• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભાવનગરમાં ‘ભાઈ ‘ની એન્ટ્રીથી ભાજપનો વિજય અભિયાન તેજ, વિરોધીઓમાં ચિંતાનો માહોલ

satyasamachar by satyasamachar
April 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભાવનગરમાં ‘ભાઈ ‘ની એન્ટ્રીથી ભાજપનો વિજય અભિયાન તેજ, વિરોધીઓમાં ચિંતાનો માહોલ
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મહાપાલિકાની ચૂંટણી લડવામાં નિરુત્સાહ, 61 ઉમેદવાર ઘટયાં | Discouragement in contesting municipal elec…

મહુવા એસ.ટી. ડેપોના એક્સપ્રેસ રૃટમાં મીની લાયબ્રેરીની સુવિધા અપાઈ | Mini library facility provided o…

1885માં યોજાયેલી અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીના નિયમો ચોંકાવનારા હતા, ધનવાન અને ભણેલા ગણેલાને જ હતો મતદા…

Load More

મીરાં કુંજ ખાતે મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના નેતૃત્વમાં ‘વિજય વિશ્વાસ બેઠક’ – કાર્યકરોમાં જંગી ઉત્સાહ

ભાવનગરમાં સોલંકી ફેક્ટર સક્રિય, ભાજપના વિજય અભિયાનને મળી ગતિ

ભાવનગર, તા. ૨૩:

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભાવનગરમાં રાજકીય સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. રાજ્યના દિગ્ગજ નેતા અને મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના આગમન સાથે શહેરમાં સોલંકીનો દબદબો વધુ મજબૂત બન્યો છે, જેના કારણે ભાજપનું ચૂંટણી અભિયાન હવે સંપૂર્ણ ગતિમાં આવી ગયું છે. તેમના પ્રભાવથી ભાજપ કાર્યકરોમાં નવી ઉર્જાનો સંચાર થયો છે, જ્યારે વિરોધી પક્ષોમાં ચિંતા અને ગૂંચવણનો માહોલ સર્જાયો છે.

આજે મીરાં કુંજ ખાતે યોજાયેલી ‘વિજય વિશ્વાસ બેઠક’ ભાજપ માટે શક્તિપ્રદર્શન સમાન સાબિત થઈ હતી. બેઠકમાં ધારાસભ્યો, જિલ્લા-તાલુકા સંગઠન, શહેરના આગેવાનો તેમજ વોર્ડ અને પંચાયત સ્તરના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કાર્યકરોમાં સોલંકીનો દબદબો અને નેતૃત્વ પ્રત્યેનો વિશ્વાસ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો.

મંત્રીશ્રી પરસોત્તમભાઈ સોલંકીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ભાજપ વિકાસ, પારદર્શિતા અને જનકલ્યાણના એજન્ડા સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યું છે. તેમણે કાર્યકરોને સંબોધતા કહ્યું કે, “દરેક બૂથ પર ભાજપનો વિજય નિશ્ચિત બનાવવો અને તમામ ઉમેદવારોને ભવ્ય જીત અપાવવી તે માટે સંકલ્પબદ્ધ થઈ કાર્ય કરવું.”

તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકારની યોજનાઓ અને વિકાસ કાર્યોના આધારે લોકોનો વિશ્વાસ ભાજપ તરફ વધુ મજબૂત બન્યો છે, અને આ વિશ્વાસને મતમાં પરિવર્તિત કરવો એ જ કાર્યકરોનો મુખ્ય ધ્યેય હોવો જોઈએ.

આ બેઠકમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા, ધારાસભ્યશ્રી ગૌતમભાઈ ચૌહાણ, ધારાસભ્યશ્રી સેજલબેન પંડ્યા,જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, શહેર ભાજપ પ્રમુખશ્રી કૃણાલભાઈ શાહ,ગુજરાત રાજ્ય કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકી સહિત બહોળી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમમાં કાર્યકરોનો ઉત્સાહ, સંગઠનની એકતા અને જીત પ્રત્યેનો આત્મવિશ્વાસ સ્પષ્ટ જોવા મળ્યો હતો.

Next Post
એપ્રિલમાં દેશની વેપાર પ્રવૃત્તિમાં જોવાતી રિકવરી | Recovery seen in the country’s business activity …

એપ્રિલમાં દેશની વેપાર પ્રવૃત્તિમાં જોવાતી રિકવરી | Recovery seen in the country's business activity ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મહાપાલિકાની ચૂંટણી લડવામાં નિરુત્સાહ, 61 ઉમેદવાર ઘટયાં | Discouragement in contesting municipal elec…

મહાપાલિકાની ચૂંટણી લડવામાં નિરુત્સાહ, 61 ઉમેદવાર ઘટયાં | Discouragement in contesting municipal elec…

મહુવા એસ.ટી. ડેપોના એક્સપ્રેસ રૃટમાં મીની લાયબ્રેરીની સુવિધા અપાઈ | Mini library facility provided o…

મહુવા એસ.ટી. ડેપોના એક્સપ્રેસ રૃટમાં મીની લાયબ્રેરીની સુવિધા અપાઈ | Mini library facility provided o…

1885માં યોજાયેલી અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીના નિયમો ચોંકાવનારા હતા, ધનવાન અને ભણેલા ગણેલાને જ હતો મતદા…

1885માં યોજાયેલી અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીના નિયમો ચોંકાવનારા હતા, ધનવાન અને ભણેલા ગણેલાને જ હતો મતદા…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આજે સાંજે પ્રચાર પડઘમ શાંત | Campaigning for local government elections …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
મહાપાલિકાની ચૂંટણી લડવામાં નિરુત્સાહ, 61 ઉમેદવાર ઘટયાં | Discouragement in contesting municipal elec…
GUJARAT

2021 માં ૨૧૧ ઉમેદવાર હતા, આ વખતે માત્ર ૧૫૦ જ કેન્ડિડેટ  ગત ચૂંટણીમાં અન્ય પક્ષ-અપક્ષના ૯૮ ઉમેદવાર મેદાનમાં હતા, આ...

Read more

મહુવા એસ.ટી. ડેપોના એક્સપ્રેસ રૃટમાં મીની લાયબ્રેરીની સુવિધા અપાઈ | Mini library facility provided o…

1885માં યોજાયેલી અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીના નિયમો ચોંકાવનારા હતા, ધનવાન અને ભણેલા ગણેલાને જ હતો મતદા…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આજે સાંજે પ્રચાર પડઘમ શાંત | Campaigning for local government elections …

અમદાવાદની ચર્ચિત બેઠક પર ખરાખરીનો ખેલ, કોંગ્રેસ-અપક્ષ એક્ટિવ થતાં ભાજપની પેનલ તૂટવાનો ભય | ahmedabad…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In