• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પિતા પર હુમલો કરી ભાઈના રૂમમાં આગ લગાવીને ઘરવખરી ફૂંકી મારી | Attacked father set fire to brother ro…

satyasamachar by satyasamachar
March 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પિતા પર હુમલો કરી ભાઈના રૂમમાં આગ લગાવીને ઘરવખરી ફૂંકી મારી | Attacked father set fire to brother ro…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભારતમાં બિલિયોનેરમાં સતત વધારો, 2030 સુધી અતિ ધનિકોની સંખ્યા 26,000 સુધી પહોંચશે! | The Indian Famil…

સમુદ્રમાં ભારતની નવી તાકાત : 3 શક્તિશાળી યુદ્ધજહાજો નૌસેનામાં સામેલ, જાણો તેની ખાસિયતો | Indian Navy…

અમદાવાદમાં રિલીફ રોડ પર ધોળા દિવસે યુવકની હત્યા, કાયદો વ્યવસ્થા પર પ્રશ્નાર્થ! | Ahmedabad Crime New…

Load More

– નડિયાદના નવા બિલોદરામાં નશાખોર પુત્રનો આતંક

– નડિયાદ રૂરલ પોલીસે પિતાની ફરિયાદના આધારે પુત્રની ધરપકડ કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

નડિયાદ : નડિયાદ મહાનગરપાલિકાના નવા બિલોદરા વિસ્તારમાં નશાની લતે ચઢેલા પુત્રએ નિવૃત્ત પિતા અને માતા સાથે ઝઘડો કરી હુમલો કર્યો હતો. ઉશ્કેેરાયેલા પુત્રએ મોટા ભાઈના રૂમમાં આગ ચાંપતા ટીવી અને કબાટ સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. નડિયાદ રૂરલ પોલીસે પિતાની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપી પુત્રની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા નવા બિલોદરાના કર્મવીર નગર ૫-માં રહેતા પ્રદીપકુમાર મનુભાઈ ભટ્ટ અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં જુનિયર ક્લાર્ક તરીકે નિવૃત્ત થયા છે. તેઓ પત્ની ભાવનાબેન અને બે પુત્રો સુનીલ અને ધામક સાથે રહે છે. મોટો પુત્ર સુનીલ અમદાવાદમાં ખાનગી નોકરી કરે છે, જ્યારે નાનો પુત્ર ધામક બેરોજગાર છે. ધામક અવારનવાર નશાની હાલતમાં ઘરના સભ્યો સાથે ઝઘડો કરી ત્રાસ ગુજારતો હોવાની વિગતો બહાર આવી છે. ગત ૧૭ માર્ચના રોજ રાત્રિના સમયે ધામક નશો કરીને ઘરે આવ્યો હતો અને પરિવાર સાથે ગાળાગાળી કરવા લાગ્યો હતો. આ દરમિયાન પિતાએ તેને ગાળો બોલવાની મનાઈ કરતા ધામક ઉશ્કેરાઈ ગયો હતો અને પિતાનું ગળું પકડી તેમને ગડદાપાટુનો માર મારવા લાગ્યો હતો. પતિને બચાવવા વચ્ચે પડેલા માતા ભાવનાબેન પર પણ તેણે હુમલો કર્યો હતો. 

ત્યારબાદ ધામકે તેના મોટા ભાઈ સુનીલના રૂમમાં જઈ અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. પરિવારે દરવાજો ખોલવા વિનંતી કરી છતાં તેણે અંદરથી વજનદાર વસ્તુ પછાડીને દરવાજો તોડી નાખ્યો હતો અને બિભત્સ ચેનચાળા કરવા લાગ્યો હતો. આવેશમાં આવી જઈને ધામકે માચીસ વડે રૂમમાં પડેલા પૂંઠાના બોક્સમાં આગ ચાંપી દીધી હતી. રૂમમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ પરિવારે બૂમાબૂમ કરી હતી, પરંતુ ધામકે જાનથી મારી નાખવાની ધમકી આપી અંદરનો સામાન સળગાવવાનું ચાલુ રાખ્યું હતું. આખરે પરિવારે ૧૧૨ હેલ્પલાઈન પર જાણ કરતા નડિયાદ રૂરલ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ધામકને રૂમમાંથી બહાર કાઢી અટકાયત કરી હતી. આ આગમાં સુનીલ અને તેની પત્નીના કપડાં, ટીવી, પંખો અને લાકડાનો કબાટ બળી જતાં અંદાજે ૭૦,૦૦૦થી ૭૫,૦૦૦ રૂપિયાનું નુકસાન થયું છે. પોલીસે પિતાની ફરિયાદના આધારે ધામક વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Next Post
જગત જનની નવદુર્ગાની આરાધનાના મહાપર્વ ચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ | Chaitri Navratri the great fes…

જગત જનની નવદુર્ગાની આરાધનાના મહાપર્વ ચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ | Chaitri Navratri the great fes...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભારતમાં બિલિયોનેરમાં સતત વધારો, 2030 સુધી અતિ ધનિકોની સંખ્યા 26,000 સુધી પહોંચશે! | The Indian Famil…

ભારતમાં બિલિયોનેરમાં સતત વધારો, 2030 સુધી અતિ ધનિકોની સંખ્યા 26,000 સુધી પહોંચશે! | The Indian Famil…

સમુદ્રમાં ભારતની નવી તાકાત : 3 શક્તિશાળી યુદ્ધજહાજો નૌસેનામાં સામેલ, જાણો તેની ખાસિયતો | Indian Navy…

સમુદ્રમાં ભારતની નવી તાકાત : 3 શક્તિશાળી યુદ્ધજહાજો નૌસેનામાં સામેલ, જાણો તેની ખાસિયતો | Indian Navy…

અમદાવાદમાં રિલીફ રોડ પર ધોળા દિવસે યુવકની હત્યા, કાયદો વ્યવસ્થા પર પ્રશ્નાર્થ! | Ahmedabad Crime New…

અમદાવાદમાં રિલીફ રોડ પર ધોળા દિવસે યુવકની હત્યા, કાયદો વ્યવસ્થા પર પ્રશ્નાર્થ! | Ahmedabad Crime New…

‘હિઝબુલ્લાહને રોકો નહીંતર તબાહી મચાવી દઈશું’, સ્વિટ્ઝર્લેન્ડમાં શાંતિ મંત્રણા વચ્ચે ટ્રમ્પની ઈરાનને …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ભારતમાં બિલિયોનેરમાં સતત વધારો, 2030 સુધી અતિ ધનિકોની સંખ્યા 26,000 સુધી પહોંચશે! | The Indian Famil…
GUJARAT

India’s Billionaire Boom: ભારત અત્યારે આર્થિક વિકાસના એક સુવર્ણ યુગમાંથી પસાર થઈ રહ્યું છે, જ્યાં અબજોપતિઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા...

Read more

સમુદ્રમાં ભારતની નવી તાકાત : 3 શક્તિશાળી યુદ્ધજહાજો નૌસેનામાં સામેલ, જાણો તેની ખાસિયતો | Indian Navy…

અમદાવાદમાં રિલીફ રોડ પર ધોળા દિવસે યુવકની હત્યા, કાયદો વ્યવસ્થા પર પ્રશ્નાર્થ! | Ahmedabad Crime New…

‘હિઝબુલ્લાહને રોકો નહીંતર તબાહી મચાવી દઈશું’, સ્વિટ્ઝર્લેન્ડમાં શાંતિ મંત્રણા વચ્ચે ટ્રમ્પની ઈરાનને …

ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો! ધોલેરા હાઈવે પર ભાવનગરના પરિવારની લક્ઝરી બસ પલટી, 1નું મોત | ahmedaba…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In