• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, May 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ | new udaip…

satyasamachar by satyasamachar
February 14, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ | new udaip…
4
VIEWS
Share on FacebookShare on Twitter

Udaipur Ahmedabad Vande Bharat: રાજસ્થાનના ઉદયપુરથી મુસાફરી કરતા લોકો માટે રેલવે તરફથી એક મહત્ત્વના સમાચાર આવ્યા છે. રેલવે મંત્રાલયે ઉદયપુરથી જયપુર અને ઉદયપુરથી આગ્રા કેન્ટ વચ્ચે દોડતી બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોનું સંચાલન 15 ફેબ્રુઆરીથી બંધ કરવાનો નિર્ણય લીધો છે. રેલવેના જણાવ્યા અનુસાર, આ બંને રૂટ પર મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો અને મર્યાદિત સ્ટોપેજને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ટ્રેનો અઠવાડિયામાં માત્ર ત્રણ-ત્રણ દિવસ ચાલતી હતી, પરંતુ પૂરતો પ્રતિસાદ ન મળતા હવે તેની સેવાઓ સમેટી લેવામાં આવી છે.

ઉદયપુર-અમદાવાદ વચ્ચે પ્રવાસીઓને સીધો ફાયદો

જોકે, ઉદયપુરના મુસાફરો માટે રેલવેએ એક રાહતના સમાચાર પણ આપ્યા છે. આ બંને ટ્રેનોના બદલે હવે ઉદયપુર અને અમદાવાદ(અસારવા) વચ્ચે એક નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવશે. આ નવી સેવાને કારણે ઉદયપુર અને અમદાવાદ વચ્ચેની કનેક્ટિવિટી વધુ ઝડપી અને સુવિધાજનક બનશે. રેલવે દ્વારા આ નવી ટ્રેન માટે મંજૂરી આપી દેવામાં આવી છે અને તેનાથી બંને પ્રવાસન શહેરો વચ્ચે મુસાફરી કરતા લોકોને સીધો ફાયદો થશે.

આ પણ વાંચો: મુંબઈમાં મેટ્રો પિલરનો સ્લેબ ધરાશાયી: રિક્ષા અને કારનો કચ્ચરઘાણ, 4થી વધુ ઈજાગ્રસ્ત

અઠવાડિયામાં 6 દિવસ સેવા

નવી વંદે ભારત ટ્રેનના ટાઈમટેબલ મુજબ, ટ્રેન નંબર 26963 ઉદયપુર સિટીથી સવારે 6:10 વાગ્યે ઉપડશે અને જવાર, ડુંગરપુર તથા હિંમતનગર થઈને સવારે 10:25 વાગ્યે અસારવા(અમદાવાદ) પહોંચશે. પરતમાં ટ્રેન નંબર 26964 અસારવા સ્ટેશનથી સાંજે 5:45 વાગ્યે ઉપડશે અને રાત્રે 10:00 વાગ્યે ઉદયપુર સિટી પહોંચશે. આ ટ્રેન અઠવાડિયામાં મંગળવાર સિવાયના છ દિવસ દોડશે. આમ, રેલવેએ ઓછી માગવાળા રૂટ બંધ કરીને વધુ માગવાળા રૂટ પર નવી સેવાની ભેટ આપી છે.

ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ 2 - image

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

TMC સાથે મોટો ખેલ ! 100 કાઉન્સિલરોના રાજીનામા, મમતાના સાંસદ કાકોલી 6 ધારાસભ્યો સાથે BJPની બેઠકમાં પહ…

અમદાવાદ: કૃષ્ણનગરમાં પ્રેમલગ્ન કરી પરત ફરેલી દીકરી અને જમાઈ પર પરિવારનો હુમલો, પોલીસ સ્ટેશનમાં મચાવ્…

અમદાવાદ: પ્રેમ લગ્નમાં દગો! પતિએ દેવું થયાનું બહાનું કરી પત્ની પાસેથી લાખો પડાવ્યા, પૈસા અન્ય પ્રેમિ…

Load More

Next Post
અમદાવાદ શહેર ભાજપ સંગઠનની જાહેરાત, કોને કઈ જવાબદારી સોંપાઈ, જુઓ લિસ્ટ | Ahmedabad city BJP organizat…

અમદાવાદ શહેર ભાજપ સંગઠનની જાહેરાત, કોને કઈ જવાબદારી સોંપાઈ, જુઓ લિસ્ટ | Ahmedabad city BJP organizat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

TMC સાથે મોટો ખેલ ! 100 કાઉન્સિલરોના રાજીનામા, મમતાના સાંસદ કાકોલી 6 ધારાસભ્યો સાથે BJPની બેઠકમાં પહ…

TMC સાથે મોટો ખેલ ! 100 કાઉન્સિલરોના રાજીનામા, મમતાના સાંસદ કાકોલી 6 ધારાસભ્યો સાથે BJPની બેઠકમાં પહ…

અમદાવાદ: કૃષ્ણનગરમાં પ્રેમલગ્ન કરી પરત ફરેલી દીકરી અને જમાઈ પર પરિવારનો હુમલો, પોલીસ સ્ટેશનમાં મચાવ્…

અમદાવાદ: કૃષ્ણનગરમાં પ્રેમલગ્ન કરી પરત ફરેલી દીકરી અને જમાઈ પર પરિવારનો હુમલો, પોલીસ સ્ટેશનમાં મચાવ્…

અમદાવાદ: પ્રેમ લગ્નમાં દગો! પતિએ દેવું થયાનું બહાનું કરી પત્ની પાસેથી લાખો પડાવ્યા, પૈસા અન્ય પ્રેમિ…

અમદાવાદ: પ્રેમ લગ્નમાં દગો! પતિએ દેવું થયાનું બહાનું કરી પત્ની પાસેથી લાખો પડાવ્યા, પૈસા અન્ય પ્રેમિ…

અમદાવાદ: ‘ભુવાજી તકલીફ દૂર કરશે’, કહી નરોડામાં હજારોની છેતરપિંડી, મોપેડ સવાર બે ગઠિયા સામે પોલીસ ફરિ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
TMC સાથે મોટો ખેલ ! 100 કાઉન્સિલરોના રાજીનામા, મમતાના સાંસદ કાકોલી 6 ધારાસભ્યો સાથે BJPની બેઠકમાં પહ…
GUJARAT

TMC Councillors Mass Resignation : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 માં મળેલી કારમી હાર બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) પોતાના અસ્તિત્વના...

Read more

અમદાવાદ: કૃષ્ણનગરમાં પ્રેમલગ્ન કરી પરત ફરેલી દીકરી અને જમાઈ પર પરિવારનો હુમલો, પોલીસ સ્ટેશનમાં મચાવ્…

અમદાવાદ: પ્રેમ લગ્નમાં દગો! પતિએ દેવું થયાનું બહાનું કરી પત્ની પાસેથી લાખો પડાવ્યા, પૈસા અન્ય પ્રેમિ…

અમદાવાદ: ‘ભુવાજી તકલીફ દૂર કરશે’, કહી નરોડામાં હજારોની છેતરપિંડી, મોપેડ સવાર બે ગઠિયા સામે પોલીસ ફરિ…

સિદ્ધારમૈયા CM પદ છોડે તો કોંગ્રેસની 2 મોટી ઓફર, શિવકુમારને સોંપાશે કમાન, દિલ્હીમાં બેઠક બાદ નવી અટક…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In