• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 10, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મ્યુનિ. કોર્પોરેશન બોર્ડનો અંતિમ દિવસ પણ વિવાદમાં, ગ્રુપ ફોટો સેશનમાં આંતરિક ડખો | The last day of t…

satyasamachar by satyasamachar
March 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મ્યુનિ. કોર્પોરેશન બોર્ડનો અંતિમ દિવસ પણ વિવાદમાં, ગ્રુપ ફોટો સેશનમાં આંતરિક ડખો | The last day of t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

દિલ્હી-જયપુર હાઈવે પર મોટી દુર્ઘટના: માટી ધસી પડતા સાત શ્રમિકોના મોત | 7 Laborers Dead After Soil Co…

LPGની અછતના કારણે મુંબઈ, બેંગાલુરૂ, ચેન્નાઈ સહિતના શહેરોના રેસ્ટોરન્ટ પર સંકટ, બેંગાલુરૂમાં કાલે હોટ…

વડોદરા એસટી વિભાગની ચાલુ નાણાંકીય વર્ષમાં રૂ. ૧૪પ કરોડ આવક નોંધાઈ | Vadodara ST department records R…

Load More

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના વર્તમાન બોર્ડની મુદત પૂર્ણ થવાના અંતિમ દિવસે પણ વિવાદ સર્જાતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. સયાજી બાગ ખાતે યોજાયેલા યાદગીરીરૂપ ગ્રુપ ફોટો સેશન દરમિયાન ભાજપમાં આંતરિક મતભેદો ખુલ્લા પડ્યા હતા, જ્યારે કોંગ્રેસે કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સમગ્ર વર્ષ વિભાગમાં રહેલા બોર્ડની યાદગીરી માટે સયાજી બાગ ખાતે ગ્રુપ ફોટો સેશનનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ દરમિયાન પૂર્વ મેયર નિલેશ રાઠોડ અને અલ્પેશ લીંબાચિયા વચ્ચે થયેલા વિવાદના કારણે નિલેશ રાઠોડ નારાજ થઈ ફોટો સેશનમાંથી ચાલતા થયા હતા. જોકે બાદમાં સિનિયર કાઉન્સિલરોએ તેમને સમજાવી ફરીથી પરત લાવ્યા હતા. એક વાત એ પણ છે કે, મહિલા કાઉન્સિલરએ

ખુરશી ન આપતા તે નારાજ થયા હતા. બીજી તરફ કોંગ્રેસે આ ફોટો સેશનનો બહિષ્કાર કર્યો હતો. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે શાસકોએ વડોદરા શહેરને અધોગતિ તરફ ધકેલ્યું છે અને નાગરિકોને મળતી સુવિધાઓ તેમજ વહીવટી કામગીરીમાં તેઓ સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે.

વધુમાં જણાવ્યું હતું કે, બજેટની છેલ્લી સભા દરમિયાન મેયરને પ્રજાલક્ષી રજૂઆતો સાંભળવી ન પડે તે માટે કોંગ્રેસના કાઉન્સિલરોને સસ્પેન્ડ કર્યા હતા. શહેરના વિકાસના મામલે વડોદરા છેલ્લા દસ વર્ષ પાછળ ધકેલાઈ ગયું છે, તેમજ કલંકિત બોર્ડના સાક્ષી બનવા તેઓ તૈયાર નથી, તેથી ફોટો સેશનનો બહિષ્કાર કર્યો હોવાનું કોંગ્રેસે સ્પષ્ટ કર્યું હતું.

Next Post
રેહાન ભુરાણીએ સૌથી વધારે ભાવનગરમાં ખેડૂતોને ટારગેટ કર્યા હતા | ahmedabad police nabbed master mind a…

રેહાન ભુરાણીએ સૌથી વધારે ભાવનગરમાં ખેડૂતોને ટારગેટ કર્યા હતા | ahmedabad police nabbed master mind a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

દિલ્હી-જયપુર હાઈવે પર મોટી દુર્ઘટના: માટી ધસી પડતા સાત શ્રમિકોના મોત | 7 Laborers Dead After Soil Co…

દિલ્હી-જયપુર હાઈવે પર મોટી દુર્ઘટના: માટી ધસી પડતા સાત શ્રમિકોના મોત | 7 Laborers Dead After Soil Co…

LPGની અછતના કારણે મુંબઈ, બેંગાલુરૂ, ચેન્નાઈ સહિતના શહેરોના રેસ્ટોરન્ટ પર સંકટ, બેંગાલુરૂમાં કાલે હોટ…

LPGની અછતના કારણે મુંબઈ, બેંગાલુરૂ, ચેન્નાઈ સહિતના શહેરોના રેસ્ટોરન્ટ પર સંકટ, બેંગાલુરૂમાં કાલે હોટ…

વડોદરા એસટી વિભાગની ચાલુ નાણાંકીય વર્ષમાં રૂ. ૧૪પ કરોડ આવક નોંધાઈ | Vadodara ST department records R…

વડોદરા એસટી વિભાગની ચાલુ નાણાંકીય વર્ષમાં રૂ. ૧૪પ કરોડ આવક નોંધાઈ | Vadodara ST department records R…

શહેરના ઉત્તર વિસ્તારમાં કેમિકલની તીવ્ર દુર્ગંધથી નાગિરકો પરેશાન | Citizens troubled by strong chemic…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
દિલ્હી-જયપુર હાઈવે પર મોટી દુર્ઘટના: માટી ધસી પડતા સાત શ્રમિકોના મોત | 7 Laborers Dead After Soil Co…
GUJARAT

Soil Collapses on Delhi-Jaipur Highway : રાજસ્થાનના ભિવાડીને અડીને આવેલા હરિયાણાના સરહદી વિસ્તારમાં દિલ્હી-જયપુર હાઈવે પર એક મોટી દુર્ઘટના સર્જાઈ...

Read more

LPGની અછતના કારણે મુંબઈ, બેંગાલુરૂ, ચેન્નાઈ સહિતના શહેરોના રેસ્ટોરન્ટ પર સંકટ, બેંગાલુરૂમાં કાલે હોટ…

વડોદરા એસટી વિભાગની ચાલુ નાણાંકીય વર્ષમાં રૂ. ૧૪પ કરોડ આવક નોંધાઈ | Vadodara ST department records R…

શહેરના ઉત્તર વિસ્તારમાં કેમિકલની તીવ્ર દુર્ગંધથી નાગિરકો પરેશાન | Citizens troubled by strong chemic…

ટી-૨૦ ફાઇનલ મેચમાં ગઠિયાઓએ વિશ્વાસ કેળવી નકલી ટિકિટો પધરાવી | frauders selling duplicate ticket of t…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In