• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ના હોય! યુદ્ધને કારણે UAE-ઓમાનના બંદરે ગુજરાતીઓના જ 5000થી વધુ કન્ટેનર અટવાયા | Israel Iran War 5500…

satyasamachar by satyasamachar
March 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ના હોય! યુદ્ધને કારણે UAE-ઓમાનના બંદરે ગુજરાતીઓના જ 5000થી વધુ કન્ટેનર અટવાયા | Israel Iran War 5500…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

Load More

Gujarat Exporters Loss: ઈઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વધુને વધુ ભીષણ બની રહ્યું છે, જેના કારણે એક્સપોર્ટરોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ખાડી યુદ્ધ વણસતાં યુએઈ અને ઓમાનના બંદરો પર ગુજરાતના પાંચ હજારથી વધુ કન્ટેનરો અટવાઈ પડ્યા છે. હવે જો આ કન્ટેનરો પરત લાવવા હોય તો ગુજરાતના એક્સપોર્ટરોએ રૂ. 275 કરોડનો ખર્ચવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ ઉપરાંત ઈદના સમયે ગારમેન્ટ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. સાથે સાથે જો યુદ્ધ હજુ લંબાશે તો, કેરીના વેપારને પણ મોટી અસર થશે તેવી ભીતિ સેવાઈ રહી છે.

રેફ્રિજરેશનના અભાવે 800 કન્ટેનરોનો માલ બગડશે

ઈરાન ઈઝરાયલ-અમેરિકા યુદ્ધના લીધે વિશ્વભરના વેપાર ધંધા કટોકટીની સ્થિતિમાં મુકાયાં છે. એક્સપોર્ટ ઈમ્પોર્ટ પર જાણે ગંભીર આફત આવી પડી છે. યુદ્ધની સ્થિતિને લીધે યુ.એ.ઈ.ના ખોરફક્કન પોર્ટ અને ઓમાનના સોહાર પોર્ટ પર ગુજરાતના 5500થી વધુ કન્ટેનરો અટવાઈ પડ્યાં છે. ગુજરાત બટાકા, તરબૂચ, સી ફૂડ, શાકભાજી, ડેરી પ્રોડક્ટ એક્સપોર્ટ કરે છે.

પૂરતા ઇલેક્ટ્રિક પ્લગ્સના અભાવે 800થી વધુ કન્ટેનરોનો માલ બગડવાની ભીતિ.

અત્યારે એવું જાણવા મળ્યું છે કે, ખોરફક્કન પોર્ટ ઉપર 800થી વધુ રેફ્રિજરેટેડ કન્ટેનરો ઉતારી દેવાયાં છે. આ કન્ટેનરોને ઠંડા રાખવા માટે પૂરતાં ઈલેક્ટ્રિક પ્લગ્સની વ્યવસ્થા હોવી જોઈએ. કેપેસિટી ઓછી હોવાથી પોર્ટ પર માત્ર 120 જેટલા પ્લગ્સ ઉપલબ્ધ છે. હવે સ્થિતિ એવી પરિણમી છે કે, રેફ્રિજરેટેડ કન્ટેનરોમાં માલ સડી અથવા તો બગડી જશે. જો આ કન્ટેનરોને પરત લાવવા હોય તો એક્સપોર્ટરોને મોટો ખર્ચ ઉપાડવો પડે તેમ છે. પ્રતિ કન્ટેનર દીઠ આશરે 5 લાખ સુધીનો ખર્ચ થાય. જો યુએઈ-ઓમાનના પોર્ટ ઉપરનાં 5500 કન્ટેનરો પાછા લાવવા હોય તો રૂ. 275 કરોડ ખર્ચ કરવો પડે. જે એક્સપોર્ટરોને પોષાય તેમ નથી.

આ પણ વાંચો: પહેલા પ્રમોશન પછી 300-400 કિ.મી. દૂર બદલી, સરકારના ‘ખેલ’ થી અકળાયા મહેસૂલી કર્મી, ચૂંટણી બહિષ્કારની ચીમકી

ગારમેન્ટ ઉદ્યોગને મોટો ફટકો

બીજુ કે, અમદાવાદ અને સુરતનો ગારમેન્ટ-કપડા ઉદ્યોગ ખાડીના દેશો સાથે સંકળાયેલો છે. ઈદના સમયે યુદ્ધની સ્થિતિ વણસી છે. જેના કારણે સમયસર માલ ન પહોંચે, ઓર્ડર રદ થાય, કન્ટેનરો અટકાઈ જવાથી ગુજરાતના ગારમેન્ટ-કપડા ઉદ્યોગને રૂ. 1500 કરોડનો આર્થિક ફટકો પડ્યો છે. આ જોતા ગુજરાતના ગારમેન્ટ ઉદ્યોગની સ્થિતિ ડામાડોળ થઈ છે. આ તરફ, દર વર્ષે ગુજરાતમાંથી હજારો કિલો કેસર કેરી અને અન્ય વિવિધ કેરી ખાડીના દેશોમાં પહોંચે છે. ગલ્ફના દેશો સાથે માત્ર કેરીનો જ રૂ. 500 કરોડનો વેપાર થાય છે. જો યુદ્ધ લંબાશે તો કેસર કેરીના એક્સપોર્ટ પર મોટી અસર થઈ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ખાડી યુદ્ધ નુકસાન કરશે.

એવી માંગ ઉઠી છે કે, યુદ્ધની પરિસ્થિતિમાં એક્સપોર્ટરો બરબાદ થઈ જાય તેવી પરિસ્થિતિમાં કેન્દ્ર સરકાર રાહત પેકેજ જાહેર કરે. જોકે, ઉદ્યોગોની સ્થિતિ વધુ વિકટ બની છે ત્યારે કેન્દ્ર સરકારના પેટનું પાણી હલતું નથી.

ના હોય! યુદ્ધને કારણે UAE-ઓમાનના બંદરે ગુજરાતીઓના જ 5000થી વધુ કન્ટેનર અટવાયા 2 - image

Next Post
અમદાવાદ: કણભા પોલીસના હેડ કોન્સ્ટેબલે દારૂ પીને રોફ જમાવ્યો, લારીવાળાને માર મારતા લોકોએ પોલીસકર્મીને…

અમદાવાદ: કણભા પોલીસના હેડ કોન્સ્ટેબલે દારૂ પીને રોફ જમાવ્યો, લારીવાળાને માર મારતા લોકોએ પોલીસકર્મીને...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

The premiere of Alliance promised high stakes, but no one anticipated a masterclass in reality TV strategy on day one...

Read more

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In