• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મારું જો જો… વિરોધ વચ્ચે ભાજપના ઉમેદવારોએ ‘પાર્ટી’ સાઈડમાં મૂકી ‘પોતાની’ દુકાનો ખોલી! | BJP Candid…

satyasamachar by satyasamachar
April 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મારું જો જો… વિરોધ વચ્ચે ભાજપના ઉમેદવારોએ ‘પાર્ટી’ સાઈડમાં મૂકી ‘પોતાની’ દુકાનો ખોલી! | BJP Candid…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અજિત પવારનું વિમાન ક્રેશ કાળા જાદૂને કારણે થયું? NCP નેતાએ કર્યા સનસનીખેજ દાવા | NCP leader Amol Mit…

સગી દીકરી પર 20થી વધુ વખત દુષ્કર્મ કરનારા પિતાની ફાંસીની સજામાં ફેરફાર, હવે ન ભૂલાય તેવી કરી સજા | F…

65 ચૂંટણી અધિકારીઓના જ SIR યાદીમાં નામ નહીં, સુપ્રીમ કોર્ટે કહ્યું – મતદાન તો નહીં કરી શકો | supreme…

Load More

Gujarat Local Body Elections 2026: મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ હવે આખરી તબક્કામાં પહોંચ્યો છે. શહેરમાં એકબાજુ ગરમીનો પારો આસમાને છે, ત્યારે બીજીબાજુ ભાજપના આંતરિક રાજકારણમાં પણ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. પ્રદેશ નેતાગીરી દ્વારા ‘પેનલ ટુ પેનલ’ મતદાન માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ કંઈક અલગ જ છે. શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીના ઉમેદવારો હવે પોતાના જ સાથીદારોના પાયા ખોદી રહ્યા હોય તેમ ‘મારું જો જો’ કહીને વ્યક્તિગત પ્રચારમાં વ્યસ્ત બન્યા છે.

પાર્ટી સાઈડમાં, પોતાની ‘દુકાન’ ખુલ્લી!

અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોમાં ભાજપના ઉમેદવારોમાં એક પ્રકારનો ફાળ પેઠો છે. જે વોર્ડમાં પેનલના અન્ય સભ્યો નબળા હોય અથવા જેમના પ્રત્યે જનતામાં રોષ હોય, ત્યાં બાકીના ઉમેદવારો હવે ‘કમળ’ના નિશાન કરતા પોતાના ચહેરા અને વ્યક્તિગત સંબંધોને આગળ ધરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અનેક ઉમેદવારો મતદારોના કાનમાં ધીમેથી કહી રહ્યા છે કે, ‘પેનલનું જે થવું હોય તે થાય, પણ મારું જરા જોઈ લેજો!’

‘કમલમ’માં ફફડાટ અને નેતાગીરીના આકરા તેવર

ઉમેદવારોના આ અંગત સ્વાર્થની વાતો પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ સુધી પહોંચતા નેતાગીરી લાલઘૂમ થઈ છે. પ્રદેશ નેતાઓ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે “પાર્ટી મોટી છે, વ્યક્તિ નહીં.” તેમ છતાં, પાંચ વર્ષની સત્તાનો મોહ ઉમેદવારોને પક્ષની શિસ્ત તોડવા મજબૂર કરી રહ્યો છે.

આંતરિક ડર અને બળવાની ભીતિ

ઉમેદવારોને ભીતિ છે કે જો પેનલના કોઈ એક સભ્ય સામે એન્ટી-ઇન્કમ્બન્સી હશે તો તેની સાથે પોતે પણ હારી જશે. ટિકિટ ન મળતા અનેક દાવેદારો કાં તો નિષ્ક્રિય થઈ ગયા છે અથવા ‘પાછલા બારણે’ વિપક્ષને મદદ કરી રહ્યા છે.  ઉમેદવારો પક્ષના એજન્ડાને બદલે પોતાના જ્ઞાતિ કે સમાજના જોરે જીતવા મથામણ કરી રહ્યા છે.

શું પેનલોના ફુરચા ઊડશે?

કાર્યકરોમાં ગણગણાટ છે કે જો દરેક ઉમેદવાર પોતાની વ્યક્તિગત દુકાન ચલાવશે, તો ભાજપનો ‘ક્લીન સ્વીપ’નો દાવો પોકળ સાબિત થઈ શકે છે. શુક્રવારે સાંજે પ્રચારના ભૂંગળા શાંત થશે, પરંતુ ત્યાં સુધીમાં આ ‘પોતાના’ માટેના મતો માંગવાની રમત પેનલના પાયા કેટલા નબળા કરે છે તે તો પરિણામ જ બતાવશે.

Next Post
‘વેરાપાત્ર આવક નથી…’ એવા સર્ટિફિકેટ વિના વિદેશ પ્રવાસે નહીં જઇ શકાય, નવું ફોર્મ ભરવું પડશે | New I…

'વેરાપાત્ર આવક નથી...' એવા સર્ટિફિકેટ વિના વિદેશ પ્રવાસે નહીં જઇ શકાય, નવું ફોર્મ ભરવું પડશે | New I...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અજિત પવારનું વિમાન ક્રેશ કાળા જાદૂને કારણે થયું? NCP નેતાએ કર્યા સનસનીખેજ દાવા | NCP leader Amol Mit…

અજિત પવારનું વિમાન ક્રેશ કાળા જાદૂને કારણે થયું? NCP નેતાએ કર્યા સનસનીખેજ દાવા | NCP leader Amol Mit…

સગી દીકરી પર 20થી વધુ વખત દુષ્કર્મ કરનારા પિતાની ફાંસીની સજામાં ફેરફાર, હવે ન ભૂલાય તેવી કરી સજા | F…

સગી દીકરી પર 20થી વધુ વખત દુષ્કર્મ કરનારા પિતાની ફાંસીની સજામાં ફેરફાર, હવે ન ભૂલાય તેવી કરી સજા | F…

65 ચૂંટણી અધિકારીઓના જ SIR યાદીમાં નામ નહીં, સુપ્રીમ કોર્ટે કહ્યું – મતદાન તો નહીં કરી શકો | supreme…

65 ચૂંટણી અધિકારીઓના જ SIR યાદીમાં નામ નહીં, સુપ્રીમ કોર્ટે કહ્યું – મતદાન તો નહીં કરી શકો | supreme…

‘અમુક લોકો એમની સાથે જોડાઈ રહ્યા છે…’ મંત્રી કૌશિક વેકરિયાની ભાજપ કાર્યકરોને ગર્ભિત ધમકી | kaushik…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
અજિત પવારનું વિમાન ક્રેશ કાળા જાદૂને કારણે થયું? NCP નેતાએ કર્યા સનસનીખેજ દાવા | NCP leader Amol Mit…
GUJARAT

Ajit Pawar Plane Crash: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના દિગ્ગજ નેતા અજિત પવારના વિમાન દુર્ઘટનામાં થયેલા દુ:ખદ મોતના મહિનાઓ બાદ હવે...

Read more

સગી દીકરી પર 20થી વધુ વખત દુષ્કર્મ કરનારા પિતાની ફાંસીની સજામાં ફેરફાર, હવે ન ભૂલાય તેવી કરી સજા | F…

65 ચૂંટણી અધિકારીઓના જ SIR યાદીમાં નામ નહીં, સુપ્રીમ કોર્ટે કહ્યું – મતદાન તો નહીં કરી શકો | supreme…

‘અમુક લોકો એમની સાથે જોડાઈ રહ્યા છે…’ મંત્રી કૌશિક વેકરિયાની ભાજપ કાર્યકરોને ગર્ભિત ધમકી | kaushik…

ગુજરાત એસટીનું ‘છાનું છપનું’ ખાનગીકરણ! મળતિયાઓ પાસેથી 1200 બસો ભાડે લેવાશે | GSRTC to Lease 1200 New…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In