• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, May 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ફોરેક્સ ટ્રેડિંગમાં સુરતના પ્રોપર્ટી ડીલરે રૂ.56.92 લાખ ગુમાવ્યા : વડોદરાનો આરોપી સોમપુરી ગોસ્વામી ઝ…

satyasamachar by satyasamachar
March 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ફોરેક્સ ટ્રેડિંગમાં સુરતના પ્રોપર્ટી ડીલરે રૂ.56.92 લાખ ગુમાવ્યા : વડોદરાનો આરોપી સોમપુરી ગોસ્વામી ઝ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ઝિમ્બાબ્વે – ઈન્ડિયા મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે મુકાબલો | Zimbabwe vs India women’s cricket team match

અમદાવાદમાં નબીરાનો આતંક: નશામાં ધૂત કારચાલકે બાઈકને અડફેટે લેતા વૃદ્ધનું મોત, યુવતિ પણ પીધેલી | acci…

બિહારમાં કેબિનેટ વિસ્તરણ બાદ ખાતા ફાળવણી: નિશાંત કુમારને મળ્યું મહત્વનું આરોગ્ય મંત્રાલય | Bihar Cab…

Load More

Vadodara Police : સુરતમાં ફરી એકવાર ઓનલાઈન રોકાણના નામે છેતરપિંડીનો મોટો કેસ સામે આવ્યો છે. વધુ નફાની લાલચે ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરનાર એક પ્રોપર્ટી ડીલરે રૂ.56.92 લાખ ગુમાવ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ કેસમાં સંડોવાયેલ વડોદરાના સોમપુરી ઉર્ફે કિશનપુરી ગોસ્વામીને સુરત સાયબર ક્રાઇમ પોલીસએ ઝડપી પાડ્યો છે.

 61 વર્ષીય કરસનભાઈ ખોખાની (રહે–વેસુ રોડ, સુરત) પ્રોપર્ટી ખરીદ-વેચાણનું કામ કરે છે. વર્ષ 2024 દરમિયાન આશિષ પટેલ (રહે–વડોદરા) દ્વારા તેમને એક કંપનીમાં રોકાણ કરવા પ્રલોભન આપવામાં આવ્યું હતું. આશિષે જણાવ્યું હતું કે, તે જ્યાં રોકાણ કરે છે ત્યાંથી સારો નફો મળે છે અને વધુ માહિતી માટે સોમપુરીનો સંપર્ક કરવા કહ્યું હતું.

બાદમાં સોમપુરી ગોસ્વામીએ કરસનભાઈને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવા પ્રેરિત કર્યા હતા. સાથે જ છ ટકાનો નફો અને ગિફ્ટ તરીકે TLC કોઈન આપવાની લાલચ આપી હતી. આરોપીઓએ એક વેબસાઈટ પર એકાઉન્ટ ખોલાવી તેમાં રોકાણ કરાવ્યું હતું. કરસનભાઈએ પોતાનાં તેમજ પત્નીના ખાતામાંથી પણ રકમ ઇન્વેસ્ટ કરી હતી.

 શરૂઆતમાં થોડો પ્રોફિટ આપીને વિશ્વાસ જીત્યા બાદ આરોપીઓએ વર્ષ 2024થી નફો આપવાનું બંધ કરી દીધું હતું. બાદમાં આશિષ પટેલ અને સોમપુરી ગોસ્વામીએ જવાબદારીમાંથી હાથ ઊંચા કરી દીધા હતા.

 આ અંગે કરસનભાઈએ સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ગુનો દાખલ થયો હતો. તપાસ દરમિયાન પોલીસએ વડોદરાથી સોમપુરી ઉર્ફે કિશનપુરી ગોસ્વામીને ઝડપી પાડ્યો છે.

પોલીસ તપાસમાં વધુ ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ કેસમાં સંડોવાયેલ અન્ય આરોપી લવીશ ચૌધરી પર ઈડીના રૂ.400 કરોડના કૌભાંડમાં સંડોવણી હોવાનો ખુલાસો થયો છે. ઉપરાંત દેશભરમાં આ ગેંગ સામે લગભગ 50 જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે અને કુલ છેતરપિંડીનો આંક રૂ.10.2 કરોડથી વધુ પહોંચી ગયો છે.

Next Post
જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ જુગારી પકડાયા: રૂપિયા 6.27 લાખની માલમ…

જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ જુગારી પકડાયા: રૂપિયા 6.27 લાખની માલમ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ઝિમ્બાબ્વે – ઈન્ડિયા મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે મુકાબલો | Zimbabwe vs India women’s cricket team match

ઝિમ્બાબ્વે – ઈન્ડિયા મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે મુકાબલો | Zimbabwe vs India women’s cricket team match

અમદાવાદમાં નબીરાનો આતંક: નશામાં ધૂત કારચાલકે બાઈકને અડફેટે લેતા વૃદ્ધનું મોત, યુવતિ પણ પીધેલી | acci…

અમદાવાદમાં નબીરાનો આતંક: નશામાં ધૂત કારચાલકે બાઈકને અડફેટે લેતા વૃદ્ધનું મોત, યુવતિ પણ પીધેલી | acci…

બિહારમાં કેબિનેટ વિસ્તરણ બાદ ખાતા ફાળવણી: નિશાંત કુમારને મળ્યું મહત્વનું આરોગ્ય મંત્રાલય | Bihar Cab…

બિહારમાં કેબિનેટ વિસ્તરણ બાદ ખાતા ફાળવણી: નિશાંત કુમારને મળ્યું મહત્વનું આરોગ્ય મંત્રાલય | Bihar Cab…

તમિલનાડુમાં વિજય ક્યારે લેશે શપથ? કટ્ટર વિરોધી પક્ષોના પણ સૂર બદલાયા, હવે શું કરશે રાજ્યપાલ? | thala…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ઝિમ્બાબ્વે – ઈન્ડિયા મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે મુકાબલો | Zimbabwe vs India women’s cricket team match
GUJARAT

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા ભારતીય સિનિયર મહિલા ટીમ, ઈન્ડિયા એ અને અંડર-૧૯ ટીમોની વિવિધ દ્વિપક્ષીય શ્રેણીઓનો કાર્યક્રમ જાહેર...

Read more

અમદાવાદમાં નબીરાનો આતંક: નશામાં ધૂત કારચાલકે બાઈકને અડફેટે લેતા વૃદ્ધનું મોત, યુવતિ પણ પીધેલી | acci…

બિહારમાં કેબિનેટ વિસ્તરણ બાદ ખાતા ફાળવણી: નિશાંત કુમારને મળ્યું મહત્વનું આરોગ્ય મંત્રાલય | Bihar Cab…

તમિલનાડુમાં વિજય ક્યારે લેશે શપથ? કટ્ટર વિરોધી પક્ષોના પણ સૂર બદલાયા, હવે શું કરશે રાજ્યપાલ? | thala…

મમતા બેનરજીને હરાવ્યા એટલે મારા PAની હત્યા કરાઈ, શુભેન્દુ અધિકારીનો વિસ્ફોટક આરોપ | west bengal poli…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In