• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, February 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બાલાસિનોરમાંથી ખાતરની આડમાં ટ્રકમાં લઇ જવાતો 45.40 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 45 40 lakhs s…

satyasamachar by satyasamachar
February 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બાલાસિનોરમાંથી ખાતરની આડમાં ટ્રકમાં લઇ જવાતો 45.40 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 45 40 lakhs s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

લગ્નના વરઘોડામાં ધક્કામુક્કી થયા બાદ ત્રણ શખ્સનો યુવક પર હુમલો | Three men attack young man after sc…

શ્રી સરકાર થયેલી જમીનો ગોડાઉન હેતુ માટે બારોબાર ભાડે ચઢાવાયાનું કૌભાંડ | The scam of repeatedly rent…

જમીનની માથાકૂટમાં ખેડૂત પરિવાર પર ફાયરિંગ : જીવતા સળગાવી દેવા પ્રયાસ | Firing on farmer family in la…

Load More

– અમદાવાદ-ઇન્દોર હાઇવે પર હોટલ ગ્રીન નજીક 

– દારૂ અને બિયરની 20,640 બોટલ, ટ્રક સહિત રૂ. 60.47 લાખની મુદ્દામાલ જપ્ત : ચાલકની ધરપકડ

બાલાસિનોર : બાલાસિનોરમાંથી પસાર થતા ઇન્દોર-અમદાવાદ હાઇવે પર મહીસાગર એલસીબી અને સ્થાનિક પોલીસે બાતમીના આધારે વોચ રાખીને અમદાવાદ તરફ લઇ જવાતો વિદેશી દારૂનો રૂ.૪૫.૪૦ લાખની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ભરેલી ટ્રક ઝડપી લીધી છે. સેન્દ્રીય ખાતરની નીચે છૂપાવીને દારૂ-બિયરનો આ જથ્થો લઇ જવાતો હતો. આ જથ્થો કોણે મોકલ્યો છે અને ક્યાં લઇ જવાતો હતો? તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મહીસાગર એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે બાલાસિનોર ટાઉન પોલીસને સાથે રાખીને અમદાવાદ-ઇન્દોર હાઇવે પર હોટલ ગ્રીન નજીક પોલીસે વોચ ગોઠવી હતી. અહીં આડશ અને વાહનો ગોઠવીને ઇન્દોર તરફથી આવતા ટ્રકને રોકીને તલાશી લેતા તેમાં સેન્દ્રીય ખાતરની ગુણોની આડમાં દારૂ અને બિયરનો જથ્થો છૂપાવ્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી ટ્રકના ચાલક મધ્યપ્રદેશના ઇન્દોરના ચંદનનગરમાં રહેતા સુલતાનખાન મહેબૂબખાન નામના શખ્સની અટકાયત કરીને ટ્રકને બાલાસિનોર ટાઉન પોલીસ મથકે લાવવામાં આવી હતી. અહીં તપાસ કરતા ટ્રકમાંથી રૂ.૪૫.૪૦ લાખની કિંમતની દારૂ અને બિયરની ૨૦,૬૪૦ બોટલ તથા ટીન મળી આવ્યા હતા. જેના પગલે પોલીસે દારૂનો જથ્થો તથા ટ્રક મળી કુલ રૂ.૬૦.૪૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દારૂનો આ જથ્થો ક્યાંથી કોણે મોકલ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો? વગેરે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં દારૂબંધીના દાવા સામે વારંવાર આટલી મોટી રકમનો દારૂનો જથ્થો પકડાઇ રહ્યો છે. જે બાબત ગુજરાતની વાસ્તવિક સ્થિતિનો ચિતાર આપે છે.

Next Post
દુકાનમાં ગૌ માંસનું વેચાણ કરતા 4 ઇસમો ઝબ્બે | 4 people arrested for selling beef in shop

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વાહનની ડેકી તોડીને રોકડા રૃા. ૪.૩૨ લાખ ચોરી કરી | Iwe ükükün 4 32 lakh moni ra soläni seni skuter

વાહનની ડેકી તોડીને રોકડા રૃા. ૪.૩૨ લાખ ચોરી કરી | Iwe ükükün 4 32 lakh moni ra soläni seni skuter

લગ્નના વરઘોડામાં ધક્કામુક્કી થયા બાદ ત્રણ શખ્સનો યુવક પર હુમલો | Three men attack young man after sc…

લગ્નના વરઘોડામાં ધક્કામુક્કી થયા બાદ ત્રણ શખ્સનો યુવક પર હુમલો | Three men attack young man after sc…

શ્રી સરકાર થયેલી જમીનો ગોડાઉન હેતુ માટે બારોબાર ભાડે ચઢાવાયાનું કૌભાંડ | The scam of repeatedly rent…

શ્રી સરકાર થયેલી જમીનો ગોડાઉન હેતુ માટે બારોબાર ભાડે ચઢાવાયાનું કૌભાંડ | The scam of repeatedly rent…

ઉવારસદ ગામના પરિવારના ૧૦ વર્ષિય પુત્રનો મૃતદેહ બે દિવસે કડી પાસે મળ્યો | The body of a 10 year old s…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
વાહનની ડેકી તોડીને રોકડા રૃા. ૪.૩૨ લાખ ચોરી કરી | Iwe ükükün 4 32 lakh moni ra soläni seni skuter
INDIA

અમદાવાદ,શનિવાર પૂર્વ વિસ્તારમાં તસ્કર અને લૂંટારુ ટોળકીનો દિન પ્રતિદિન તરખાટ મચાવી રહ્યા છે. પીછો કરીને નિર્દોષ લોકોને માર મારીને લૂંટી...

Read more

લગ્નના વરઘોડામાં ધક્કામુક્કી થયા બાદ ત્રણ શખ્સનો યુવક પર હુમલો | Three men attack young man after sc…

શ્રી સરકાર થયેલી જમીનો ગોડાઉન હેતુ માટે બારોબાર ભાડે ચઢાવાયાનું કૌભાંડ | The scam of repeatedly rent…

ઉવારસદ ગામના પરિવારના ૧૦ વર્ષિય પુત્રનો મૃતદેહ બે દિવસે કડી પાસે મળ્યો | The body of a 10 year old s…

જમીનની માથાકૂટમાં ખેડૂત પરિવાર પર ફાયરિંગ : જીવતા સળગાવી દેવા પ્રયાસ | Firing on farmer family in la…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In