• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, May 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બાંગ્લાદેશીઓ બંગાળ છોડી ભાગ્યા, સામાન સાથે સરહદે ભારે ભીડ | Bangladeshis flee Bengal huge crowd at t…

satyasamachar by satyasamachar
May 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બાંગ્લાદેશીઓ બંગાળ છોડી ભાગ્યા, સામાન સાથે સરહદે ભારે ભીડ | Bangladeshis flee Bengal huge crowd at t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ચીનને લપડાક : ભારત-અમેરિકા વચ્ચે રેર અર્થ સંરક્ષણ માટે કરાર | A blow to China: India US agreement fo…

દિલ્હીમાં સીએનજીનાં ભાવમાં પ્રતિ કિલો બે રૂપિયાનો વધારો

હરણીના વિઝા કન્સલન્ટને ધમકી,તારી પાસે 30 કલાક છે,પછી હું રૃબરુમાં આવું છું | threat to visa counsult…

Load More

– બંગાળમાં ઘૂસણખોરો સામે કાર્યવાહીનો બાંગ્લાદેશીઓમાં ભારે ડર

– મોટાભાગના બાંગ્લાદેશીઓ બંગાળ સરહદ નજીકના વિસ્તારોમાં મજૂરી, ઘરકામ કરીને ગુજરાન ચલાવતા હતા

– દેશમાં ડેમોગ્રાફિક ફેરફારો પર નજર રાખવા ઉચ્ચસ્તરીય કમિટીના ગઠનની અમિત શાહની જાહેરાત 

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને કાઢી મુકવાની કવાયત શરૂ કરવામાં આવી છે. જેની અસર પણ જોવા મળી રહી છે. બંગાળમાં રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરોની ધરપકડ થાય તે પહેલા જ તેઓ સરહદે પહોંચી ગયા છે. છેલ્લા બે દિવસથી બંગાળમાં બાંગ્લાદેશની સરહદ પાસે અનેક લોકો એકઠા થયા છે, તેઓ પોતાના દેશ બાંગ્લાદેશ પરત જવા સરહદે એકઠા થયા છે. જિલ્લા સ્તરે હોલ્ડિંગ સેન્ટરો ખોલવા અને ઘૂસણખોરો સામે કાર્યવાહીના નિર્ણય વચ્ચે ડરને પગલે હવે ઘૂસણખોરો પરત ભાગવા લાગ્યા છે. 

બંગાળની ભાજપ સરકારના મુખ્યમંત્રી સુવેંદુ અધિકારીએ ડિટેક્ટ, ડિલિટ એન્ડ ડિપોર્ટ એટલે કે પકડો, દસ્તાવેજોમાંથી દૂર કરો અને દેશ નિકાલ કરોની આકરી કાર્યવાહીના આદેશ આપ્યા છે. જેને પગલે હાલમાં સમગ્ર બંગાળમાં પોલીસ દ્વારા ઠેરઠેર તપાસ અભિયાન ચલાવાઇ રહ્યું છે. જ્યારે બીજી તરફ બાંગ્લાદેશ સરહદે અલગ જ દ્રશ્યો જોવા મળી રહી છે. હાથમાં બેગ, સુટકેસ, રસોઇનો સામાન, વાસણો વગેરે સાથે અનેક લોકો બાંગ્લાદેશ તરફ આગળ વધતા જોવા મળ્યા છે. 

બાંગ્લાદેશ સરહદ પાસે હકીમપુરમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ બીએસએફની ચેકપોઇન્ટ પાસે આશરે ૧૦૦ જેટલા બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સ એકઠા થયા હતા, આ તમામ લોકો સરહદ પાર કરીને બાંગ્લાદેશ જવા માગે છે. કેટલાક લોકોએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે જો સરકાર અમને રહેવા દેવાની છૂટ ના આપતી હોય તો પછી પરત જવા સિવાય અમારી પાસે બીજો કોઇ વિકલ્પ નથી રહેતો, જે પણ લોકો બાંગ્લાદેશ સરહદ પાસે એકઠા થયા છે તેઓ નજીકના વિસ્તારો જેમ કે દુમદુમ, ન્યૂ ટાઉન અને દાનકુની વગેરે વિસ્તારોમાં મજૂરી કામ કરતા હતા અને વર્ષોથી અહીંયા જ રહેતા હતા. કેટલાક લોકો સ્થાનિકોના ઘરોમાં પણ કામ કરી આપતા હતા. 

આ પહેલા પશ્ચિમ બંગાળમાં જ્યારે એસઆઇઆર એટલે કે મતદારોના વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ત્યારે પણ બાંગ્લાદેશ સરહદ પાસે અનેક લોકો જોવા મળ્યા હતા. તે સમયે પણ આ જ હકીમપુર ચેકપોસ્ટ પર અનેક લોકો એકઠા થયા હતા અને સ્વેચ્છાએ બાંગ્લાદેશ પરત જવા દેવાની માગ કરી હતી. મોટાભાગના લોકો બાંગ્લાદેશના સતખિરા, ખુલના જિલ્લાના રહેવાસીઓ છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ઘૂસણખોરો દેશ માટે મોટો ખતરો છે, આ સમસ્યાને પહોંચી વળવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે જ એક ઉચ્ચસ્તરીય કમિટીની જાહેરાત કરી હતી, હવે આ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી દેશમાં જે ડેમોગ્રાફિક ફેરફાર થઇ રહ્યા છે તેના પર નજર રાખશે. કમિટીમાં જસ્ટિસ પ્રકાશ પ્રભાકર (સેવા નિવૃત્ત), પૂર્વ આઇએએસ, આઇપીએસ અધિકારીઓનો સમાવેશ કરાયો છે.   

Next Post
દિલ્હીમાં સીએનજીનાં ભાવમાં પ્રતિ કિલો બે રૂપિયાનો વધારો

દિલ્હીમાં સીએનજીનાં ભાવમાં પ્રતિ કિલો બે રૂપિયાનો વધારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ચીનને લપડાક : ભારત-અમેરિકા વચ્ચે રેર અર્થ સંરક્ષણ માટે કરાર | A blow to China: India US agreement fo…

ચીનને લપડાક : ભારત-અમેરિકા વચ્ચે રેર અર્થ સંરક્ષણ માટે કરાર | A blow to China: India US agreement fo…

દિલ્હીમાં સીએનજીનાં ભાવમાં પ્રતિ કિલો બે રૂપિયાનો વધારો

દિલ્હીમાં સીએનજીનાં ભાવમાં પ્રતિ કિલો બે રૂપિયાનો વધારો

બાંગ્લાદેશીઓ બંગાળ છોડી ભાગ્યા, સામાન સાથે સરહદે ભારે ભીડ | Bangladeshis flee Bengal huge crowd at t…

બાંગ્લાદેશીઓ બંગાળ છોડી ભાગ્યા, સામાન સાથે સરહદે ભારે ભીડ | Bangladeshis flee Bengal huge crowd at t…

હરણીના વિઝા કન્સલન્ટને ધમકી,તારી પાસે 30 કલાક છે,પછી હું રૃબરુમાં આવું છું | threat to visa counsult…

હરણીના વિઝા કન્સલન્ટને ધમકી,તારી પાસે 30 કલાક છે,પછી હું રૃબરુમાં આવું છું | threat to visa counsult…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ચીનને લપડાક : ભારત-અમેરિકા વચ્ચે રેર અર્થ સંરક્ષણ માટે કરાર | A blow to China: India US agreement fo…
GUJARAT

– રેર અર્થની નિકાસ પર ચીન દબદબો નહીં જાળવી શકે – સેમીકન્ડક્ટર, ડ્રોન, ઇલેક્ટ્રિક વાહનો, સોલાર પેનલ સહિતના ઉપકરણોમાં ઉપયોગી...

Read more

દિલ્હીમાં સીએનજીનાં ભાવમાં પ્રતિ કિલો બે રૂપિયાનો વધારો

બાંગ્લાદેશીઓ બંગાળ છોડી ભાગ્યા, સામાન સાથે સરહદે ભારે ભીડ | Bangladeshis flee Bengal huge crowd at t…

હરણીના વિઝા કન્સલન્ટને ધમકી,તારી પાસે 30 કલાક છે,પછી હું રૃબરુમાં આવું છું | threat to visa counsult…

મોડીરાત્રે સાંકરદા ગામે રાહદરીનું વાહનની અડફેટે મોત | Pedestrian dies after being hit by vehicle in …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In