• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

યુધ્ધ પછી પામતેલ સાથે સ્થાનિક કપાસિયા તેલમાં રૂ. 350 વધારો | After the war domestic cottonseed oil a…

satyasamachar by satyasamachar
May 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
યુધ્ધ પછી પામતેલ સાથે સ્થાનિક કપાસિયા તેલમાં રૂ. 350 વધારો | After the war domestic cottonseed oil a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

દિગ્ગજ ભાજપ નેતા અને પૂર્વ CM ઉમા ભારતીની તબિયત લથડી, હરિદ્વારથી દિલ્હી જઈ રહ્યા હતા | BJP Leader Um…

ઉદ્ધવ ઠાકરેને ઝટકો: 6 બળવાખોર સાંસદોની શિંદે જૂથમાં જોડાવાની જાહેરાત, લોકસભા સ્પીકરને સોંપ્યો પત્ર |…

ટ્રમ્પની સામે PM મોદીએ નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઊઠાવ્યો, કહ્યું- ભારતીયોએ જીવ ગુમાવવા પડ્યા | g7 su…

Load More

ઉપજમાં આંશિક ઘટાડા સાથે ઉત્પાદન ઘટતા કપાસિયા તેલ હવે મોંઘુદાટ :કપાસિયા તેલના ભાવ યુધ્ધ પછી સતત વધતા સિંગતેલની નજીક પહોંચ્યું : યાર્ડમાં કપાસના મહત્તમ ભાવ 2000

 રાજકોટ, : રોટી માટે તેલથી માંડીને કપડાં અને પશુઆહાર પણ પૂરો પાડતા કપાસના વૈશ્વિક ઉત્પાદનમાં આશરે 20 ટકાના ફાળા સાથે ભારત અગ્રસ્થાને છે અને દેશમાં ગુજરાત અગ્રક્રમે છે. પરંતુ, ગુજરાત સહિત દેશમાં ગત ત્રણ-ચાર વર્ષોથી કપાસનું વાવેતર ઘટવા સાથે ઉત્પાદન ઘટી રહ્યું છે તેમજ બીજી તરફ વૈશ્વિક માંગ વધવા સાથે નિકાસ પર નિયંત્રણો, ઉત્પાદનખર્ચમાં વધારો સહિત કારણોથી કપાસના ભાવમાં ગત 2 માસમાં 20થી 25 ટકાના વધારાની અસર ગુજરાતની કપાસિયા તેલ બજાર ઉપર જોવા મળી છે : કંદોઈને ત્યાં વેચાતા ફરસાણમાં અને પ્રસંગોપાત રસોઈમાં વ્યાપક વપરાતા કપાસિયા તેલ 15 કિલો ડબ્બાના ભાવ યુધ્ધ પછી રૂ. 350નો વધારો થતા આજે રૂ. 2620- 2660ની સપાટીએ પહોંચી ગયું છે.

ઈરાન-અમેરિકા,ઈઝરાયેલ યુધ્ધ તા. 28 ફેબુ્રઆરીએ શરૂ થયું તે પૂર્વે કપાસિયા તેલ રૂ. 2265- 2305ના ભાવે વેચાતું હતું અને સિંગતેલ કરતા તે રૂ. 570 (પ્રતિ 15 કિલો ડબ્બા) સસ્તુ પડતું હતુ. આ સમયે આયાતી પામતેલ પણ રૂ. 2065- 2070ના ભાવ સાથે એકંદરે રૂ. 2100ની સપાટી નીચે રહ્યું હતું. 

આજે 81 દિવસ બાદ રાજકોટ તેલ બજારમા કપાસિયા તેલમાં રૂ. 355 અને પામતેલમાં પણ રૂ. 350નો વધારો થયો છે જ્યારે મગફળીનું ગત વર્ષે વિક્રમજનક 60 લાખ ટનથી વધુ ઉત્પાદન છતાં તેલલોબીએ યુધ્ધ પહેલા જ ઉંચાઈ પર લઈ જવાયેલા ભાવ હવે ઘટીને રૂ. 2730- 2780 એ પહોંચતા સિંગતેલ અને કપાસિયા વચ્ચે માત્ર રૂ. 120નો ભાવ ફરક રહ્યો છે. અગાઉ આ ભાવફેર રૂ. 500થી 600 હતો. 

બીજી તરફ, રાજકોટ યાર્ડમાં પણ કપાસના ભાવમાં સતત વધારો જોવા મળ્યો છે. યુધ્ધ પહેલા તા. 27 ફેબુ્રઆરીએ બી.ટી.કપાસનો ભાવ પ્રતિ મણ (20 કિલો)નો રૂ. 1425-1600 થી વધી આજે સારી ગુણવત્તાવાળા કપાસનો મહત્તમ ભાવ રૂ. 1975 અને બે દિવસ પહેલા રૂ. 2000ની સપાટીએ પહોંચ્યો હતો. જો કે નબળી ક્વોલિટીના કપાસના ન્યુનત્તમ ભાવ રૂ. 1400 આસપાસ  સ્થિર રહ્યા છે. એકંદરે હવે આગામી ચોમાસુ (ખરીફ) ઋતુમાં કપાસના વાવેતર અને ઉત્પાદન પર કપડાં માટે કોટન, કપાસિયા તેલ,અને ખોળ વગેરેની સ્થિતિ આધારિત રહેશે. 

Next Post
મૂળ જુનાગઢ જિલ્લાના બીલખાના વતની શિક્ષકને સુરતમાં હુમલા બદલ 10 વર્ષની સખતકેદ | Teacher originally Ju…

મૂળ જુનાગઢ જિલ્લાના બીલખાના વતની શિક્ષકને સુરતમાં હુમલા બદલ 10 વર્ષની સખતકેદ | Teacher originally Ju...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

દિગ્ગજ ભાજપ નેતા અને પૂર્વ CM ઉમા ભારતીની તબિયત લથડી, હરિદ્વારથી દિલ્હી જઈ રહ્યા હતા | BJP Leader Um…

દિગ્ગજ ભાજપ નેતા અને પૂર્વ CM ઉમા ભારતીની તબિયત લથડી, હરિદ્વારથી દિલ્હી જઈ રહ્યા હતા | BJP Leader Um…

ઉદ્ધવ ઠાકરેને ઝટકો: 6 બળવાખોર સાંસદોની શિંદે જૂથમાં જોડાવાની જાહેરાત, લોકસભા સ્પીકરને સોંપ્યો પત્ર |…

ઉદ્ધવ ઠાકરેને ઝટકો: 6 બળવાખોર સાંસદોની શિંદે જૂથમાં જોડાવાની જાહેરાત, લોકસભા સ્પીકરને સોંપ્યો પત્ર |…

ટ્રમ્પની સામે PM મોદીએ નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઊઠાવ્યો, કહ્યું- ભારતીયોએ જીવ ગુમાવવા પડ્યા | g7 su…

ટ્રમ્પની સામે PM મોદીએ નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઊઠાવ્યો, કહ્યું- ભારતીયોએ જીવ ગુમાવવા પડ્યા | g7 su…

‘કોકરોચ’ બાદ ચીફ જસ્ટિસની વધુ એક ટિપ્પણીથી વિવાદ, સુનાવણીમાં કહ્યું- ‘તમે પરજીવી છો…’ | you guys a…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
દિગ્ગજ ભાજપ નેતા અને પૂર્વ CM ઉમા ભારતીની તબિયત લથડી, હરિદ્વારથી દિલ્હી જઈ રહ્યા હતા | BJP Leader Um…
GUJARAT

Uma Bharti Health Issue: ભાજપના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીની અચાનક તબિયત ખરાબ થવાના સમાચાર સામે આવ્યા...

Read more

ઉદ્ધવ ઠાકરેને ઝટકો: 6 બળવાખોર સાંસદોની શિંદે જૂથમાં જોડાવાની જાહેરાત, લોકસભા સ્પીકરને સોંપ્યો પત્ર |…

ટ્રમ્પની સામે PM મોદીએ નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઊઠાવ્યો, કહ્યું- ભારતીયોએ જીવ ગુમાવવા પડ્યા | g7 su…

‘કોકરોચ’ બાદ ચીફ જસ્ટિસની વધુ એક ટિપ્પણીથી વિવાદ, સુનાવણીમાં કહ્યું- ‘તમે પરજીવી છો…’ | you guys a…

‘દાનની ચોરી તો થઈ છે, મોદી-યોગી બંને સરકારો સવાલોના ઘેરામાં..’, બ્રિજભૂષણ ખુલીને સામે આવ્યા | Brij B…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In