• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બિશ્નોઈ ગેંગના બે સાગરીત રાજસ્થાનથી ઝડપાયા ઃ ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર | Two associates of Bishnoi gan…

satyasamachar by satyasamachar
February 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બિશ્નોઈ ગેંગના બે સાગરીત રાજસ્થાનથી ઝડપાયા ઃ ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર | Two associates of Bishnoi gan…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

IRS અધિકારીની IIT ગ્રેજ્યુએટ દીકરી પર દુષ્કર્મ બાદ મોબાઈલ ચાર્જરથી હત્યા: દિલ્હીમાં હચમચાવી દેતી ઘટન…

ઈરાન યુદ્ધની ભારત પર માઠી અસર! બમણા ભાવે 25 લાખ ટન યુરિયા ખરીદ્યું, ગ્લોબલ માર્કેટમાં હલચલ | india u…

ગુજરાત અને મહારાષ્ટ્રમાં પેટા ચૂંટણી: ઉમરેઠમાં 11 વાગ્યા સુધીમાં 25 ટકા મતદાન | Bypoll Voting Begins…

Load More

વડોદરા : રાજ્યમાં દારૃ બંધી હોવા છતાં વિવિધ જિલ્લાના બુટલેગરોને દારૃ
સપ્લાય કરી રાજ્યમાં દારૃની રેલમછેલ કરનાર બિશ્નોઇ ગેંગના વધુ સાગરીતની રાજસ્થાનના
સાંચોર ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. આજે આ બન્ને આરોપીને અદાલત સમક્ષ રજૂ કરી
તપાસ અધિકારીએ આરોપીના ૩૦ દિવસના રિમાન્ડની માંગણી કરતા ન્યાયાધીશે બન્ને આરોપીના
તા.૧૨મી માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજસ્થાન, ગોવા,
પંજાબ ,હરિયાણામાંથી દારૃનો જથ્થો ગુજરાતમાં
ઘુસાડનાર બિશ્નોઇ ગેંગના ૧૩ બુટલેગરો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો
હતો.આ ગુનામાં ફરાર બે આરોપીઓ
, શ્રવણ કિશનરામ બિશ્નોઇ અને
ધવલ પુનમારામ બિશ્નોઇ સાંચોરમાં હોવાની બાતમી મળતા પોલીસે આ બન્ને શખ્સને ઝડપી
લીધા હતા. આજરોજ આ બન્ને આરોપીને કોર્ટમાં રજૂ કરી તપાસ અધિકારીએ ૩૦ દિવસના
રિમાન્ડની માંગણી કરી હતી.

રિમાન્ડ અરજીની સુનાવણીમાં સ્પેશ્યલ સરકારી વકીલ રઘુવીર પંડયાએ
રજૂઆત કરી હતી કે
, આ સંગઠિત ગુનાખોરીની ટોળકીએ વર્ષ ૨૦૧૯ પછી
પ્રોહિબિશનના ૧૬ જેટલા ગંભીર ગુનાઓ આચર્યા છે
, જેમાં અંદાજે
રૃ. ૫.૭૮ કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૃનો જથ્થો પકડાયો છે. આરોપી શ્રવણ
બિશ્નોઈ ગોવાથી દારૃ ભરી ગુજરાતમાં ઘુસાડતો હતો
, જ્યારે ધવલ
બિશ્નોઈ આંગડિયા પેઢીઓ અને અન્ય સ્ત્રોત મારફતે નાણાકીય લેતી-દેતી સંભાળતો હોવાનું
તપાસમાં બહાર આવ્યું છે.

બિશ્નોઇ ગેંગના સાગરીતો અન્ય રાજ્યોમાંથી વિદેશી દારૃ લાવવા માટે
વાહનોની નંબર પ્લેટ સાથે ચેડાં કરતી અને ખોટા ઈ-વે બિલ તથા બિલ્ટીનો ઉપયોગ કરતી
હતી. મુખ્ય સૂત્રધાર અશોક બિશ્નોઈ જેલમાં હોવા છતાં આ શખ્સોએ પોતાની પ્રવૃત્તિ
ચાલુ રાખી હતી. આરોપીઓએ આ ગુનાહિત આવકમાંથી મિલકતો વસાવી છે કે કેમ અને દેશવિરોધી
પ્રવૃત્તિઓમાં નાણાંનો ઉપયોગ થયો છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવાની છે.
ન્યાયાધીશે બન્ને આરોપીના તા.૧૨ માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં હતા.

Next Post
મહિલાના ઘરમાં ઘુસી બળાત્કાર ગુજારનાર આરોપી ઝડપાયો | Accused arrested for raping woman

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

IRS અધિકારીની IIT ગ્રેજ્યુએટ દીકરી પર દુષ્કર્મ બાદ મોબાઈલ ચાર્જરથી હત્યા: દિલ્હીમાં હચમચાવી દેતી ઘટન…

IRS અધિકારીની IIT ગ્રેજ્યુએટ દીકરી પર દુષ્કર્મ બાદ મોબાઈલ ચાર્જરથી હત્યા: દિલ્હીમાં હચમચાવી દેતી ઘટન…

ઈરાન યુદ્ધની ભારત પર માઠી અસર! બમણા ભાવે 25 લાખ ટન યુરિયા ખરીદ્યું, ગ્લોબલ માર્કેટમાં હલચલ | india u…

ઈરાન યુદ્ધની ભારત પર માઠી અસર! બમણા ભાવે 25 લાખ ટન યુરિયા ખરીદ્યું, ગ્લોબલ માર્કેટમાં હલચલ | india u…

ગુજરાત અને મહારાષ્ટ્રમાં પેટા ચૂંટણી: ઉમરેઠમાં 11 વાગ્યા સુધીમાં 25 ટકા મતદાન | Bypoll Voting Begins…

ગુજરાત અને મહારાષ્ટ્રમાં પેટા ચૂંટણી: ઉમરેઠમાં 11 વાગ્યા સુધીમાં 25 ટકા મતદાન | Bypoll Voting Begins…

અમદાવાદ: શાહપુરમાં બૂટમાં સંતાડેલી ચાવી શોધી ચોરે હાથફેરો કર્યો, રૂ. 5 લાખથી વધુની ચોરી | ahmedabad …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
IRS અધિકારીની IIT ગ્રેજ્યુએટ દીકરી પર દુષ્કર્મ બાદ મોબાઈલ ચાર્જરથી હત્યા: દિલ્હીમાં હચમચાવી દેતી ઘટન…
GUJARAT

Delhi Murder Case: દિલ્હીના અમર કોલોની વિસ્તારમાં એક સિનિયર IRS અધિકારીની દીકરીની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપી રાહુલ મીણાની પૂછપરછમાં...

Read more

ઈરાન યુદ્ધની ભારત પર માઠી અસર! બમણા ભાવે 25 લાખ ટન યુરિયા ખરીદ્યું, ગ્લોબલ માર્કેટમાં હલચલ | india u…

ગુજરાત અને મહારાષ્ટ્રમાં પેટા ચૂંટણી: ઉમરેઠમાં 11 વાગ્યા સુધીમાં 25 ટકા મતદાન | Bypoll Voting Begins…

અમદાવાદ: શાહપુરમાં બૂટમાં સંતાડેલી ચાવી શોધી ચોરે હાથફેરો કર્યો, રૂ. 5 લાખથી વધુની ચોરી | ahmedabad …

લાલપુરના મોટા ખડબા ગામે સોલાર સાઇટ પર તણાવ : કામ બંધ કરાવવા ખેડૂતની ધમકી, પોલીસે ગુન્હો નોંધ્યો | Te…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In