• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

“ભાવનગર મંડળના કર્મચારીઓએ દર્શાવી ઈમાનદારી : ટ્રેનમાં ભૂલાયેલ મહિલા મુસાફરનો આઈફોન સુરક્ષિત પરત આપ્ય…

satyasamachar by satyasamachar
March 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
“ભાવનગર મંડળના કર્મચારીઓએ દર્શાવી ઈમાનદારી : ટ્રેનમાં ભૂલાયેલ મહિલા મુસાફરનો આઈફોન સુરક્ષિત પરત આપ્ય…
8
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતમાં ભૂમાફિયાઓનો ‘ચમત્કાર’: 53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતે બાયડમાં હાજર થઈ કરોડોની જમીન વે…

ગુજરાતમાં મેઘરાજાની સવારી: અમદાવાદ, રાજકોટ, સુરત સહિત ક્યા જિલ્લાઓમાં વરસાદની આગાહી? | Gujarat Weath…

VIDEO| છોટા ઉદેપુર: AAPના જિલ્લા પંચાયતના સદસ્ય રાજેશ રાઠવાની ધરપકડ, પોતાની જ પાર્ટીના તાલુકા પ્રમુખ…

Load More

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના કર્મચારીઓએ પોતાની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાનો ઉત્તમ પરિચય આપતાં ટ્રેનમાં ભૂલાયેલ મુસાફરનો મોબાઈલ ફોન સુરક્ષિત રીતે પરત આપી પ્રશંસનીય ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે તા. 10 માર્ચ 2026ના રોજ ગાડી નંબર 22963 બાંદ્રા–ભાવનગર સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસના કોચ નંબર B5માં મુસાફરી કરતી શ્રીમતી સુરેખાબેન (ઉંમર 67 વર્ષ) પોતાનો આઈફોન ટ્રેનમાં જ ભૂલી ગઈ હતી.

આ મોબાઈલ ફોન ટ્રેનમાં ફરજ પર રહેલા લિનેન સુપરવાઈઝર શ્રી શૈલેશ બારિયાને મળ્યો હતો. તેમણે પોતાની ઈમાનદારી દર્શાવતા મોબાઈલને સુરક્ષિત રાખ્યો. ત્યારબાદ તા. 11 માર્ચ 2026 (બુધવાર)ના રોજ ગાડી નંબર 12972 ભાવનગર–બાંદ્રા એક્સપ્રેસમાં ટ્રેન કેપ્ટન શ્રી વિજય કુમાર પંડ્યા (CTI, BVC)ની હાજરીમાં તે મોબાઈલ ફોન સંબંધિત મુસાફરને સુરક્ષિત રીતે પરત આપવામાં આવ્યો.

આ સરાહનીય કાર્ય બદલ મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ સંબંધિત કર્મચારીઓની ઈમાનદારીની પ્રશંસા કરતાં તેમને ભવિષ્યમાં પણ આવી જ ઉત્તમ સેવા આપતા રહેવા માટે પ્રોત્સાહિત કર્યા.

Next Post
મહેસાણા: લગ્નની લાલચ આપી સગીરા સાથે દુષ્કર્મ, ગર્ભવતી બનતા ઘટના સામે આવી, આરોપી સામે ફરિયાદ | Minor …

મહેસાણા: લગ્નની લાલચ આપી સગીરા સાથે દુષ્કર્મ, ગર્ભવતી બનતા ઘટના સામે આવી, આરોપી સામે ફરિયાદ | Minor ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતમાં ભૂમાફિયાઓનો ‘ચમત્કાર’: 53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતે બાયડમાં હાજર થઈ કરોડોની જમીન વે…

ગુજરાતમાં ભૂમાફિયાઓનો ‘ચમત્કાર’: 53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતે બાયડમાં હાજર થઈ કરોડોની જમીન વે…

ગુજરાતમાં મેઘરાજાની સવારી: અમદાવાદ, રાજકોટ, સુરત સહિત ક્યા જિલ્લાઓમાં વરસાદની આગાહી? | Gujarat Weath…

ગુજરાતમાં મેઘરાજાની સવારી: અમદાવાદ, રાજકોટ, સુરત સહિત ક્યા જિલ્લાઓમાં વરસાદની આગાહી? | Gujarat Weath…

VIDEO| છોટા ઉદેપુર: AAPના જિલ્લા પંચાયતના સદસ્ય રાજેશ રાઠવાની ધરપકડ, પોતાની જ પાર્ટીના તાલુકા પ્રમુખ…

VIDEO| છોટા ઉદેપુર: AAPના જિલ્લા પંચાયતના સદસ્ય રાજેશ રાઠવાની ધરપકડ, પોતાની જ પાર્ટીના તાલુકા પ્રમુખ…

ગુજરાતના દરિયામાં ડોલ્ફિનની સંખ્યા 680ને પાર: શિવરાજપુર અને પોશિત્રા બન્યા ‘બેસ્ટ સ્પોટ’ | gujarat d…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતમાં ભૂમાફિયાઓનો ‘ચમત્કાર’: 53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતે બાયડમાં હાજર થઈ કરોડોની જમીન વે…
GUJARAT

Bayad Land Scam: ગુજરાતમાં ભ્રષ્ટાચાર અને જમીન કૌભાંડની તમામ હદો વટાવી દેતો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો અરવલ્લી જિલ્લાના બાયડમાંથી સામે...

Read more

ગુજરાતમાં મેઘરાજાની સવારી: અમદાવાદ, રાજકોટ, સુરત સહિત ક્યા જિલ્લાઓમાં વરસાદની આગાહી? | Gujarat Weath…

VIDEO| છોટા ઉદેપુર: AAPના જિલ્લા પંચાયતના સદસ્ય રાજેશ રાઠવાની ધરપકડ, પોતાની જ પાર્ટીના તાલુકા પ્રમુખ…

ગુજરાતના દરિયામાં ડોલ્ફિનની સંખ્યા 680ને પાર: શિવરાજપુર અને પોશિત્રા બન્યા ‘બેસ્ટ સ્પોટ’ | gujarat d…

AMC પૂર્વ ઝોન: એસ્ટેટ વિભાગમાં સરકારી સીલ માત્ર ‘કાગળના વાઘ’, મોતના મોંમાં ધકેલાતી પૂર્વની જનતા! | A…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In