• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, October 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બીસીએ કોર્સમાં 240 બેઠકો પર પ્રવેશ અપાશે,બે નવી કોમ્પ્યુટર લેબોરેટરી બનાવાશે | science faculty of ms…

satyasamachar by satyasamachar
May 14, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બીસીએ કોર્સમાં 240 બેઠકો પર પ્રવેશ અપાશે,બે નવી કોમ્પ્યુટર લેબોરેટરી બનાવાશે | science faculty of ms…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

Load More

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના સત્તાધીશોએ વિદ્યાર્થીઓના વિરોધ બાદ બીસીએ (બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન) કોર્સમાં ૨૪૦ બેઠકો યથાવત રાખવાનો નિર્ણય લીધો છે.

સત્તાધીશોએ આ પહેલા નવા શૈક્ષણિક વર્ષથી બેઠકો ઘટાડીને ૧૨૦ કરવાનો નિર્ણય લીધો હતો.જોકે તેની સામે વિદ્યાર્થીઓમાં વ્યાપક અસંતોષ જોવા મળ્યો હતો.એ પછી સત્તાધીશોએ આ વખતે પણ ૨૪૦ બેઠકો માટે જ પ્રવેશ પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે.

જોકે તેની સામે માળખાકીય સુવિધાઓમાં વધારો કરવામાં આવશે.ફેકલ્ટી ડીન પ્રો.કલમકરે કહ્યું હતું કે, અત્યારે અમારી પાસે ચાર કોમ્પ્યુટર લેબોરેટરી છે પણ હવે બીસીએ કોર્સ ત્રણની જગ્યાએ ચાર વર્ષનો થઈ ગયો છે.ઉપરાંત ૨૪૦ વિદ્યાર્થીઓ માટે ચાર લેબોરેટરી પૂરતી નથી એટલે આગામી બે મહિનામાં ૮૦-૮૦ કોમ્પ્યુટરો સાથેની બે નવી લેબોરેટરી બનાવવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે, આ લેબોરેટરી  પાછળ લગભગ એક કરોડ રુપિયાના ખર્ચનો અંદાજ છે. યુનિવર્સિટી સત્તાધીશોને લેબોરેટરી માટે કોમ્પ્યુટર ખરીદી સહિતની બીજી મંજૂરી વહેલી તકે આપવા માટે અમે વિનંતી કરી છે.આ વખતે પણ અત્યાર સુધીમાં ૭૦૦ જેટલા ફોર્મ ભરાઈ ચૂકયા છે.ફોર્મ ભરવા માટે હજી એક સપ્તાહનો સમય છે ત્યારે ૨૪૦ બેઠકો ભરવામાં પણ કોઈ મુશ્કેલી પડે તેમ નથી.

Next Post
VIDEO| જામનગર: જી.જી. હોસ્પિટલ સામે જાહેરમાં મારામારીના કેસમાં 4ની ધરપકડ, ઘટનાનો વીડિયો થયો હતો વાઈર…

VIDEO| જામનગર: જી.જી. હોસ્પિટલ સામે જાહેરમાં મારામારીના કેસમાં 4ની ધરપકડ, ઘટનાનો વીડિયો થયો હતો વાઈર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ જામનગર શહેરની મુલાકાત દરમિયાન...

Read more

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In