• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બહિયલમાં પોલીસનો દરોડો ઃ ગૌવંશની કતલ કરતા ૩ શખ્સો રંગેહાથ ઝડપાયા | Police raid in Bahial: 3 people c…

satyasamachar by satyasamachar
March 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બહિયલમાં પોલીસનો દરોડો ઃ ગૌવંશની કતલ કરતા ૩ શખ્સો રંગેહાથ ઝડપાયા | Police raid in Bahial: 3 people c…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભાજપ નેતા સહિત 3 લોકોને ફોર્ચ્યુનર કારમાં જીવતા સળગાવ્યા, રેત ખનનની જૂની અદાવતમાં લોહીયાળ ખેલ | bjp …

સુરેન્દ્રનગર: પંચાયતી તલાટીઓની સરકારને ચીમકી, મહેસૂલ સહિતની વધારાની કામગીરી બંધ કરવા માગ | Surendran…

મમતા બેનરજીને હાઇકોર્ટનો ઝટકો, બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા નહીં બદલાય! | Mamata Banerjee Setback…

Load More

સ્થાનિકોએ ઘરમાં જ કતલખાનું ચાલતું હોવાની ફરિયાદ કરતાં

૨૦ કિલો ગૌમાંસ જપ્ત કરીને પોલીસે ચાર સામે ગુનો દાખલ કરીને વાછરડું આપી જનારની શોધખોળ આદરી

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં ગેરકાયદેસર
ગૌવંશની કતલ થતી હોવાની સ્થાનિકોની ફરિયાદ બાદ પોલીસે રવિવારની રાત્રે એક મકાન પર
દરોડો પાડીને ગૌવંશની કતલ કરતા ત્રણ શખ્સોને ૨૦ કિલો ગૌમાંસ અને કતલના સાધનો સાથે
ઝડપી પાડયા છે. આ મામલે કુલ ચાર શખ્સો વિરૃદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ
ધરી છે.

નવરાત્રી પર્વ દરમિયાન કોમી અથડામણને કારણે વિવાદમાં આવેલા
બહિયલ ગામમાં મકાનની અંદર જ ગૌવંશની કતલ થતી હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરતા દહેગામ
પોલીસની ટીમ દોડતી થઈ હતી અને બાતમી મળી હતી કે
, બહિયલ ગુજરાત કાંટા પાસે રહેતો સાદાબ સજ્જાદભાઈ મલેક પોતાના
ઘરે ગેરકાયદેસર ગૌવંશની કતલ કરી રહ્યો છે અને તેનું માંસ વેચવાની પેરવીમાં છે. આ
બાતમીના આધારે પોલીસ જ્યારે સાદાબ મલેકના ઘરે પહોંચી ત્યારે ઘરનો મુખ્ય દરવાજો બંધ
હતો. પાછળના દરવાજેથી અંદર પ્રવેશતા પોલીસને ત્રણ શખ્સો માંસના કટિંગ સાથે મળી
આવ્યા હતા. જેમની પૂછપરછ કરતા તે સાદાબ સજ્જાદભાઈ મલેક
, મોઇન મુસ્તાકભાઇ
ઉર્ફે મુસ્તુફામીયા સિપાઈ
,મહંમદપરવેજ
જાકીરહુસેન કુરેશી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે
કતલ માટે ગાયનું વાછરડું બહિયલ ગામનો સાહિદ હનીફભાઈ અરબ આપી ગયો હતો. જેને પોલીસે
ફરાર જાહેર કરી શોધખોળ આદરી છે. પોલીસને આશરે ૨૦ કિલો માંસ મળી આવ્યું હતું.
પાલુન્દ્રા પશુ દવાખાનાના ડોક્ટર સ્થળ પર આવી તપાસ કરતા આ માંસ ગૌમાંસ હોવાનું
પુષ્ટિ કરી હતી. પોલીસે કતલ માટે વપરાયેલ ધાતુનો છરો
, લાકડાનો ટબ્બો, ડિસમીસ, છરી અને તગારું
જેવો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ આ અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી
છે.

Next Post
રીઝર્વ પ્લોટમાં ઉભા થયેલા ધાર્મિક દબાણને કોર્પોરેશન તંત્રએ તોડી પાડયું | The corporation administrat…

રીઝર્વ પ્લોટમાં ઉભા થયેલા ધાર્મિક દબાણને કોર્પોરેશન તંત્રએ તોડી પાડયું | The corporation administrat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભાજપ નેતા સહિત 3 લોકોને ફોર્ચ્યુનર કારમાં જીવતા સળગાવ્યા, રેત ખનનની જૂની અદાવતમાં લોહીયાળ ખેલ | bjp …

ભાજપ નેતા સહિત 3 લોકોને ફોર્ચ્યુનર કારમાં જીવતા સળગાવ્યા, રેત ખનનની જૂની અદાવતમાં લોહીયાળ ખેલ | bjp …

સુરેન્દ્રનગર: પંચાયતી તલાટીઓની સરકારને ચીમકી, મહેસૂલ સહિતની વધારાની કામગીરી બંધ કરવા માગ | Surendran…

સુરેન્દ્રનગર: પંચાયતી તલાટીઓની સરકારને ચીમકી, મહેસૂલ સહિતની વધારાની કામગીરી બંધ કરવા માગ | Surendran…

મમતા બેનરજીને હાઇકોર્ટનો ઝટકો, બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા નહીં બદલાય! | Mamata Banerjee Setback…

મમતા બેનરજીને હાઇકોર્ટનો ઝટકો, બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા નહીં બદલાય! | Mamata Banerjee Setback…

AMCના થાંભલાને જ ધાબામાં ‘ચણી’ લીધો! સરદારનગરમાં કોર્પોરેટરની ઓફિસ સામે જ ગેરકાયદે બાંધકામ, એસ્ટેટ વ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ભાજપ નેતા સહિત 3 લોકોને ફોર્ચ્યુનર કારમાં જીવતા સળગાવ્યા, રેત ખનનની જૂની અદાવતમાં લોહીયાળ ખેલ | bjp …
GUJARAT

Chhattisgarh Koriya Sand Mining Dispute: છત્તીસગઢના કોરિયા જિલ્લામાં રેત ખનનની જૂની અદાવતમાં લોહીયાળ ખેલ ખેલાયો છે. રેત ખનન વ્યવસાય સાથે...

Read more

સુરેન્દ્રનગર: પંચાયતી તલાટીઓની સરકારને ચીમકી, મહેસૂલ સહિતની વધારાની કામગીરી બંધ કરવા માગ | Surendran…

મમતા બેનરજીને હાઇકોર્ટનો ઝટકો, બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા નહીં બદલાય! | Mamata Banerjee Setback…

AMCના થાંભલાને જ ધાબામાં ‘ચણી’ લીધો! સરદારનગરમાં કોર્પોરેટરની ઓફિસ સામે જ ગેરકાયદે બાંધકામ, એસ્ટેટ વ…

ટ્રિલિયોનેર બન્યા બાદ ઈલોન મસ્કને પ્રથમ ઝટકો, 24 કલાકમાં 53,298 કરોડ સ્વાહા થયા | Elon musk suffers …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In