• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, April 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભાજપા પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ”, કોબા ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના પ્ર…

satyasamachar by satyasamachar
March 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભાજપા પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ”, કોબા ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના પ્ર…
5
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડોદરાના વોર્ડ નં.14માં રાજકીય સમીકરણ બદલાયું : ભાજપની પેનલ તૂટી, કોંગ્રેસે ખોલ્યું ખાતું | Politica…

રાજકોટ કોર્પોરેશનમાં ભાજપને જંગી બહુમતી, અમદાવાદની 3 નગરપાલિકામાં પણ કમળ ખીલ્યું | gujarat local bod…

રાજપીપળા નગરપાલિકામાં ભાજપની આંધી! ઈતિહાસમાં પહેલીવાર કોંગ્રેસ 0 પર સમેટાઈ | rajpipla nagarpalika el…

Load More

ગાંધીનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, આજે ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. કિરીટભાઈ સોલંકીએ ભાજપા પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ”, કોબા, ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી.

ડો. કિરીટભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026-27ના બજેટમાં અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ વાલીની આવક મર્યાદા રૂ. 2.5 લાખ થી રૂ. 6.00 લાખ કરવાનો ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ નિર્ણયને આવકારતા ભાજપા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ભવ્ય ‘ઋણ સ્વીકાર સમારંભ’ નું આયોજન કરવામાં આવ્યું છે. જેની માહિતી આપતા તેઓએ જણાવ્યું કે 13 માર્ચ 2026, શુક્રવારના રોજ સવારે 09:00 કલાકે ટાઉનહોલ, સે.17 ખાતે ગાંધીનગર ખાતે ભવ્ય ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાશે જેમાં અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓ માટેના ભાજપા સરકારના શિક્ષણલક્ષી નિર્ણયને વધાવવા સમાજના વિવિધ સંગઠનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત રાજ્યની ભાજપા સરકારનો આભાર વ્યક્ત કરશે.

તેમણે જણાવ્યું કે, પહેલા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની આવક મર્યાદા ₹૨.૫ લાખ હોવાથી અનુસૂચિત જાતિ સમાજના અનેક બાળક આ યોજનાનાં લાભથી વંચિત રહી જતા હતા. આવક મર્યાદા વધારી ગુજરાત સરકારે છેવાડાના માનવીના ઉત્થાન સંવેદનશીલતા દાખવી આ પહેલ કરી છે, જે સમગ્ર દેશ માટે ઉદાહરણરૂપ છે. આ બદલ સમગ્ર દલિત સમાજ તરફથી ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો તેઓએ આભાર વ્યકત કર્યો હતો.

ડો. કિરીટભાઈ સોલંકીએ વધુમાં જણાવ્યું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકરજીએ દેશને વિશ્વનું શ્રેષ્ઠ સંવિધાન આપ્યું છે. વિશ્વના અનેક દેશોના સંવિધાનની તુલનામાં ભારતનું સંવિધાન અત્યંત મજબૂત અને લોકશાહી મૂલ્યોને મજબૂત બનાવતું સંવિધાન છે. ભારત જેવા વિશાળ અને વૈવિધ્યસભર દેશમાં 140 કરોડથી વધુ જનસંખ્યા હોવા છતાં લોકશાહી મજબૂત બની રહી છે. સામાન્ય પરિવારમાંથી આવતો વ્યક્તિ, જેણે બાળપણમાં રેલવે સ્ટેશન પર ચા વેચી હોય, તે દેશનો વડાપ્રધાન બની શકે છે તે ભારતના સંવિધાનની શક્તિ દર્શાવે છે અને તેનો શ્રેય ડૉ. બાબાસાહેબ આંબેડકરને જાય છે. સમાજના બાળકોના શિક્ષણ પ્રત્યે તેઓના ભાવને અનુરૂપ ગુજરાત સરકારે વિદ્યાર્થીઓને લાભ થાય તેવો નિર્ણય લીધો છે.

તેમણે જણાવ્યું કે, સરકારે છેવાડાના માનવીના કલ્યાણને પ્રાથમિકતા આપીને આ નિર્ણય કર્યો છે, જે સરકારની સમાજ પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન બન્યા ત્યારથી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોના કલ્યાણ માટે અનેક ઐતિહાસિક યોજનાઓ અમલમાં આવી છે. દિલ્હીમાં અનેક મહાન નેતાઓના સ્મારકો હતા, પરંતુ ડૉ. બાબાસાહેબ આંબેડકરનું સ્મારક ન હતું. વર્ષ 2014માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જનપથ રોડ પર ડૉ. બાબાસાહેબ આંબેડકર ઇન્ટરનેશનલ મેમોરિયલનું શિલાન્યાસ કર્યું હતું અને બાદમાં આશરે રૂ. 250 કરોડના ખર્ચે બનાવાયેલા આ ભવ્ય સ્મારકનું લોકાર્પણ પણ તેમના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પ્રદેશના મુખ્ય પ્રવક્તા ડો. અનિલભાઈ પટેલ, પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Next Post
‘LPGની અછત મુદ્દે કેન્દ્ર સરકારે યોગ્ય નિર્ણય કર્યો’ વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કર્યા વખાણ | Kapil Sib…

‘LPGની અછત મુદ્દે કેન્દ્ર સરકારે યોગ્ય નિર્ણય કર્યો’ વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કર્યા વખાણ | Kapil Sib...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરાના વોર્ડ નં.14માં રાજકીય સમીકરણ બદલાયું : ભાજપની પેનલ તૂટી, કોંગ્રેસે ખોલ્યું ખાતું | Politica…

વડોદરાના વોર્ડ નં.14માં રાજકીય સમીકરણ બદલાયું : ભાજપની પેનલ તૂટી, કોંગ્રેસે ખોલ્યું ખાતું | Politica…

રાજકોટ કોર્પોરેશનમાં ભાજપને જંગી બહુમતી, અમદાવાદની 3 નગરપાલિકામાં પણ કમળ ખીલ્યું | gujarat local bod…

રાજકોટ કોર્પોરેશનમાં ભાજપને જંગી બહુમતી, અમદાવાદની 3 નગરપાલિકામાં પણ કમળ ખીલ્યું | gujarat local bod…

રાજપીપળા નગરપાલિકામાં ભાજપની આંધી! ઈતિહાસમાં પહેલીવાર કોંગ્રેસ 0 પર સમેટાઈ | rajpipla nagarpalika el…

રાજપીપળા નગરપાલિકામાં ભાજપની આંધી! ઈતિહાસમાં પહેલીવાર કોંગ્રેસ 0 પર સમેટાઈ | rajpipla nagarpalika el…

વડોદરાના વોર્ડ નં.1માં 31 મતનો તફાવત : કોંગ્રેસની રિકાઉન્ટિંગની માગ, હાઈકોર્ટ જવાની તૈયારી | Differe…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
વડોદરાના વોર્ડ નં.14માં રાજકીય સમીકરણ બદલાયું : ભાજપની પેનલ તૂટી, કોંગ્રેસે ખોલ્યું ખાતું | Politica…
GUJARAT

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની 2026ની ચૂંટણીમાં વોર્ડ નંબર 14માં ચોંકાવનારો ઉલટફેર જોવા મળ્યો છે. વર્ષ 2021માં જ્યાં ભાજપે...

Read more

રાજકોટ કોર્પોરેશનમાં ભાજપને જંગી બહુમતી, અમદાવાદની 3 નગરપાલિકામાં પણ કમળ ખીલ્યું | gujarat local bod…

રાજપીપળા નગરપાલિકામાં ભાજપની આંધી! ઈતિહાસમાં પહેલીવાર કોંગ્રેસ 0 પર સમેટાઈ | rajpipla nagarpalika el…

વડોદરાના વોર્ડ નં.1માં 31 મતનો તફાવત : કોંગ્રેસની રિકાઉન્ટિંગની માગ, હાઈકોર્ટ જવાની તૈયારી | Differe…

વડોદરાના વોર્ડ નં.13માં અણધાર્યું પરિણામ આવ્યું : ત્રણ ટર્મથી અજય રહેલા સુર્વે પરાજિત, ભાજપે ક્લીન સ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In