• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, October 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભાવનગર મહાપાલિકામાં 10 પાસ મેયર, 9 પાસ ડેપ્યુટી મેયર | Bhavnagar Municipal Corporation has 10 pass m…

satyasamachar by satyasamachar
May 29, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
ભાવનગર મહાપાલિકામાં 10 પાસ મેયર, 9 પાસ ડેપ્યુટી મેયર | Bhavnagar Municipal Corporation has 10 pass m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

Load More

મેયર
તરીકે ઉષાબેન તલરેજા અને ડેપ્યુટી મેયર તરીકે અશોક બારૈયા ચૂંટાયા

ચૂંટણીમાં
કોંગ્રેસના ઉમેદવારનો પરાજય ઃ સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન કિશન મહેતા
, શાસક પક્ષના નેતા
લાલુભા વાળા
, દંડક તરીકે રિંકુબેન માંગુકિયાની નિમણૂંક

ભાવનગર – 
ભાવનગર મહાનગરપાલિકામાં આજે ગુરૃવારે પ્રથમ સાધારણ સભા મળી
હતી
, જેમાં મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી કરવામાં આવી
હતી. ભાજપની બહુમતી હોવાથી ભાજપના નગરસેવકો ચૂંટાયા હતા
, જયારે
કોંગ્રેસના ઉમેદવારનો પરાજય થયો હતો. મેયર અને ડેપ્યુટી મેયરને કાર્યકરો-સમર્થકોએ
આવકાર્યા હતાં. મેયર અને ડેપ્યુટી મેયર ઓછું ભણેલા છે ત્યારે કેવો વહીવટ કરે છે
?
તેની રાહ જોવી જ રહી.

મહાનગરપાલિકાના
સભાગૃહ ખાતે આજે તા. ર૮ મેને ગુરૃવારે પ્રથમ સાધારણ સભા મળી હતી
, જેમાં મેયર અને
ડેપ્યુટી મેયરની ચૂંટણી કરવામાં આવી હતી. પ્રથમ અઢી વર્ષ માટે મહિલા મેયર બનાવવાના
હતા તેથી ભાજપે ઉષાબેન તલરેજા અને કોંગ્રેસે જશુબેન બારૈયાને ઉમેદવાર બનાવ્યા હતા
,
જેમાં ઉષાબેનને ૪૪ અને જશુબેનને ૮ મત મળ્યા હતા તેથી ઉષાબેન
તલરેજાને મેયર તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા
, જયારે
ડેપ્યુટી મેયરમાં ભાજપે અશોક બારૈયા અને કોંગ્રેસે કિશન મેરને ઉમેદવાર બનાવ્યા હતા
,
જેમાં અશોકભાઈ બારૈયાનો વિજય થયો હતો. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટિમાં
ભાજપના ૧ર સભ્યની નિયુકિત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે
, મેયર ધોરણ-૧૦ પાસ છે અને ડેપ્યુટી મેયર ૯ પાસ છે. બંને પદાધિકારી ઓછુ
ભણેલા છે તેથી મહાપાલિકામાં કેવો વહીવટ કરશે
? તેને લઈ
લોકોમાં ચર્ચનો માહોલ જામ્યો છે.

સાધારણ
સભા બાદ સ્ટેન્ડિંગ કમિટિની બેઠક મળી હતી
,
જેમાં ચેરમેન તરીકે કિશન મહેતાની નિમણૂંક કરવામાં આવી હતી, જયારે શાસક પક્ષના નેતા તરીકે લાલુભા વાળા અને દંડક તરીકે રિંકુબેન માંગુકિયાની
વરણી કરવામાં આવી છે. ચેરમેન એસવાયબીએ સુધી ભણેલા છે
, જયારે શાસક
પક્ષના નેતા ૧૦ પાસ અને દંડક એસવાયબીએ સુધી ભણેલા છે. પાંચમાંથી ત્રણ પદાધિકારીનું
ભણતર ઓછુ હોવાનુ જણાય રહ્યુ છે. મહત્વના પદ નહીં મળતા કેટલાક સિનિયર નગરસેવકોમાં નારાજ
હોવાની ચર્ચા સાંભળવા મળી હતી પરંતુ કોઈ નગરસેવકે ખુલ્લીને વિરોધ નોંધાવ્યો નથી. નારાજ
નગરસેવકોને ભાજપ આગેવાનોએ મનામણાં કરવા પડયા હતા તેવી ચર્ચા કાર્યકરોમાં ચાલી રહી છે.
નવા પદાધિકારીઓ કેવુ શાસન કરે છે
? તે જોવુ જ રહ્યું.

ભાવનગરની
પૂર્વમાંથી ત્રણ અને પશ્ચિમમાંથી બે પદાધિકારી બન્યાં

ભાવનગર
શહેરની પૂર્વ વિધાનસભામાંથી ત્રણ પદાધિકારી બન્યા છે
, જેમાં મેયર પીરછલ્લા
વોર્ડ
, ચેરમેન ઉત્તર સરદારનગર વોર્ડ અને દંડક ઘોઘાસર્કલ
વોર્ડના નગરસેવક છે
, જયારે ડેપ્યુટી મેયર કુંભારવાડા વોર્ડ
અને શાસક પક્ષના નેતા વડવા-બ વોર્ડમાંથી નગરસેવક ચૂંટાયા છે. પદાધિકારીઓની
નિમણૂંકમાં પૂર્વનો દબદબો જોવા મળ્યો હતો. ભાવનગર શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહ પણ
પૂર્વ વિસ્તારના પીરછલ્લા વોર્ડમાં રહે છે અને આ જ વોર્ડના મેયર પણ બનાવવામાં
આવ્યા છે તેથી સંગઠનનું ચાલ્યુ હોવાની ચર્ચા છે.

મેયરને
ત્રણ બાળક હોવાનો કોંગ્રેસે વાંધો લીધો

ભાવનગર
શહેરના મહિલા મેયરને ત્રણ બાળકો છે અને નિયમ મુજબ બે બાળકો હોય તો જ ચૂંટણી લડી
શકાય છે તેથી આ બાબતે આજે સાધારણ સભામાં કોંગ્રેસે આ અંગે વાંધો લીધો હતો. આ બાબતે
ઈન્ચાર્જ કમિશનરે જણાવ્યુ હતુ કે
,
આ બાબતે તેઓ ચૂંટણી અધિકારીને જાણ કરશે અને તેઓ નિર્ણય કરશે.
ઉલ્લેખનીય છે કે
, વર્ષ ર૦૦પ બાદ ત્રણ બાળકોનો નિયમ આવ્યો છે
તેથી મેયર સામેનો વાંધો ટકે તેમ ન હોવાનુ ભાજપ નગરસેવકોમાં ચર્ચાય રહ્યુ
હતું.   

Next Post
૭૨ ટકા યુવાનો ભવિષ્ય પ્રત્યે અનિશ્ચિતતાનો અનુભવ કરે છે | 72 percent of young people feel uncertain a…

૭૨ ટકા યુવાનો ભવિષ્ય પ્રત્યે અનિશ્ચિતતાનો અનુભવ કરે છે | 72 percent of young people feel uncertain a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ જામનગર શહેરની મુલાકાત દરમિયાન...

Read more

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In