• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, May 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભાજપ નેતા સહિત 10 ડિરેક્ટરોને નોટિસ છતાં કોર્ટમાં ગેરહાજર, 8 એપ્રિલની મુદત | 10 directors including …

satyasamachar by satyasamachar
March 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભાજપ નેતા સહિત 10 ડિરેક્ટરોને નોટિસ છતાં કોર્ટમાં ગેરહાજર, 8 એપ્રિલની મુદત | 10 directors including …
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

લગ્નના માત્ર બે જ મહિનામાં પત્નીની હત્યા કરતો પતિ | Husband kills wife just two months into marriage

લગ્નમાં દારૃની પાર્ટી કરીને નીકળેલા યુવકે વૃદ્ધાને કચડી નાખી

D I L R કચેરીમાંથી ઇશ્યૂ થયેલી નોટિસ ત્રાહિત વ્યક્તિએ લઇ લીધી | A third party took the notice issued…

Load More

– અલારસા દૂધ મંડળીમાં 20 લાખના કૌભાંડ મામલે 

– ખોટા ઠરાવો પસાર કરીને મંડળીના નવા મકાનના નિર્માણ માટે કામ શરૂ કર્યા વિના જ કોન્ટ્રાક્ટરને 20 લાખની ચૂકવણી કર્યાનો આક્ષેપ

આણંદ : આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના અલારસા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં આશરે રૂપિયા ૨૦ લાખના કૌભાંડમાં નવો વળાંક આવ્યો છે. આ કેસમાં ભાજપના નેતા અને હાલના એપીએમસી ચેરમેન અશોક મહિડા સહિત દસ ડિરેક્ટરો સામે બોર્ડ ઓફ નોમીનીઝમાં ફરિયાદ નોંધાતા કોર્ટ દ્વારા કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. તેમ છતાં, બુધવારે નક્કી થયેલી તારીખે આરોપીઓ કોર્ટમાં હાજર ન રહેતા કેસને આગામી ૮ એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવ્યો છે.

અલારસા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના તત્કાલીન ચેરમેન અશોક મહિડા અને અન્ય ડિરેક્ટરો પર આક્ષેપ છે કે, તેમણે ખોટા ઠરાવો પસાર કરીને મંડળીના નવા મકાનના નિર્માણ માટે કામ શરૂ કર્યા વિના જ કોન્ટ્રાક્ટરને ૨૦ લાખ રૂપિયાની ચૂકવણી કરી દીધી હતી. આ રીતે મંડળીના નાણાંનો દૂરુપયોગ કરીને કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલો બહાર આવતા મંડળીના ઈન્ટરનલ ઓડિટર બાબુભાઈ ચૌહાણ અને પ્રવિણસિંહ મહિડાએ મંડળીમાં હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ કોન્ટ્રાકટર પાસેથી ૮ લાખ રૂપિયાની વસૂલાત કરવામાં આવી હતી, પરંતુ હજુ પણ ૧૨ લાખ રૂપિયાની વસૂલાત બાકી હોવાનું જણાવાયું છે. આ બાકી રકમની વસૂલાત તથા જવાબદારી નિર્ધારિત કરવા માટે બોર્ડ ઓફ નોમીનીઝમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદને આધારે સંયુક્ત રજિસ્ટ્રાર અને બોર્ડ ઓફ નોમીનીઝની કોર્ટ દ્વારા અશોક મહિડા સહિત તમામ દસ ડિરેક્ટરોને કારણદર્શક નોટિસ ફટકારી ૧૮ માર્ચના રોજ કોર્ટમાં હાજર રહેવા આદેશ આપ્યો હતો. જોકે, નિર્ધારિત દિવસે કોઈપણ આરોપી હાજર ન રહેતા કોર્ટએ આ મામલે આગામી સુનાવણી માટે ૮ એપ્રિલની તારીખ નક્કી કરી છે. આ કેસને લઈને સ્થાનિક સ્તરે ભારે ચર્ચા જાગી છે અને સહકારી ક્ષેત્રમાં પારદર્શકતા અને જવાબદારી અંગે પ્રશ્નો ઊભા થયા છે. હવે આગામી સુનાવણીમાં આરોપીઓ હાજર રહી પોતાના તરફથી સ્પષ્ટતા કરે છે કે નહીં, તે જોવાનું રહેશે. 

Next Post
ભાજપનું કોકડું ગૂંચવાયું : ઉમરેઠમાં ૭થી વધુ દાવેદારો મેદાનમાં, અસંતોષીઓ અપક્ષ લડવાની તૈયારીમાં | Mor…

ભાજપનું કોકડું ગૂંચવાયું : ઉમરેઠમાં ૭થી વધુ દાવેદારો મેદાનમાં, અસંતોષીઓ અપક્ષ લડવાની તૈયારીમાં | Mor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

લગ્નના માત્ર બે જ મહિનામાં પત્નીની હત્યા કરતો પતિ | Husband kills wife just two months into marriage

લગ્નના માત્ર બે જ મહિનામાં પત્નીની હત્યા કરતો પતિ | Husband kills wife just two months into marriage

લગ્નમાં દારૃની પાર્ટી કરીને નીકળેલા યુવકે વૃદ્ધાને કચડી નાખી

લગ્નમાં દારૃની પાર્ટી કરીને નીકળેલા યુવકે વૃદ્ધાને કચડી નાખી

D I L R કચેરીમાંથી ઇશ્યૂ થયેલી નોટિસ ત્રાહિત વ્યક્તિએ લઇ લીધી | A third party took the notice issued…

D I L R કચેરીમાંથી ઇશ્યૂ થયેલી નોટિસ ત્રાહિત વ્યક્તિએ લઇ લીધી | A third party took the notice issued…

૨૪ કેરેટ ગોલ્ડ સસ્તામાં આપવાનું કહી બે લાખ પડાવી લીધા | Two lakhs were snatched by offering 24 carat…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
લગ્નના માત્ર બે જ મહિનામાં પત્નીની હત્યા કરતો પતિ | Husband kills wife just two months into marriage
GUJARAT

વડોદરા,લગ્નના માત્ર બે જ મહિનામાં પતિએ પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પત્નીની હત્યા કરીને ભાગી ગયેલા  પતિને...

Read more

લગ્નમાં દારૃની પાર્ટી કરીને નીકળેલા યુવકે વૃદ્ધાને કચડી નાખી

D I L R કચેરીમાંથી ઇશ્યૂ થયેલી નોટિસ ત્રાહિત વ્યક્તિએ લઇ લીધી | A third party took the notice issued…

૨૪ કેરેટ ગોલ્ડ સસ્તામાં આપવાનું કહી બે લાખ પડાવી લીધા | Two lakhs were snatched by offering 24 carat…

વાસદ મહિસાગર નદીના બ્રિજ પરથી ઝંપલાવીને યુવકનો આપઘાત | Youth commits suicide by jumping from bridge …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In