• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, July 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભાજપે રામના નામે મત લીધા અને હનુમાનજીનાં મંદિરોને તોડી પાડયાં | BJP took votes in the name of Ram an…

satyasamachar by satyasamachar
May 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભાજપે રામના નામે મત લીધા અને હનુમાનજીનાં મંદિરોને તોડી પાડયાં | BJP took votes in the name of Ram an…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજની વ્યાજબી માંગ સાથે

અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજની વ્યાજબી માંગ સાથે

સેલ્ફ ફાઈનાન્સ કોલેજ સંચાલક મંડળના પ્રમુખ તરીકે ડૉ. ધર્મિષ્ઠા દવેની વરણી

સેલ્ફ ફાઈનાન્સ કોલેજ સંચાલક મંડળના પ્રમુખ તરીકે ડૉ. ધર્મિષ્ઠા દવેની વરણી

Load More

રાજકોટમાં ત્રિકોણબાગ ખાતે ધરણામાં કોંગ્રેસના ભાજપ પર પ્રહારો  : મધ્યરાત્રિએ ધાડપાડુ ત્રાટકે તેમ મંદિરો પર મહાપાલિકાનું તંત્ર ત્રાટક્યું : શાસકોનાં ગેરકાયદે બાંધકામો અડીખમ રાખ્યાં

 રાજકોટ, : રાજકોટમાં વોર્ડ નં. 12 ,13 સહિત મવડી વિસ્તારમાં પેટમાં પાપ હોય તેમ સૂર્યોદયથી સૂર્યાસ્તના સમયને બદલે મધ્યરાત્રિના દોઢ વાગ્યે મહાપાલિકાના ટી.પી.વિભાગે એક સાથે 10 મંદિરો જેમાં મોટાભાગના હનુમાનજીના મંદિરો હતા  તેને તોડી પાડતા લોકોમાં વ્યાપેલા રોષના પગલે આજે કોંગ્રેસે ત્રિકોણબાગ ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડીને મંદિરનો ઓટલો તૂટયો,ભક્તોનો વિશ્વાસ અડીખમ વગેરે સૂત્રો સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને જણાવ્યું કે ભાજપે રામના નામે મત લીધા અને જીતી ગયા પછી હનુમાનજીના મંદિરો તોડી પાડયા છે. 

ત્રિકોણબાગ ખાતે શહેર કોંગ્રેસ પ્રમુખ જાડેજા અને રાજાણીએ જણાવ્યું કે મધ્યરાત્રિના સૂમસામ સમયે ધાડપાડુઓ ત્રાટકે તેમ ભાજપનું તંત્ર મંદિરો તોડવા ચોરીછુપીથી ત્રાટક્યું હતું. ખરેખર ડિમોલીશન દિવસના સમયે કરવાનું હોય છે અને કરાતું હોય છે પરંતુ, હવે ભાજપને લોકોની આસ્થાની કોઈ પડી ન હોય તેમ આ મંદિરો તોડતા પૂર્વે કોઈ ધર્મગુરૂઓ,સોસાયટીના નાગરિકોને વિશ્વાસમાં લેવાની પણ તસ્દી લીધી નથી. કોંગ્રેસના કાર્યકરોએ હનુમાનજીની ગદા પ્રતિકાત્મક રીતે પ્રદર્શિત કરીને રોષપૂર્ણ દેખાવો યોજ્યા હતા. 

નાનકડા મંદિરો તોડવામાં ઉત્સાહી સરકાર-મહાપાલિકાનું તંત્ર ભાજપના નેતાઓના અનધિકૃત બાંધકામો સામે ફરિયાદો છતાં તેને દૂર કરવાને બદલે ટકાવી રાખે છે તેવો આક્ષેપ પણ કરાયો હતો.  વિશ્વહિન્દુ પરિષદ દ્વારા ભાજપની સરકારમાં મંદિરો તોડવાના કૃત્ય સામે હજુ રસ્તા પર ઉતરી આંદોલન કર્યું નથી પરંતુ, રોષપૂર્વક વિરોધ કર્યો છે. એક નિવેદનમાં ણાવ્યું છે કે મધ્યકાલીન યુગમાં ભારતમાં મુસ્લિમ આક્રમણખોરોએ અસંખ્ય મંદિરો તોડી પાડયા હતા ત્યારે હવે સરકારની ફરજ છે કે સનાતન સંસ્કૃતિના પ્રતિક એવા આ મંદિરોનું સંરક્ષણ કરવું જોઈએ. રાજકોટમાં મંદિરો-દેરી તોડવાની તજવીજ શરૂ થઈ ત્યારે જ વિહિપે ભાજપના ધારાસભ્યો, કોર્પોરેટરો, ટી.પી.ઓ. વગેરેને લોકોની આસ્થા જોઈને આ ડિમોલીશન નહીં કરવા ભારપૂર્વક રજૂઆત કરી હતી, ભાજપના નેતાઓએ ખાત્રી પણ આપી પરંતુ, પાછળથી મધ્યરાત્રિએ મંદિર તોડયા છે. 

Next Post
ઝેરી પદાર્થ ખાઇ લેનાર સુરતના લસકાણા સ્વામિનારાયણ મિશન મંદિરના પ્રિયદર્શન સ્વામીએ દમ તોડયો | Priyadar…

ઝેરી પદાર્થ ખાઇ લેનાર સુરતના લસકાણા સ્વામિનારાયણ મિશન મંદિરના પ્રિયદર્શન સ્વામીએ દમ તોડયો | Priyadar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજની વ્યાજબી માંગ સાથે

અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજની વ્યાજબી માંગ સાથે

સેલ્ફ ફાઈનાન્સ કોલેજ સંચાલક મંડળના પ્રમુખ તરીકે ડૉ. ધર્મિષ્ઠા દવેની વરણી

સેલ્ફ ફાઈનાન્સ કોલેજ સંચાલક મંડળના પ્રમુખ તરીકે ડૉ. ધર્મિષ્ઠા દવેની વરણી

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન
GUJARAT

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

સ્કૂલમાં પ્રવેશ લેનાર KG થી ધોરણ 12 ની દીકરીઓને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે શિક્ષણની સાથે દીકરીઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં...

Read more

અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજની વ્યાજબી માંગ સાથે

સેલ્ફ ફાઈનાન્સ કોલેજ સંચાલક મંડળના પ્રમુખ તરીકે ડૉ. ધર્મિષ્ઠા દવેની વરણી

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In