• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, May 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

યુએસડીટીમાં રોકાણના નામે યુવાન પાસેથી 45.50 લાખ પડાવાયા | 45 50 lakhs were seized from a young man i…

satyasamachar by satyasamachar
May 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
યુએસડીટીમાં રોકાણના નામે યુવાન પાસેથી 45.50 લાખ પડાવાયા | 45 50 lakhs were seized from a young man i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

યુદ્ધની આશંકાએ ડોલર સામે રૂપિયો 95.31ના વિક્રમી તળીયે | Rupee hits record low of 95 31 against dolla…

શેરોમાં ઈન્ડેક્સ બેઝડ કડાકો : સેન્સેક્સ 1313 પોઈન્ટ ગબડીને 76015 | Index based fall in stocks: Sense…

ઈક્વિટી ફંડોમાં રોકાણ પાંચ ટકા ઘટીને રૂ.38,440 કરોડ | Investment in equity funds falls by 5% to Rs 3…

Load More

જૂનાગઢના યુવાનની રૂપાવટીના કાકા-ભત્રીજા સામે ફરિયાદ ઉઘરાણી કરી : તો પૈસાના બદલામાં કાર આપવા નક્કી કર્યું, બાદમાં ગોંધી રાખી રિવોલ્વર બતાવી ધમકી આપી

જૂનાગઢ, : મૂળ ભેસાણ તાલુકાના ગુજરીયાના અને હાલ જૂનાગઢ રહેતા યુવાનને રૂપાવટીના યુવાને યુએસડીટીમાં રોકાણ કરી ઉંચા વળતરની લાલચ આપી 45.50 લાખ પડાવ્યા હતા. બાદમાં પૈસા પરત ન આપતાં તેના બદલામાં કાર આપવા નક્કી કરીને તેનું લખાણ કરવા વિસાવદર જતા ત્યાં ગોંધી રાખી રિવોલ્વર બતાવી ‘હવે પૈસા માંગશો તો મારી નાખશું’ એવી ધમકી આપી હતી. આ અંગે યુવાને ફરિયાદ કરતા બી ડિવિઝન પોલીસે રૂપાવટીના કાકા-ભત્રીજા સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢના ઝાંઝરડા રોડ પર રહેતા અને ગેસ એજન્સીમાં ડિલીવરીનું કામ કરતા વનરાજ ઉર્ફે પિન્ટુ જોરૂભાઈ ખાખડીયા (ઉ.વ. 30)ને તેના સબંધી ગૌતમ સુરેશભાઈ વિકમાએ ચારેક માસ પહેલા પોતે યુએસડીટીનું કામ કરતો હોવાનું જણાવીને કહેલું કે ‘તમે પણ રોકાણ કરો, તમને રોજના 2 લાખ રૂપીયાનો નફો અપાવીશ. ભાર્ગવ પણ મારી સાથે કામ કરે છે, તેને ઘણા રૂપીયા મળ્યા છે. ઓછામાં ઓછા 50,000ના યુએસડીટી લેવા પડે અને 45 લાખ જેટલું રોકાણ કરવું પડે.’ વનરાજ તથા તેના ત્રણ મિત્રોએ 45.55 લાખ રૂપિયા ભાગે પડતા કાઢ્યા હતા. ગૌતમના કહેવા મુજબ તે રકમનું અમદાવાદ આંગડીયું કર્યું હતું. વ્હોટસએપ કોલ પર ગૌતમે ‘રૂપિયા મળી ગયા, 10 મિનિટ બાદ તમને ફોન કરૂ પછી બિનાન્સ એપ ડાઉનલોડ કરી લેજો તેના વોલેટમાં 50,000 યુએસડીટી આવી જશે.’ એમ કહ્યા પછી તેનો ફોન આવ્યો ન હતો અને ફોન બંધ આવ્યો હતો. તેણે આપેલા નંબર પર ફોન કરતા તે પણ બંધ હતો.

આ અંગે વનરાજે ગૌતમના પિતા સુરેશભાઈને જાણ કરી હતી અને ત્રણેય રૂપાવટી જવા નીકળ્યા હતા. રસ્તામાં ગૌતમે ફોન કરી ‘કાલે તમારો હિસાબ પતાવી આપીશ’ એવી વાત કરી હતી. તા.3-2-2026 ના ગૌતમ ઝાંઝરડા રોડ પર મળ્યો, પણ ‘સોનાના ચેઈન પર લોન કરાવી પૈસા આપી દઈશ અને જોષીપરામાં મિત્રો પાસેથી પ લાખ લઈને આવું છું’ તેમ કહી ગયા બાદ પરત આવ્યો ન હતો અને ફોન પણ રિસીવ કર્યા ન હતા. ત્યારબાદ પોતે રૂપાવટી હોવાનું કહેતા વનરાજ તથા તેના મિત્રો ત્યાં ગયા હતા. રોકડા પૈસા ન હોવાનું અને કાર તથા જૂનાગઢનું મકાન સંભાળી લેવાનું કહ્યું હતું. બીજા દિવસે વિસાવદર નજીક આવેલા કારખાના પર જતાં માર્ગમાં મળેલા ગૌતમે રોકડા રૂપિયા ન હોવાનું અને થાર 22.50 લાખમાં સંભાળી લેવા તથા બાકીના રોકડા આપશે તેમ વાત કરી 5 લાખ રોકડા આપ્યા હતા. ત્યાં તેના કાકા જયરાજ દેવકુભાઈ વિકમાએ વિડીયો ઉતાર્યો હતો. તા.પના ગૌતમે જૂનાગઢમાં આવી કાર નામે કરાવી દીધી હતી. બાકીના પૈસા થોડા દિવસમાં આપી દેવા કહ્યું હતું. તા.૧૬-ર-ર૦ર૬ના વનરાજ, દેવલ અને જીતુ વિસાવદર જતા ગૌતમ કોર્ટ નજીક આવેલી એક દુકાનમાં લઈ ગયો હતો જ્યાં પૈસાની વાતચીત ચાલી રહી હતી એ દરમ્યાન જયરાજ વિકમાએ ઉશ્કેરાઈ જઈ ગાળો આપી પૈસા દેવાના થતા નથી થાય તે કરી લેજો એમ કહી રિવોલ્વર કાઢી વનરાજના લમણે મુકી જીવતા રહેવું હોય તો થારનું લખાણ કેન્સલ કરાવો બાકી જીવતા જવા નહી દેવા અને વ્યાજના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને કેન્સલ કરાવેલું લખાણ તથા વનરાજના નામનો લીધેલો સ્ટેમ્પ લઈ જતા રહ્યા હતા. આ અંગે આજે વનરાજ ખાખડીયાએ ફરિયાદ કરતા બી ડિવિઝન પોલીસે રૂપાવટીના ગૌતમ ઉર્ફે સુરેશ વિકમા અને તેના કાકા જયરાજ દેવકુ વિકમા સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Post
સ્ક્રીન ટાઇમની જગ્યાએ નેચર ટાઇમઃ વેકેશનમાં વિદ્યાર્થીઓને અપાતું પર્યાવરણલક્ષી શિક્ષણ | Nature time i…

સ્ક્રીન ટાઇમની જગ્યાએ નેચર ટાઇમઃ વેકેશનમાં વિદ્યાર્થીઓને અપાતું પર્યાવરણલક્ષી શિક્ષણ | Nature time i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

યુદ્ધની આશંકાએ ડોલર સામે રૂપિયો 95.31ના વિક્રમી તળીયે | Rupee hits record low of 95 31 against dolla…

યુદ્ધની આશંકાએ ડોલર સામે રૂપિયો 95.31ના વિક્રમી તળીયે | Rupee hits record low of 95 31 against dolla…

શેરોમાં ઈન્ડેક્સ બેઝડ કડાકો : સેન્સેક્સ 1313 પોઈન્ટ ગબડીને 76015 | Index based fall in stocks: Sense…

શેરોમાં ઈન્ડેક્સ બેઝડ કડાકો : સેન્સેક્સ 1313 પોઈન્ટ ગબડીને 76015 | Index based fall in stocks: Sense…

ઈક્વિટી ફંડોમાં રોકાણ પાંચ ટકા ઘટીને રૂ.38,440 કરોડ | Investment in equity funds falls by 5% to Rs 3…

ઈક્વિટી ફંડોમાં રોકાણ પાંચ ટકા ઘટીને રૂ.38,440 કરોડ | Investment in equity funds falls by 5% to Rs 3…

સોમનાથ ભારતની પ્રેરણા,તીર્થોના વિકાસથી દેશની આર્થિક પ્રગતિ થઈ છે-વડાપ્રધાન મોદી | pilgrimages has le…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
યુદ્ધની આશંકાએ ડોલર સામે રૂપિયો 95.31ના વિક્રમી તળીયે | Rupee hits record low of 95 31 against dolla…
GUJARAT

– એક જ દિવસમાં 82 પૈસાનો તીવ્ર કડાકા  – એક વર્ષમાં વિવિધ નવ કરન્સીઓ સામે રૂપિયામાં પચ્ચીસ ટકા સુધીનો કડાકો...

Read more

શેરોમાં ઈન્ડેક્સ બેઝડ કડાકો : સેન્સેક્સ 1313 પોઈન્ટ ગબડીને 76015 | Index based fall in stocks: Sense…

ઈક્વિટી ફંડોમાં રોકાણ પાંચ ટકા ઘટીને રૂ.38,440 કરોડ | Investment in equity funds falls by 5% to Rs 3…

સોમનાથ ભારતની પ્રેરણા,તીર્થોના વિકાસથી દેશની આર્થિક પ્રગતિ થઈ છે-વડાપ્રધાન મોદી | pilgrimages has le…

ક્રૂડ ઉછળી 106 ડોલર: સોનામાં ઘટાડો વૈશ્વિક સ્તરે તૂટી 4700 ડોલરની અંદર | Crude oil rises to 106: Gol…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In