• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ફુડ પોઈઝનીંગ થવાના કારણે દાણીલીમડાના ૭૦ લોકોને ઝાડા- ઉલટીની અસર,તંત્ર ઉંઘતુ ઝડપાયું | Due to food po…

satyasamachar by satyasamachar
April 2, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
ફુડ પોઈઝનીંગ થવાના કારણે દાણીલીમડાના ૭૦ લોકોને ઝાડા- ઉલટીની અસર,તંત્ર ઉંઘતુ ઝડપાયું | Due to food po…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બે વર્ષના તળીયેથી તેજી : સેન્સેક્સનો 2017 પોઈન્ટનો ઉછાળો અંતે 1187 પોઈન્ટ નીવડયો | Recovery from two…

સોનામાં રૂ.4000, ચાંદીમાં 6000ની તેજી: ડોલર તૂટીને 93.30 બોલાયો | Gold rises by Rs 4000 silver by Rs…

માર્ચ મહિનામાં ભારતની LPG આયાતમાં 50% ઘટાડો જોવા મળશે

Load More

  અમદાવાદ, બુધવાર, 1 એપ્રિલ,2026

અમદાવાદના દાણીલીમડાના ૭૦ લોકોને મંગળવારે ફુડ પોઈઝનીંગ
થવાના કારણે ઝાડા ઉલટી થતા ચેપીરોગની હોસ્પિટલ સહિત અન્ય હોસ્પિટલમા સારવાર  માટે દાખલ કરાયા હતા.આ ઘટનાને લઈ કોર્પોરેશનનુ
આરોગ્ય તંત્ર ઉંઘતુ ઝડપાયુ હતુ.મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્ટી પ્લોટનો નોનવેજ
માટે દુરઉપયોગ થતો હોય તો પગલા ભરવા મ્યુનિસિપલ કમિશનરે સુચના આપી હતી.

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની અધ્યક્ષતામા
કોર્પોરેશનના વિવિધ વિભાગના અધિકારીઓની રીવ્યુ બેઠક મળી હતી.આ બેઠકમાં મ્યુનિસિપલ
કમિશનરે શહેરમા પરમીશન વગર વેચાઈ રહેલા નોનવેજ ફુડ સામે કાર્યવાહી કરવા સુચના આપી
હતી.દરમિયાન દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે કહયુ
,દાણીલીમડાની શકિત
સોસાયટીના એક પરિવારને ત્યાં લગ્નપ્રસંગ હોવાથી કાંકરિયા ખાતે પિકનીક હાઉસ ખાતે
જમણવાર રાખવામા આવ્યો હતો. આ જમણવારમાં ચીકન ઉપરાંત ફીશ
, હલવો, દહીવડા અને છાશ
સહિતની વાનગી પીરસવામા આવી હતી. આ વાનગી ખાધા પછી 
ઝાડા ઉલટીની અસર થતા ચેપીરોગની હોસ્પિટલ ખાતે ૪૬
, શીફા હોસ્પિટલ
ખાતે ૨૦ તથા એલ.જી.હોસ્પિટલ ખાતે ત્રણ મળી કુલ ૭૦ લોકોને સારવાર આપવી પડી હતી.આ
તબકકે મ્યુનિસિપલ કમિશનરે કહયુ
,
મ્યુનિ.પાર્ટી પ્લોટ હોય કે ડ્રેનેજ લાઈન કયાંય પણ નોનવેજનો વધેલો કચરો નાંખતા
હોય તેવા લોકોને પકડીને તેમની સામે કાર્યવાહી કરો.નોનવેજ કચરો ડ્રેનેજમા નાંખવામા
આવતો હોવાથી વિવિધ વિસ્તારમાં ડ્રેનેજ લાઈન ચોકઅપ થવાની સમસ્યા જોવા મળે છે.

લોકોનુ જાહેર આરોગ્ય જોખમાતુ હોય તો પોલીસ ફરિયાદ કરો, મ્યુનિ.કમિશનર

વીકલી રીવ્યુ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરે અમદાવાદમાં
નોનવેજના વેચાણને લઈ અનેક સુચના અધિકારીઓને આપી હતી. આ પૈકી એક સુચના એ પણ હતી કે
, મ્યુનિ.ના પાર્ટી
પ્લોટ કે હોલમાં  પીરસવામા આવેલા નોનવેજ
ફુડને લઈ જો લોકોનુ જાહેર આરોગ્ય જોખમાતુ હોય તો આવા વ્યકિત કે સંસ્થાને
બ્લેકલિસ્ટ કરો અને આવશ્યક જણાય તો પોલીસ ફરિયાદ પણ કરો.

Next Post
રશિયન ક્રૂડ : ભારતની માર્ચમાં 1.96 મિલિયન બેરલ પ્રતિ દિવસ આયાત | Russian crude: India imports 1 96 m…

રશિયન ક્રૂડ : ભારતની માર્ચમાં 1.96 મિલિયન બેરલ પ્રતિ દિવસ આયાત | Russian crude: India imports 1 96 m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બે વર્ષના તળીયેથી તેજી : સેન્સેક્સનો 2017 પોઈન્ટનો ઉછાળો અંતે 1187 પોઈન્ટ નીવડયો | Recovery from two…

બે વર્ષના તળીયેથી તેજી : સેન્સેક્સનો 2017 પોઈન્ટનો ઉછાળો અંતે 1187 પોઈન્ટ નીવડયો | Recovery from two…

સોનામાં રૂ.4000, ચાંદીમાં 6000ની તેજી: ડોલર તૂટીને 93.30 બોલાયો | Gold rises by Rs 4000 silver by Rs…

સોનામાં રૂ.4000, ચાંદીમાં 6000ની તેજી: ડોલર તૂટીને 93.30 બોલાયો | Gold rises by Rs 4000 silver by Rs…

માર્ચ મહિનામાં ભારતની LPG આયાતમાં 50% ઘટાડો જોવા મળશે

માર્ચ મહિનામાં ભારતની LPG આયાતમાં 50% ઘટાડો જોવા મળશે

નડિયાદ શહેરમાં યુવકની કેક શોપ પર 50 થી વધુ લોકોના ટોળાં દ્વારા હુમલો | A mob of more than 50 people …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
બે વર્ષના તળીયેથી તેજી : સેન્સેક્સનો 2017 પોઈન્ટનો ઉછાળો અંતે 1187 પોઈન્ટ નીવડયો | Recovery from two…
GUJARAT

મુંબઈ : ઈરાન યુદ્વ મામલે  એક તરફ અમેરિકા યુદ્વનો અંત લાવવા ડિલ કરવા ઈચ્છતું હોવાના અને બેથી ત્રણ અઠવાડિયામાં યુદ્વનો...

Read more

સોનામાં રૂ.4000, ચાંદીમાં 6000ની તેજી: ડોલર તૂટીને 93.30 બોલાયો | Gold rises by Rs 4000 silver by Rs…

માર્ચ મહિનામાં ભારતની LPG આયાતમાં 50% ઘટાડો જોવા મળશે

નડિયાદ શહેરમાં યુવકની કેક શોપ પર 50 થી વધુ લોકોના ટોળાં દ્વારા હુમલો | A mob of more than 50 people …

કપડવંજના 80 વર્ષના ‘ખમણવાળા કાકા’ રેલવે સુવિધા માટે ઉપવાસ પર | 80 year old Khamanwala Kaka from Kapa…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In