• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભાવનગર આરટીઓમાં માત્ર વાહન ચેકીંગ અંતર્ગત દંડ પેટે 4.34 કરોડની આવક | Bhavnagar RTO earns Rs 4 34 cro…

satyasamachar by satyasamachar
April 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભાવનગર આરટીઓમાં માત્ર વાહન ચેકીંગ અંતર્ગત દંડ પેટે 4.34 કરોડની આવક | Bhavnagar RTO earns Rs 4 34 cro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બે વર્ષના તળીયેથી તેજી : સેન્સેક્સનો 2017 પોઈન્ટનો ઉછાળો અંતે 1187 પોઈન્ટ નીવડયો | Recovery from two…

સોનામાં રૂ.4000, ચાંદીમાં 6000ની તેજી: ડોલર તૂટીને 93.30 બોલાયો | Gold rises by Rs 4000 silver by Rs…

માર્ચ મહિનામાં ભારતની LPG આયાતમાં 50% ઘટાડો જોવા મળશે

Load More

– નાણાકીય વર્ષ 25-26 અંતર્ગત

– વર્ષ દરમિયાન પીયુસી, ડ્રાઇવીંગ લાયસન્સ અને રોડ સેફ્ટીના કેસ વધુ, ઓવરલોડના દંડની રકમ 1.20 કરોડને આંબી

ભાવનગર : જાહેર માર્ગ પર દોડતા વાહન ચાલકોને ટ્રાફિક નિયમન અંગે આર.ટી.ઓ. કચેરી દ્વારા વખતો વખત વિવિધ પોઇન્ટ પર ચેકીંગ ડ્રાઇવ ગોઠવાતી હોય છે અને નિયમ ભંગ બદલ ચલણ ્પાતા હોય છે. ગત નાણાકીય વર્ષ દરમિયાન કુલ ૧૯૪૩૭ મેમા આપી કુલ રૂપિયા ૪.૩૪ કરોડના દંડની વસૂલાત કરવામાં આવી હોવાનું જણાયું હતું. જ્યારે હાઇએસ્ટ દંડ ઓવરલોડનો ૧.૨૦ કરોડ વસૂલાયો હતો.

દિનપ્રતિદિન વાહનોની સંખ્યામાં સતત વધારો નોંધાતો જાય છે ત્યારે વાહન ચલાવનાર ચાલકને ટ્રાફિક નિયમોનું પાલન કરવું જરૂરી છે. પરંતુ આ નિયમ ભંગ કરનારા માટે આરટીઓ કચેરી દ્વારા વખતો વખત નારીચોકડી, બુધેલ ચોકડી, હાઇવે પર વિવિધ પોઇન્ટ પર ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવે છે. ગત નાણાકીય વર્ષ એપ્રિલથી માર્ચ દરમિયાન વિવિધ ૧૧ નિયમન ભંગ બદલ આરટીઓ દ્વારા કુલ ૧૯૪૩૭ મેમા ઇસ્યુ કરાયા હતાં જેના દંડ પેટે રૂા.૪,૩૪,૯૨,૦૦૦ની વસૂલાત થવા પામી હતી. જે સરકારની તિજોરીમાં જમા થયેલ છે. જો કે, વાહન ચાલકોએ વર્ષ દરમિયાન સૌથી વધુ પીયુસી, ડ્રાઇવીંગ લાયસન્સ અને રોડ સેફ્ટી એલઇડીના કેસો નોંધપાત્ર રહ્યા હતાં. તો દંડની વસૂલાતમાં ઓવરલોડ વાહનો સામે કરેલા ૧૧૪૪ કેસ સબબ હાઇએસ્ટ રૂા.૧.૨૦ કરોડની વસૂલાત થવા પામી હોવાનું જણાયું છે. તો પાર્કિંગ નિયમોના ઉલંઘન સબબ સૌથી ઓછા ૪૭ કેસ થવા પામ્યા હતાં.

Next Post
નડિયાદ શીતવંદન કોમ્પ્લેક્સમાં 2 માળ સીલ અને પાર્કિંગમાં કરાયેલું બાંધકામ દૂર કરાયું | Construction i…

નડિયાદ શીતવંદન કોમ્પ્લેક્સમાં 2 માળ સીલ અને પાર્કિંગમાં કરાયેલું બાંધકામ દૂર કરાયું | Construction i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બે વર્ષના તળીયેથી તેજી : સેન્સેક્સનો 2017 પોઈન્ટનો ઉછાળો અંતે 1187 પોઈન્ટ નીવડયો | Recovery from two…

બે વર્ષના તળીયેથી તેજી : સેન્સેક્સનો 2017 પોઈન્ટનો ઉછાળો અંતે 1187 પોઈન્ટ નીવડયો | Recovery from two…

સોનામાં રૂ.4000, ચાંદીમાં 6000ની તેજી: ડોલર તૂટીને 93.30 બોલાયો | Gold rises by Rs 4000 silver by Rs…

સોનામાં રૂ.4000, ચાંદીમાં 6000ની તેજી: ડોલર તૂટીને 93.30 બોલાયો | Gold rises by Rs 4000 silver by Rs…

માર્ચ મહિનામાં ભારતની LPG આયાતમાં 50% ઘટાડો જોવા મળશે

માર્ચ મહિનામાં ભારતની LPG આયાતમાં 50% ઘટાડો જોવા મળશે

નડિયાદ શહેરમાં યુવકની કેક શોપ પર 50 થી વધુ લોકોના ટોળાં દ્વારા હુમલો | A mob of more than 50 people …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
બે વર્ષના તળીયેથી તેજી : સેન્સેક્સનો 2017 પોઈન્ટનો ઉછાળો અંતે 1187 પોઈન્ટ નીવડયો | Recovery from two…
GUJARAT

મુંબઈ : ઈરાન યુદ્વ મામલે  એક તરફ અમેરિકા યુદ્વનો અંત લાવવા ડિલ કરવા ઈચ્છતું હોવાના અને બેથી ત્રણ અઠવાડિયામાં યુદ્વનો...

Read more

સોનામાં રૂ.4000, ચાંદીમાં 6000ની તેજી: ડોલર તૂટીને 93.30 બોલાયો | Gold rises by Rs 4000 silver by Rs…

માર્ચ મહિનામાં ભારતની LPG આયાતમાં 50% ઘટાડો જોવા મળશે

નડિયાદ શહેરમાં યુવકની કેક શોપ પર 50 થી વધુ લોકોના ટોળાં દ્વારા હુમલો | A mob of more than 50 people …

કપડવંજના 80 વર્ષના ‘ખમણવાળા કાકા’ રેલવે સુવિધા માટે ઉપવાસ પર | 80 year old Khamanwala Kaka from Kapa…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In