• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, May 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પેટ્રોલ-ડીઝલની તંગીની અફવાથી અફરાતફરી :પંપો પર લાંબી કતારો | Rumors of petrol diesel shortage cause …

satyasamachar by satyasamachar
March 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પેટ્રોલ-ડીઝલની તંગીની અફવાથી અફરાતફરી :પંપો પર લાંબી કતારો | Rumors of petrol diesel shortage cause …
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ડાકોરના ઠાકોરની સેવા હવે મોંઘી! ધજા અને વિવિધ મનોરથના ભાવમાં મંદિરે કર્યો મોટો વધારો, જાણો નવા દર | …

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં ભાવનગર મંડળને મળી ત્રણ પ્રતિષ્ઠિત કાર્યક્ષમતા શીલ્…

RSS પ્રમુખ મોહન ભાગવતે કરી આંતરજ્ઞાતિય લગ્નોની તરફેણ, જુઓ સમાજને શું સલાહ આપી | RSS Chief Mohan Bhag…

Load More

LPGની ગંભીર સમસ્યા જારી છે ત્યાં ઈંધણની મ્હોંકાણ : વાહનચાલકો કામ પડતા મુકી ઈંધણ માટે ધસતા : પંપોએ પેટ્રોલના વિતરણમાં કાપ મુકતા અછતનું માનસ પ્રસર્યું  : રાજકોટમાં કેટલાક પંપોએ રૂ.100નું જ પેટ્રોલ આપવા ઘરનો નિયમ અમલી કરી દીધો

રાજકોટ, : રશિયાથી ઈંધણ ખરીદવા અમેરિકાએ મંજુરી આપી અને LPG ભરેલા વાહનો ગુજરાતના બંદરે આવી પહોંચ્યાના અહેવાલો અને ઈંધણના પર્યાપ્ત સ્ટોકના ભારપૂર્વક દાવા વચ્ચે પેટ્રોલ-ડીઝલની તંગીની અફવાના પગલે સૌરાષ્ટ્રમાં અફરાતફરીનો માહૌલ સર્જાયો હતો. પેટ્રોલપંપો ઉપર કેટલાક લોકો રિઝર્વ પર કાંટો આવતા ઈંધણ પૂરાવવા અને અનેક તો પછી ઈંધણ નહીં મળે તેવી આશંકા સાથે ટાંકી ફૂલ કરાવી લેવા ધસી જતા રાજકોટ સહિત રાજ્યભરમાં પેટ્રોલપંપોએ લાં…બી કતારો જોવા મળી હતી. ધક્કામુક્કી, ટ્રાફિક જામ સર્જાયા હતા.બપોરે સરકારી તંત્રોએ પેટ્રોલ-ડીઝલ પર્યાપ્ત હોવાનું અને તંગીની વાત જુઠી અફવા જાહેર કરવા છતાં રાજકોટ, ગોંડલ, જુનાગઢ, દ્વારકા સહિત ગામેગામથી અહેવાલો મૂજબ વાહનચાલકોનો પેટ્રોલપંપો ઉપર ધસારો રાત્રિ સુધી જારી રહ્યો હતો. 

અફવાને અગ્રભાગે પકડીને ફેલાતી રોકવામાં તંત્રો સફળ રહ્યા ન્હોતા. વાહનચાલકોમાં તંગીની અફવા કોરોના વાયરસ કરતા અનેકગણી વધુ ઝડપે પ્રસરી જતા રાજકોટમાં જે પંપમાં ગ્રાહકો નહીવત્ દેખાતા ત્યાં પણ વાહનોના ખડકલા થઈ ગયા.ધસારો જોઈને માલવિયા ચોક સહિતના સ્થળે પેટ્રોલપંપ માલિકોએ રૂ. 100નું જ પેટ્રોલ અપાશે તેવો નિયમ અમલી કરી દીધો હતો તો ન્યારા સહિત પાંચ-છ પંપોએ રૂટીનમાં સ્ટોક ખલ્લાસ થવા સહિત બાબતોથી અછતના માનસને પ્રસરવા ઈંધણ મળ્યું હતું. 

પરિસ્થિતિ વણસતા પેટ્રોલપંપ સંચાલકોની ઓઈલ કંપનીઓ સાથે તાકીદની બેઠક યોજાઈ હતી અને ઈંધણનો પૂરવઠો આપવામાં પેમેન્ટના નિયમોમાં રાહત આપવા, સેઈમ ડે પેમેન્ટ સીસ્ટમ લાગુ કરવા સહિત માંગણીઓ કરાઈ હતી. 

ગુજરાતમાં હાલ દૈનિક 85 લાખ લિટર પેટ્રોલ અને 170 લાખ લિટર ડીઝલનો વપરાશ હોવાનો અંદાજ છે. સરકાર અને જિલ્લા પ્રશાસનોએ આંકડાકીય વિગતો આપ્યા વગર દાવો કર્યો છે કે ઈંધણનો જથ્થો નિયમિત મળી રહ્યો છે,અને કોઈ પણ પ્રકારનો શોર્ટ સપ્લાય નથી ઉપરાંત રાજ્યમાં ઈંધણનો પૂરતો બફરસ્ટોક પણ છે. વિતરણ નહીં કરનાર કે નિયમભંગ કરનાર પેટ્રોલપંપો સામે કડકપગલાની ચિમકી અપાઈ છે પરંતુ,આવી કાર્યવાહીની વિગતો જારી થઈ ન્હોતી.

Next Post
ધાક જમાવવા લારી ધરાવતા યુવકને ઢોર માર મારી લારીમાં તોડફોડ કરી | Ren an epwe efisi niuokkus ra nnielo…

ધાક જમાવવા લારી ધરાવતા યુવકને ઢોર માર મારી લારીમાં તોડફોડ કરી | Ren an epwe efisi niuokkus ra nnielo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ડાકોરના ઠાકોરની સેવા હવે મોંઘી! ધજા અને વિવિધ મનોરથના ભાવમાં મંદિરે કર્યો મોટો વધારો, જાણો નવા દર | …

ડાકોરના ઠાકોરની સેવા હવે મોંઘી! ધજા અને વિવિધ મનોરથના ભાવમાં મંદિરે કર્યો મોટો વધારો, જાણો નવા દર | …

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં ભાવનગર મંડળને મળી ત્રણ પ્રતિષ્ઠિત કાર્યક્ષમતા શીલ્…

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં ભાવનગર મંડળને મળી ત્રણ પ્રતિષ્ઠિત કાર્યક્ષમતા શીલ્…

RSS પ્રમુખ મોહન ભાગવતે કરી આંતરજ્ઞાતિય લગ્નોની તરફેણ, જુઓ સમાજને શું સલાહ આપી | RSS Chief Mohan Bhag…

RSS પ્રમુખ મોહન ભાગવતે કરી આંતરજ્ઞાતિય લગ્નોની તરફેણ, જુઓ સમાજને શું સલાહ આપી | RSS Chief Mohan Bhag…

વડોદરાના આજવા અને પ્રતાપપુરા સરોવરની પાણી સંગ્રહ ક્ષમતા વધારવા ફરી માટી ખોદકામ કરાશે | Soil excavati…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ડાકોરના ઠાકોરની સેવા હવે મોંઘી! ધજા અને વિવિધ મનોરથના ભાવમાં મંદિરે કર્યો મોટો વધારો, જાણો નવા દર | …
GUJARAT

Dakor Temple : ખેડાના સુપ્રસિદ્ધ ડાકોર મંદિર ખાતે ધજા અને મનોરથના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. આમ, ડાકોરના ઠાકોરની...

Read more

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં ભાવનગર મંડળને મળી ત્રણ પ્રતિષ્ઠિત કાર્યક્ષમતા શીલ્…

RSS પ્રમુખ મોહન ભાગવતે કરી આંતરજ્ઞાતિય લગ્નોની તરફેણ, જુઓ સમાજને શું સલાહ આપી | RSS Chief Mohan Bhag…

વડોદરાના આજવા અને પ્રતાપપુરા સરોવરની પાણી સંગ્રહ ક્ષમતા વધારવા ફરી માટી ખોદકામ કરાશે | Soil excavati…

VIDEO: ઈન્ડોનેશિયામાં જ્વાળામુખીમાં પ્રચંડ વિસ્ફોટ, 10 કિ.મી. ઊંચે રાખ ઊડી, 3 ટુરિસ્ટ જીવતા બળી ગયા …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In