• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, May 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બંગાળ જીતની ઉજવણીમાં જગદીશ વિશ્વકર્માએ ભાંગરો વાટ્યો, ‘વંદે માતરમ્’ના રચયિતાનું નામ ખોટું લેતાં વિવા…

satyasamachar by satyasamachar
May 5, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બંગાળ જીતની ઉજવણીમાં જગદીશ વિશ્વકર્માએ ભાંગરો વાટ્યો, ‘વંદે માતરમ્’ના રચયિતાનું નામ ખોટું લેતાં વિવા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Kitchen Tips: ઉનાળામાં લીંબુ જલ્દી સૂકાઈ જાય છે? અજમાવો આ 5 ટિપ્સ, મહિના સુધી રહેશે એકદમ તાજા | 5 Smart Tips to Keep Lemons Fresh for Months Best Way to Store Lemons in Summer

કિરણ મઝુમદાર શૉએ બાયોકોનના ઉત્તરાધિકારીની કરી જાહેરાત, ભત્રીજીને સોંપશે કંપનીનો કારોભાર | biocon fou…

સુરત પાલિકા તંત્ર મીટીંગોમાં વ્યસ્ત અને શહેરમાં કામગીરી અસ્તવ્યસ્ત : મુખ્ય રોડ પર બનતી બિલ્ડીંગોના સ…

Load More

BJP Leader Jagdish Vishwakarma Sparks Row: ગાંધીનગરમાં કમલમ ખાતે ગઈકાલે (ચોથી મે) પાંચ રાજ્યોની ચૂંટણી જીતની ઉજવણીના કાર્યક્રમમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ  જગદીશ વિશ્વકર્માએ રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ના રચયિતા તરીકે બંકિમચંદ્ર ચેટર્જીના બદલે રવિન્દ્રનાથ ટાગોરનું નામ આપીને મોટો બફાટ કર્યો હતો. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં જાહેરમાં થયેલી આ ગંભીર ભૂલને લઈને કોંગ્રેસ નેતાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે વંદે માતરમના નામે રાજનીતિ કરનાર પક્ષના નેતાના આ અજ્ઞાનને રાષ્ટ્રીય ગીત અને દેશના આઝાદીના લડવૈયાઓનું સીધું અપમાન ગણાવ્યું છે.

શું હતો સમગ્ર મામલો?

તાજેતરમાં પાંચ રાજ્યોની ચૂંટણી પરિણામોમાં મળેલી જીતની ઉજવણી ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે કરવામાં આવી રહી હતી. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની  હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશના નેતા જગદીશ વિશ્વકર્માએ પોતાના સંબોધન દરમિયાન એક મોટો ભાંગરો વાટ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ‘બંગાળના મહાન સપૂત રવિન્દ્રનાથ ટાગોરે વર્ષો પહેલા વંદે માતરમ્’ની રચના કરી હતી. જોકે હકીકતમાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમની રચના બંકિમચંદ્ર ચેટર્જીએ કરી હતી, પરંતુ રાજ્યના ટોચના નેતાઓની હાજરીમાં જાહેરમાં આ ખોટી માહિતી આપી છે.

આ પણ વાંચો: વડોદરા: નદીમાં મિત્રોની મોજ મસ્તી માતમમાં ફેરવાઈ! કોટણા બીચ પર બે યુવકોના ડૂબવાથી મોત

કોંગ્રેસના આકરા પ્રહાર 

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ પર આકરા પ્રહાર કરતાં કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે જણાવ્યું કે, ‘સૌપ્રથમ તો જગદીશ વિશ્વકર્મા પાસેથી વારંવાર આવા બફાટની જનતા અપેક્ષા જ રાખી રહી છે, એટલે આ કોઈ નવી વાત નથી. ભૂતકાળમાં પણ તેમની બોલવાની શૈલી પર ઘણાં વિવેચનો થયા છે. મુખ્ય વાત એ છે કે, જે ભાજપ સમગ્ર દેશમાં ‘વંદે માતરમ્’ ગીત પર રાજનીતિ કરતી હોય, તેના ગુજરાતના પ્રમુખ જગદીશભાઈને એ જ નથી ખબર કે તેની રચના કોણે કરી હતી. તેમણે મુખ્યમંત્રી સાથે પ્રેસ કોન્ફરન્સમાં એવું કહી દીધું કે ‘વંદે માતરમ્’ની રચના રવિન્દ્રનાથ ટાગોરે કરી હતી. હકીકતમાં, બંકિમચંદ્ર ચેટર્જીએ 1870માં આ ગીતની રચના કરી હતી અને 1882માં તેને પ્રથમવાર આનંદ મઠમાં ઉમેરવામાં આવ્યું હતું.’

દેશની આઝાદીના લડવૈયાઓનું સીધું અપમાન ગણાવતાં હેમાંગ રાવલે જણાવ્યું કે, ‘મને લાગે છે કે આ વંદે માતરમ્ અને સમગ્ર દેશની આઝાદીના લડવૈયાઓનું સીધું અપમાન છે. જોકે, ભારતીય જનતા પક્ષના પ્રમુખને આટલું સામાન્ય જ્ઞાન ન હોય તે સ્વાભાવિક છે, કારણ કે આઝાદીની લડાઈમાં તેમણે ક્યારેય કોઈ યોગદાન આપ્યું નથી. ઉલટાનું, આઝાદીની લડાઈમાં ભાજપના મૂળ પક્ષો જેવા કે જનસંઘ કે હિન્દુ મહાસભાએ અંગ્રેજો સાથે રહીને અને તાજના સાક્ષી બનીને દેશના શહીદોનું અપમાન જ કરેલું છે. ત્યારે, એમની પાસેથી આનાથી વધુ સારી બીજી કોઈ અપેક્ષા રાખી જ ન શકાય.’

Next Post
સુરત પાલિકા તંત્ર મીટીંગોમાં વ્યસ્ત અને શહેરમાં કામગીરી અસ્તવ્યસ્ત : મુખ્ય રોડ પર બનતી બિલ્ડીંગોના સ…

સુરત પાલિકા તંત્ર મીટીંગોમાં વ્યસ્ત અને શહેરમાં કામગીરી અસ્તવ્યસ્ત : મુખ્ય રોડ પર બનતી બિલ્ડીંગોના સ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Kitchen Tips: ઉનાળામાં લીંબુ જલ્દી સૂકાઈ જાય છે? અજમાવો આ 5 ટિપ્સ, મહિના સુધી રહેશે એકદમ તાજા | 5 Smart Tips to Keep Lemons Fresh for Months Best Way to Store Lemons in Summer

કિરણ મઝુમદાર શૉએ બાયોકોનના ઉત્તરાધિકારીની કરી જાહેરાત, ભત્રીજીને સોંપશે કંપનીનો કારોભાર | biocon fou…

કિરણ મઝુમદાર શૉએ બાયોકોનના ઉત્તરાધિકારીની કરી જાહેરાત, ભત્રીજીને સોંપશે કંપનીનો કારોભાર | biocon fou…

સુરત પાલિકા તંત્ર મીટીંગોમાં વ્યસ્ત અને શહેરમાં કામગીરી અસ્તવ્યસ્ત : મુખ્ય રોડ પર બનતી બિલ્ડીંગોના સ…

સુરત પાલિકા તંત્ર મીટીંગોમાં વ્યસ્ત અને શહેરમાં કામગીરી અસ્તવ્યસ્ત : મુખ્ય રોડ પર બનતી બિલ્ડીંગોના સ…

બંગાળ જીતની ઉજવણીમાં જગદીશ વિશ્વકર્માએ ભાંગરો વાટ્યો, ‘વંદે માતરમ્’ના રચયિતાનું નામ ખોટું લેતાં વિવા…

બંગાળ જીતની ઉજવણીમાં જગદીશ વિશ્વકર્માએ ભાંગરો વાટ્યો, ‘વંદે માતરમ્’ના રચયિતાનું નામ ખોટું લેતાં વિવા…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
GUJARAT

Kitchen Tips: ઉનાળામાં લીંબુ જલ્દી સૂકાઈ જાય છે? અજમાવો આ 5 ટિપ્સ, મહિના સુધી રહેશે એકદમ તાજા | 5 Smart Tips to Keep Lemons Fresh for Months Best Way to Store Lemons in Summer

Lemon Storage Tips: ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતાં જ રસોડામાં લીંબુની માંગ સૌથી વધુ વધી જાય છે. ઠંડક આપતું શરબત...

Read more

કિરણ મઝુમદાર શૉએ બાયોકોનના ઉત્તરાધિકારીની કરી જાહેરાત, ભત્રીજીને સોંપશે કંપનીનો કારોભાર | biocon fou…

સુરત પાલિકા તંત્ર મીટીંગોમાં વ્યસ્ત અને શહેરમાં કામગીરી અસ્તવ્યસ્ત : મુખ્ય રોડ પર બનતી બિલ્ડીંગોના સ…

બંગાળ જીતની ઉજવણીમાં જગદીશ વિશ્વકર્માએ ભાંગરો વાટ્યો, ‘વંદે માતરમ્’ના રચયિતાનું નામ ખોટું લેતાં વિવા…

VIDEO | અમદાવાદ: પરિણીતાએ નણંદનું પ્રેમપ્રકરણ છતું કર્યું, પતિએ દહેજ માંગણી અને મારઝૂડ કરી આપી દીધા …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In