય બનાવ્યો હતો. ગણપતિ બપ્પાની આરાધનાના આ ઉત્સવમાં અહીંના રહીશોની એકતા, સંગઠન અને સંચાલને સાબિત કર્યું હતું કે બપ્પાના ઉત્સવને ઉજવવા કોઈ ઉચ્ચ પદ કે કામને ન જોતા માત્ર તેને ભાવપૂર્વક ઉજવવાની હૃદયભાવના હોવી જોઈએ. જ્યાં નાત જાત ભેદભાવ ઉચ નીચ બધું ભૂલી એક થવાય ત્યાં અનેક ઉત્સવ સફળ જ થાય છે અને એક મજબૂત પરિવારનો સંચય થાય તે અહીંના રહીશોએ સાબિત કર્યું છે.

આ ઉત્સવ અંગે માહિતી આપતા કીર્તિ ભાઈ બ્રહ્નભટ્ટએ જણાવ્યું હતું કે તમામ રહીશોના સહિયારે કોઈ પણ જગ્યાએથી ફાળો એકત્ર કર્યા વગર સૌ સાથે મળી પોતાની જવાબદારી સમજી સ્વયં સમય આપી આ ગણેશ ઉત્સવમાં સાથે જોડાયા છે. કુદરતી વાતાવરણને કોઈ આડ અસર ન થાય તેનું ધ્યાન રાખી સ્થાપન સાથે બપ્પાનું વિસર્જન કરાયું છે. માત્ર 3 દિવસના ગણેશ ઉત્સવમાં 1 મહિના અગાઉ તૈયારી કરતા ગણેશના મંડપના શણગાર, રંગોળી, ગરબાના સંચાલનની તમામ જવાબદારીનો સિંહફાળો અહીંની મહિલાઓના શિરે જાય છે જે એક પ્રેરણાદાયક વાત કહી શકાય.

Next Post
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન

સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો

સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ

સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ

સોશિયલ મીડિયા ક્રિએટર્સ માટે રીલ સ્પર્ધાનું આયોજન, વિજેતાઓને મળશે લાખોના ઈનામ

સોશિયલ મીડિયા ક્રિએટર્સ માટે રીલ સ્પર્ધાનું આયોજન, વિજેતાઓને મળશે લાખોના ઈનામ

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન
GUJARAT

પાટણ, અનિલ રામાનુજ, એબીએનએસ; સમગ્ર ગુજરાતના લોકોને પોતાની કોમેડી અને મનોરંજનના માધ્યમથી હસાવનાર જાણીતા કોમેડી કલાકાર ‘ગુજુ લવ ગુરુ’ ચંદન...

Read more

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો

સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ

સોશિયલ મીડિયા ક્રિએટર્સ માટે રીલ સ્પર્ધાનું આયોજન, વિજેતાઓને મળશે લાખોના ઈનામ

૧૦૦ કરોડ મહામૃત્યુંજય જાપ સંકલ્પ શિબિર ગાયત્રી પ્રજ્ઞાપીઠ બરવાળા બાવીસી તા. કુકાવાવા, જી. અમરેલી મુક…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In