• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મોંઘવારીએ માઝા મૂકી : પેટ્રોલ, ડીઝલ, ગેસ, વિમાન ભાડું… બધું મોંઘુ | Inflation has taken a toll: Pe…

satyasamachar by satyasamachar
April 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મોંઘવારીએ માઝા મૂકી : પેટ્રોલ, ડીઝલ, ગેસ, વિમાન ભાડું… બધું મોંઘુ | Inflation has taken a toll: Pe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બે વર્ષના તળીયેથી તેજી : સેન્સેક્સનો 2017 પોઈન્ટનો ઉછાળો અંતે 1187 પોઈન્ટ નીવડયો | Recovery from two…

બે વર્ષના તળીયેથી તેજી : સેન્સેક્સનો 2017 પોઈન્ટનો ઉછાળો અંતે 1187 પોઈન્ટ નીવડયો | Recovery from two…

સોનામાં રૂ.4000, ચાંદીમાં 6000ની તેજી: ડોલર તૂટીને 93.30 બોલાયો | Gold rises by Rs 4000 silver by Rs…

સોનામાં રૂ.4000, ચાંદીમાં 6000ની તેજી: ડોલર તૂટીને 93.30 બોલાયો | Gold rises by Rs 4000 silver by Rs…

માર્ચ મહિનામાં ભારતની LPG આયાતમાં 50% ઘટાડો જોવા મળશે

માર્ચ મહિનામાં ભારતની LPG આયાતમાં 50% ઘટાડો જોવા મળશે

Load More

– નવા નાણાકીય વર્ષમાં પ્રજાના ખિસ્સામાં કાણાં!

– કોમર્શિયલ એલપીજી રૂ. 195 મોંઘો થયો, ભાવ રૂપિયા બે હજારને પાર, હોટેલ-રેસ્ટોરાંમાં ભોજનનું બિલ વધી શકે છે

નવી દિલ્હી : પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતમાં મોંઘવારીનો માર વધવા લાગ્યો છે. ઇરાન સામે ઇઝરાયેલ અને અમેરિકાના યુદ્ધને પગલે ક્રૂડ ઓઇલનો ભાવ વૈશ્વિક સ્તરે પ્રતિ બેરલ ૧૦૦ ડોલરને પાર પહોંચી ગયો છે. જેની સીધી અસર ભારત જોવા મળી છે. ૧ એપ્રીલથી દેશમાં નવુ નાણાકીય વર્ષ શરૂ થઇ ગયું છે જે સાથે જ મોંઘવારીની ગતિ પણ વધી છે. ૧ એપ્રીલથી શેલ ઇન્ડિયા કંપનીએ પોતાના પંપો પર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો કર્યો છે. આ પહેલા નાયરા એનર્જી કંપની પણ ભાવ વધારી ચુકી છે.   

પેટ્રોલ-ડીઝલ : બેંગલુરુમાં શેલના પંપો પર પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ૭.૪૧ રૂપિયા વધ્યો છે તેથી એક લિટરનો ભાવ રૂ. ૧૧૯.૮૫ થઇ ગયો છે, જ્યારે પ્રીમિયમ પેટ્રોલ તો ૧૨૯.૮૫ રૂપિયાએ પહોંચી ગયું છે. તેવી જ રીતે ડીઝલના ભાવમાં લિટરે રૂ. ૨૫નો ધરખમ વધારો કર્યો છે તેથી ડીઝલ તો પેટ્રોલ કરતા પણ મોંઘુ થઇ ગયું છે, બેંગલુરુમાં શેલના પંપો પર ડીઝલનો ભાવ એક લિટરે ૧૨૩.૫૨ નોંધાયો છે જ્યારે પ્રીમિયમ ડીઝલ ૧૩૩.૫૨ રૂપિયાએ પહોંચ્યું છે. 

એલપીજી : હાલમાં દેશમાં એલપીજી સિલિન્ડરો માટેની લાંબી લાઇનો જોવા મળી રહી છે, એવામાં સરકારી કંપનીઓએ બુધવારે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ વધાર્યો છે. પાંચ કિલોના મિનિ સિલિન્ડરના ભાવમાં ૫૧ રૂપિયાનો વધારો કર્યો છે જ્યારે ૧૯ કિલોના મોટા સિલિન્ડરનો ભાવ ૧૯૫થી ૨૧૮ રૂપિયા વધ્યો છે. આ વધારાની સાથે જ ૧૯ કિલોનો એલપીજી સિલિન્ડર બે હજાર રૂપિયાને પાર જતો રહ્યો છે. દિલ્હીમાં ભાવ ૨૦૭૮ જ્યારે મુંબઇમાં ૨૦૩૧ રૂપિયા છે. બન્ને મુખ્ય શહેરોમાં ભાવમાં ૧૯૫.૫ રૂપિયા વધ્યા છે તેવી જ રીતે કોલકાતામાં ૨૧૮ જ્યારે ચેન્નાઇમાં ૨૦૩ રૂપિયાનો વધારો નોંધાયો છે, તેથી આ બન્ને શહેરોમાં ભાવ ૨૨૦૮થી ૨૨૪૬ રૂપિયા પહોંચી ગયો છે. જેને પગલે અન્ય વસ્તુઓ મોંઘી થઇ શકે છે. 

વિમાન ઇંધણ : પેટ્રોલ, એલપીજી ઉપરાંત વિમાનમાં ઉપયોગી ઇંધણ એવિએશન ટર્બાઇન ફ્યૂઅલ એટીએફના ભાવમાં તોતિંગ વધારો કરાયો છે. ડોમેસ્ટિક એરલાઇન્સ માટે ભાવ પ્રતિ કિલોલિટરે રૂ. ૮૨૮૯.૦૪ વધારવામાં આવ્યો છે, એટલે કે ભાવમાં ૮.૫૬ ટકાનો વધારો નોંધાયો છે. આ સાથે જ પ્રતિ કિલોલિટરનો કુલ ભાવ રૂ.  ૯૬,૬૩૮.૧૪થી વધારીને રૂ. ૧,૧૦,૭૦૩.૦૮ કરવામાં આવ્યો છે. એટલે કે એટીએફનો કુલ ભાવ પ્રતિ કિલોલિટર એક લાખ રૂપિયાનો પાર પહોંચી ગયો છે. જેને પગલે એરલાઇન્સ કંપનીઓ વિમાનના ભાડામાં પણ વધારો કરવાની તૈયારીમાં હોવાના અહેવાલો છે. નોંધનીય છે કે ૧ એપ્રીલથી નવા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ની શરૂઆત થઇ છે, જે સાથે જ પ્રજાને મોંઘવારીનો માર પડયો છે.

લિવર, કિડની, શુગર-બીપી, તાવ સહિત 900થી વધુ દવાઓ મોંઘી

નવી દિલ્હી : ઇંધણ તો મોંઘા થઇ જ રહ્યા છે સાથે સાથે હવે દવાઓ પણ મોંઘી થઇ રહી છે, જરૂરી દવાઓનો ભાવ ૧ એપ્રીલથી વધી ગયો છે. એનપીપીએના આદેશ અંતર્ગત ૯૦૦થી વધુ દવાઓના ભાવમાં ફેરફાર કરાયા છે. જેમાં તાવ, દુખાવો, સંક્રમણ, એનીમિયા અને પોષણ માટેની જરૂરી દવાઓનો સમાવેશ થાય છે. જીએસટી કાપ બાદ એક એપ્રીલથી દર્દીઓએ ૧૦ ટકા વધુ મોંઘા ભાવે દવાઓ ખરીદવી પડશે. ૬૦ ટકા ફાર્મા કંપનીઓએ જાન્યુઆરીમાં જ નવા ઉત્પાદન પર ભાવ વધારી દીધો હતો,  જેને પગલે બજારમાં જાન્યુઆરી ૨૦૨૬થી આવનારી દવાઓ પર નવી એમઆરપી હશે.   કેટલીક દવાઓમાં જેની કિંમત ૮૦ રૂપિયા હતી તે હવે ૯૦થી ૯૫ રૂપિયા થઇ ગઇ છે. આ દવાઓમાં શુગર-બીપી, કિડની, લિવર, તાવ વગેરેની સારવારની દવાઓનો પણ સમાવેશ થાય છે.  

એડહોક, ચાર્ટર, નોન શિડયુલ ફ્લાઈટોનું એટીએફ 100 ટકા વધીને રૂ. બે લાખ થયા !

નવી દિલ્હી : ૧ એપ્રીલથી લાગુ એટીએફના નવા ભાવ મુજબ દિલ્હીમાં જેટ ફ્યુઅલનો ભાવ પ્રતિ કિલોલિટરે વધીને રેકોર્ડ બે લાખને પાર પહોંચી ગયો છે, આ બમણો ભાવ વધારો આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ઉપરાંત એડ હોક, ચાર્ટર, નોન શિડ્યુલ વગેરેને લાગુ પડશે. આ ઉડાનો માટે પ્રતિ કિલોલિટરે ભાવ ૧૧૪ ટકા વધી ગયો છે. અગાઉ ભાવ રૂ. ૧,૧૦,૭૦૩ હતો તે હવે વધીને રૂ. ૨,૦૭,૩૪૧ને પાર પહોંચી ગયો છે. જેને પગલે આંતરરાષ્ટ્રીય મુસાફરી પણ મોંઘી પડી શકે છે.

Next Post
ભાજપ પાર્ટી દ્વારા ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી | BJP party conducts screening proc…

ભાજપ પાર્ટી દ્વારા ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી | BJP party conducts screening proc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બે વર્ષના તળીયેથી તેજી : સેન્સેક્સનો 2017 પોઈન્ટનો ઉછાળો અંતે 1187 પોઈન્ટ નીવડયો | Recovery from two…

બે વર્ષના તળીયેથી તેજી : સેન્સેક્સનો 2017 પોઈન્ટનો ઉછાળો અંતે 1187 પોઈન્ટ નીવડયો | Recovery from two…

સોનામાં રૂ.4000, ચાંદીમાં 6000ની તેજી: ડોલર તૂટીને 93.30 બોલાયો | Gold rises by Rs 4000 silver by Rs…

સોનામાં રૂ.4000, ચાંદીમાં 6000ની તેજી: ડોલર તૂટીને 93.30 બોલાયો | Gold rises by Rs 4000 silver by Rs…

માર્ચ મહિનામાં ભારતની LPG આયાતમાં 50% ઘટાડો જોવા મળશે

માર્ચ મહિનામાં ભારતની LPG આયાતમાં 50% ઘટાડો જોવા મળશે

નડિયાદ શહેરમાં યુવકની કેક શોપ પર 50 થી વધુ લોકોના ટોળાં દ્વારા હુમલો | A mob of more than 50 people …

નડિયાદ શહેરમાં યુવકની કેક શોપ પર 50 થી વધુ લોકોના ટોળાં દ્વારા હુમલો | A mob of more than 50 people …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
બે વર્ષના તળીયેથી તેજી : સેન્સેક્સનો 2017 પોઈન્ટનો ઉછાળો અંતે 1187 પોઈન્ટ નીવડયો | Recovery from two…
GUJARAT

બે વર્ષના તળીયેથી તેજી : સેન્સેક્સનો 2017 પોઈન્ટનો ઉછાળો અંતે 1187 પોઈન્ટ નીવડયો | Recovery from two…

મુંબઈ : ઈરાન યુદ્વ મામલે  એક તરફ અમેરિકા યુદ્વનો અંત લાવવા ડિલ કરવા ઈચ્છતું હોવાના અને બેથી ત્રણ અઠવાડિયામાં યુદ્વનો...

Read more

સોનામાં રૂ.4000, ચાંદીમાં 6000ની તેજી: ડોલર તૂટીને 93.30 બોલાયો | Gold rises by Rs 4000 silver by Rs…

માર્ચ મહિનામાં ભારતની LPG આયાતમાં 50% ઘટાડો જોવા મળશે

નડિયાદ શહેરમાં યુવકની કેક શોપ પર 50 થી વધુ લોકોના ટોળાં દ્વારા હુમલો | A mob of more than 50 people …

કપડવંજના 80 વર્ષના ‘ખમણવાળા કાકા’ રેલવે સુવિધા માટે ઉપવાસ પર | 80 year old Khamanwala Kaka from Kapa…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In