• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, October 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભાવનગર મહાપાલિકામાં 10 ખાલી જગ્યા માટે 2519 ઉમેદવારે અરજી કરી | 2519 candidates applied for 10 vacan…

satyasamachar by satyasamachar
February 9, 2026
in GUJARAT
Reading Time: 4 mins read
A A
0
ભાવનગર મહાપાલિકામાં 10 ખાલી જગ્યા માટે 2519 ઉમેદવારે અરજી કરી | 2519 candidates applied for 10 vacan…
6
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

Load More

– બેરોજગારી વધી, સરેરાશ એક ખાલી જગ્યા માટે 251 ઉમેદવારની અરજી 

– અધિક મદદનીશ ઇજનેર, સીનીયર કલાર્ક, લેબોરેટરી ટેકનીશ્યન સહિતની ખાલી જગ્યા માટે ભરતી કરાશે 

ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકામાં તાજેતરમાં ખાલી જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી હતી અને ઉમેદવારોની અરજીઓ મંગાવવામાં આવી હતી પરંતુ ખાલી જગ્યાની સરખામણીએ ઉમેદવારોની અરજી ઘણી આવી છે. આ ખાલી જગ્યા માટે આગામી દિવસોમાં પરીક્ષા લેવામાં આવશે. 

મહાનગરપાલિકાના જુદા જુદા સંવર્ગોની જગ્યાઓ ભરવા માટે ગત તા. ૯ થી તા. ર૯ જાન્યુઆરી-ર૦ર૬ સુધી અરજીઓ મંગાવવામાં આવી હતી, જેમાં અધિક મદદનીશ ઇજનેર, સીનીયર કલાર્ક, લેબોરેટરી ટેકનીશ્યન, ટેકનીકલ આસીસ્ટન્ટ, હેડ કલાર્ક વગેરે ૧૦ ખાલી જગ્યા માટે કુલ રપ૧૯ ઉમેદવારે અરજી કરી છે. સરેરાશ એક ખાલી જગ્યા માટે રપ૧ ઉમેદવારે અરજી કરી હોવાનુ જાણવા મળેલ છે તેમ માહિતી આપતા મહેકમ વિભાગના સુત્રોએ જણાવેલ છે. ઉલ્લેખનીય છે કે, મહાપાલિકામાં ખાલી જગ્યા માટે અરજીઓ આવી છે, જેના કારણે બેરોજગારી વધી હોવાનુ ચર્ચાય રહ્યુ છે. સરકાર દ્વારા રોજગારી આપવાના દાવા કરવામાં આવે છે પરંતુ રોજગારી ન મળતી હોવાથી ઉમેદવારો જુદી જુદી પરીક્ષામાં મોટી સંખ્યામાં ફોર્મ ભરતા હોય છે. 

આગામી દિવસોમાં ખાલી જગ્યા માટે લેખીત પરીક્ષા લેવામાં આવશે પરંતુ પરીક્ષા માટેની હજુ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી તેમ મહાપાલિકાના સુત્રોએ જણાવેલ છે. આ પરીક્ષા માટે હાલ ઉમેદવારોએ તૈયારીઓ હાથ ધરી છે.

મહાપાલિકાની ભરતી માટે ભરાયેલ ફોર્મની માહિતી 

સંવર્ગનું
નામ
      ખાલી જગ્યા       અરજી

અધિક
મદદનીશ ઇજનેર (મીકેનીકલ)
   ૧      ર૪૪

અધિક
મદદનીશ ઇજનેર (ઇલેક્ટ્રીકલ)
   ર      ર૯૭

સીનીયર
કલાર્ક
   ર      ૬૭૮

લેબોરેટરી
ટેકનીશ્યન
   ર      ૪૪૯

ટેકનીકલ
આસીસ્ટન્ટ (મીકેનીકલ)
ર      રરર

હેડ
કલાર્ક-ઇન્સ્પેક્ટર-કોમ્યુનીટી ઓર્ગેનાઇઝ
    ૧      ૬ર૯

કુલ   ૧૦   રપ૧૯ 

Next Post
રિક્ષાના પેસેન્જરને લૂંટી લેવાનો વધુ એક બનાવ,મહિલાએ ચાર તાેલા દાગીના ગુમાવ્યા | woman robbed in risc…

રિક્ષાના પેસેન્જરને લૂંટી લેવાનો વધુ એક બનાવ,મહિલાએ ચાર તાેલા દાગીના ગુમાવ્યા | woman robbed in risc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

Dhanush – Mammootty’s Pan-Indian Action Spectacle ‘OM’ to Release on November 20!

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન
GUJARAT

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

HPV સંક્રમણથી બચાવ અને સર્વાઇકલ કેન્સરની રોકથામ અંગે જાગૃતિ વધારવાની પહેલ પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં મહિલા આરોગ્ય તથા નિવારક તબીબી...

Read more

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

Dhanush – Mammootty’s Pan-Indian Action Spectacle ‘OM’ to Release on November 20!

विनोद चौरसिया के निर्देशन में भोजपुरी फिल्म ‘सच की जीत’ की शूटिंग प्रतापगढ़ में कंप्लीट

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In