• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પાનકાર્ડ માટે પહેલી એપ્રિલથી જન્મતારીખનો પુરાવો આપવો ફરજિયાત | new rules for pancard

satyasamachar by satyasamachar
March 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પાનકાર્ડ માટે પહેલી એપ્રિલથી જન્મતારીખનો પુરાવો આપવો ફરજિયાત | new rules for pancard
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નડિયાદમાં પગાર વધારા સહિતની માંગ સાથે આંગણવાડીની બહેનોના 3 દિવસથી ધરણાં | Anganwadi sisters protest …

નેનપુર ફાટક પાસેથી 100 કિલો ગૌમાંસ સાથે એક શખ્સ ઝડપાયો | A man was caught with 100 kg of beef near N…

ઘોડાસર ચાર રસ્તા પર કાર અથડાતા રિક્ષા પલટી : 1 નું મોત, 6 ને ઇજા | Rickshaw overturns after hitting …

Load More

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર

પહેલી એપ્રિલથી પાનકાર્ડ માટે અરજી કરવા  જન્મ તારીખનો પુરાવો આપવો ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. નવી અરજીમાં હવે જન્મનું પ્રમાણપત્ર આપવું ફરજિયાત રહેશે. હાલમાં ઘણા લોકો માત્ર આધારકાર્ડની નકલ રજૂ કરીને પાનકાર્ડ માટે અરજી કરે છે, પરંતુ પહેલી એપ્રિલ ૨૦૨૬ પછી માત્ર આધારકાર્ડ જોડેલી પાનકાર્ડ માટેની અરજીને માન્ય રાખવામાં આવશે નહિ. 

પાનકાર્ડની અરજી કરવા માટેના માન્ય દસ્તાવેજોમાં જન્મનું પ્રમાણપત્ર, મતદાતા તરીકેનું ઓળખપત્ર, મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટ- સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ, ડ્રાઈવિંગ લાઈસન્સ અને પાસપોર્ટને જ માન્ય ગણવામાં આવશે. આમ પહેલી એપ્રિલ ૨૦૨૬થી પાનકાર્ડ-પરમેનન્ટ એકાઉન્ટ નંબર માટેની અરજી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફારો અમલમાં આવી રહ્યા છે. આ ફેરફારો નવા ઈન્કમ ટેક્સ નિયમો ૨૦૨૬નો હિસ્સો જ છે. પરિણામો ૧૯૬૨ના જૂના નિયમો તેને લાગુ પડશે નહિ. તેને બદલે નવા નિયમો લાગુ પડશે. 

પાન નંબર મેળવવા માટેના જૂના ફોર્મ હવે બંધ થશે. પાન કાર્ડની અરજી કરવા માટે જૂનું ફોર્મ નં. ૪૯એ અને ૪૯એએ હવે બંધ કરવામાં આવશે અને તેના બદલે નવા ફોર્મ નંબર ૯૩ દાખલ કરવામાં આવશે. ફોર્મ નંબર ૯૩ ભારતીય નાગરિકો, કંપનીઓ અને અન્ય આકારણી હેઠળના અન્ય કરદાતાઓ માટે લાગુ પડશે. જૂનું ફોર્મ નંબર ૪૯ એ નીકળી જશે. તેમ જ ફોર્મ નંબર ૯૫ વિદેશી નાગરિકો અને હસ્તીઓ-એન્ટિટીઝ માટે જૂના ફોર્મ નંબર ૪૯ એએની જગ્યાએ લાગુ કરવામાં આવશે. તેમ જ ફોર્મ નંબર ૧૩૫ તાન અરજી માટે જૂના ફોર્મ નંબર  ૪૯ બીની જગ્યાએ નવું ફોર્મ નંબપ ૧૩૫ ભરવાનું આવશે.  ૩૧ માર્ચ ૨૦૨૬ પછી જૂના પ્રિન્ટેડ ફોર્મ માન્ય રહેશે નહીં.

નામમાં સચોટતા ફરજિયાત

નવી સિસ્ટમ હેઠળ પાન કાર્ડ પર છપાયેલું નામ તમામ દસ્તાવેજો સાથે સચોટ રીતે મેળ ખાય તે રીતે છપાયેલું હોવું ફરજિયાત રહેશે. આમ કોઈપણ તબક્કે ગેરસમજ અને છેતરપિંડી થતી અટકાવી શકાશે. 

પાનકાર્ડ બનશે એકમાત્ર ફાઇનાન્શિયલ ઓળખ

ઈન્કમ ટેક્સ વિભાગ પાનકાર્ડને જ કરદાતાની એકમાત્ર નાણાકીય ઓળખ તરીકે મજબૂત બનાવવાની દિશામાં આગળ વધી રહ્યો છે. તેની સાથે બાયોમેટ્રિક માહિતી પણ જોડાયેલી રહેશે. નવા પાનકાર્ડમાં એડવાન્સ ક્યૂઆર-QR કોડ મૂકવામાં આવશે. પહેલી એપ્રિલ પછી જારી થનારા પાનકાર્ડમાં એન્હાન્સ્ડ QR કોડ રહેશે. તેથી બેન્કો, નોકરીદાતાઓ, ટેક્સ અધિકારીઓ તાત્કાલિક વેરિફિકેશન કરી શકશે અને નકલી પાન કાર્ડનો ઉપયોગ રોકી શકાશે.

Next Post
હીરા જડેલા સોનાં-ચાંદીના આભૂષણોની આયાત પર DGFTએ નિયંત્રણ લગાવ્યા | Restrictions on diamond studed je…

હીરા જડેલા સોનાં-ચાંદીના આભૂષણોની આયાત પર DGFTએ નિયંત્રણ લગાવ્યા | Restrictions on diamond studed je...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નડિયાદમાં પગાર વધારા સહિતની માંગ સાથે આંગણવાડીની બહેનોના 3 દિવસથી ધરણાં | Anganwadi sisters protest …

નડિયાદમાં પગાર વધારા સહિતની માંગ સાથે આંગણવાડીની બહેનોના 3 દિવસથી ધરણાં | Anganwadi sisters protest …

નેનપુર ફાટક પાસેથી 100 કિલો ગૌમાંસ સાથે એક શખ્સ ઝડપાયો | A man was caught with 100 kg of beef near N…

નેનપુર ફાટક પાસેથી 100 કિલો ગૌમાંસ સાથે એક શખ્સ ઝડપાયો | A man was caught with 100 kg of beef near N…

ઘોડાસર ચાર રસ્તા પર કાર અથડાતા રિક્ષા પલટી : 1 નું મોત, 6 ને ઇજા | Rickshaw overturns after hitting …

ઘોડાસર ચાર રસ્તા પર કાર અથડાતા રિક્ષા પલટી : 1 નું મોત, 6 ને ઇજા | Rickshaw overturns after hitting …

ભાજપનું કોકડું ગૂંચવાયું : ઉમરેઠમાં ૭થી વધુ દાવેદારો મેદાનમાં, અસંતોષીઓ અપક્ષ લડવાની તૈયારીમાં | Mor…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
નડિયાદમાં પગાર વધારા સહિતની માંગ સાથે આંગણવાડીની બહેનોના 3 દિવસથી ધરણાં | Anganwadi sisters protest …
GUJARAT

– જિલ્લા પંચાયત કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન – આગામી સમયમાં ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાનું આંદોલન, વિધાનસભાનો ઘેરાવ કરવાની...

Read more

નેનપુર ફાટક પાસેથી 100 કિલો ગૌમાંસ સાથે એક શખ્સ ઝડપાયો | A man was caught with 100 kg of beef near N…

ઘોડાસર ચાર રસ્તા પર કાર અથડાતા રિક્ષા પલટી : 1 નું મોત, 6 ને ઇજા | Rickshaw overturns after hitting …

ભાજપનું કોકડું ગૂંચવાયું : ઉમરેઠમાં ૭થી વધુ દાવેદારો મેદાનમાં, અસંતોષીઓ અપક્ષ લડવાની તૈયારીમાં | Mor…

ભાજપ નેતા સહિત 10 ડિરેક્ટરોને નોટિસ છતાં કોર્ટમાં ગેરહાજર, 8 એપ્રિલની મુદત | 10 directors including …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In