• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, May 31, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

યુવાન સાથે ઠગાઈના કેસમાં લૂંટેરી દુલ્હનનાં પતિ અને દલાલને 2 વર્ષની સજા | Husband and broker of a bri…

satyasamachar by satyasamachar
April 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
યુવાન સાથે ઠગાઈના કેસમાં લૂંટેરી દુલ્હનનાં પતિ અને દલાલને 2 વર્ષની સજા | Husband and broker of a bri…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પાટણા (ભાલ)માં બસ સ્ટેશનના અભાવે લોકોને ભારે હાલાકી | People are facing great hardship due to lack o…

રાજસ્થળી ફિડરની જર્જરીત લાઈનમાં છાસવારે વીજફોલ્ટ સર્જાતા હાલાકી

નવા સપ્તાહમાં સેન્સેક્સ 75888 થી 74111 વચ્ચે અથડાશે | Sensex will hit between 75888 and 74111 in the…

Load More

જાફરાબાદ મરીન પોલીસમાં 3 વર્ષ પહેલા ફરિયાદ નોંધાઈ હતી : રોહીસા ગામના યુવક સાથે લગ્ન કર્યા બાદ રૂ. 2.60 લાખ ખંખેર્યા હતા : ચાલુ કેસ દરમ્યાન લૂટેરી દુલ્હન ફરાર 

રાજુલા, : રાજુલાના રોહીસા ગામે ત્રણ વર્ષ પહેલા યુવાન સાથે લગ્ન કર્યા બાદ લૂંટેરી દુલ્હન સહિત 3  વ્યક્તિએ રૂ. 2.60 લાખની છેતરપિંડી આચરી હોવાના કેસમાં જાફરાબાદ કોર્ટે લૂંટેરી દુલ્હનના પતિ અને દલાલને 2 વર્ષની સજા ફટકારી છે. 

રોહીસા ગામે રહેતા દેવજી ગોવિંદદાસભાઈ ચૌહાણના લગ્ન પ્રિયંકા હરબાજી ઢોબળે સાથે ફૂલહાર કરી થયા હતા. જેમાં દલાલ ઈશ્વરદાસ પરસોતમદાસ દેવમુરારી દુલ્હનનો પતિ ધર્મેન્દ્ર બાબુલાલ પ્રજાપતીને દુલ્હનનો ભાઈ અક્ષય હરબાજી ઢોબળે એવું ખોટું નામ દર્શાવી સાથે લઈ ગયો હતો. લગ્ન બાદ દેવજીના પિતાએ દલાલને રૂ.ર.૬૦ લાખ આપ્યા હતા. 

લગ્ન થયા બાદ બીજા જ દિવસે કપડા ખરીદ કરવાના બહાને પ્રિયંકા ટીંબી  ગામે ગયા બાદ ફરાર થઈ ગઈ હતી. આ મામલે યુવકના પિતા ગોવિંદદાસ ચૌહાણે જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપીંડી આચરનારા આરોપી ઈશ્વરદાસ પરસોતમદાસ દેવમુરારી,  ધર્મેન્દ્ર બાબુલાલ પ્રજાપતિ અને પ્રિયંકા હરબાજી ઢોબળે સામે ફરિયાદ નોંધી ચાર્જશીટ ફાઈલ કર્યું હતું. 

આ કેસ જાફરાબાદ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે ઈશ્વરદાસ પરસોતમદાસ દેવમુરારી અને પ્રિયંકાના પતિ ધર્મેન્દ્ર બાબુલાલ પ્રજાપતીને બે વર્ષની સજા  ફટકારી છે. જયારે  આરોપી પ્રિયંકા ચાલુ કેસ દરમ્યાન ફરાર થઈ જતાં તેના વિરૃધ્ધ વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યુ છે. તે પકડાય પછી તેની સામેનો ચુકાદો આપવામાં આવશે. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ દિવ્યેશ ગાંધી રોકાયા હતા.

Next Post
ભાજપનું અનિર્ણાયક નેતૃત્વ: રાજકોટમાં મંચ પર જાની અને ઉમેદવાર શુક્લ બન્યા | BJP’s indecisive leadersh…

ભાજપનું અનિર્ણાયક નેતૃત્વ: રાજકોટમાં મંચ પર જાની અને ઉમેદવાર શુક્લ બન્યા | BJP's indecisive leadersh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પાટણા (ભાલ)માં બસ સ્ટેશનના અભાવે લોકોને ભારે હાલાકી | People are facing great hardship due to lack o…

પાટણા (ભાલ)માં બસ સ્ટેશનના અભાવે લોકોને ભારે હાલાકી | People are facing great hardship due to lack o…

રાજસ્થળી ફિડરની જર્જરીત લાઈનમાં છાસવારે વીજફોલ્ટ સર્જાતા હાલાકી

રાજસ્થળી ફિડરની જર્જરીત લાઈનમાં છાસવારે વીજફોલ્ટ સર્જાતા હાલાકી

નવા સપ્તાહમાં સેન્સેક્સ 75888 થી 74111 વચ્ચે અથડાશે | Sensex will hit between 75888 and 74111 in the…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 75888 થી 74111 વચ્ચે અથડાશે | Sensex will hit between 75888 and 74111 in the…

મેમાં દેશની ક્રૂડ ઓઇલની આયાત 4.9 મિલિયન બેરલ પહોંચી ગઈ | The country’s crude oil imports reached 4 9…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
પાટણા (ભાલ)માં બસ સ્ટેશનના અભાવે લોકોને ભારે હાલાકી | People are facing great hardship due to lack o…
GUJARAT

મુસાફરોનેઆકરા તાપમાં બસની પ્રતિક્ષા કરવી પડે છે મુસાફરોનાહિતમાં બસ સ્ટેશનનું નવુ મકાન બનાવવામાં આવે તે અંગે રજુઆત કરાઈ વલ્લભીપુર – ભાવનગર-અમદાવાદ...

Read more

રાજસ્થળી ફિડરની જર્જરીત લાઈનમાં છાસવારે વીજફોલ્ટ સર્જાતા હાલાકી

નવા સપ્તાહમાં સેન્સેક્સ 75888 થી 74111 વચ્ચે અથડાશે | Sensex will hit between 75888 and 74111 in the…

મેમાં દેશની ક્રૂડ ઓઇલની આયાત 4.9 મિલિયન બેરલ પહોંચી ગઈ | The country’s crude oil imports reached 4 9…

સોના- ચાંદીમાં ઘટાડો: મેમાં ક્રૂડ 20 ટકા તૂટતાં મંથલી ઘટાડામાં છ વર્ષનો રેકોર્ડ તૂટયો

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In