• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રહેણાંક મકાનના પહેલા માળે ડુપ્લીકેટ ઘી બનાવાતુ હતુ, નિકોલમાંથી ૧.૬૦ લાખની કિંમતનો ડુપ્લીકેટ ઘીનો જથ્…

satyasamachar by satyasamachar
April 24, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
રહેણાંક મકાનના પહેલા માળે ડુપ્લીકેટ ઘી બનાવાતુ હતુ, નિકોલમાંથી ૧.૬૦ લાખની કિંમતનો ડુપ્લીકેટ ઘીનો જથ્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભાવનગરમાં ‘ભાઈ ‘ની એન્ટ્રીથી ભાજપનો વિજય અભિયાન તેજ, વિરોધીઓમાં ચિંતાનો માહોલ

ઓઇલ કંપનીઓને પેટ્રોલના વેચાણમાં લિટરે રૂ.20, ડીઝલમાં રૂ.100ની ખોટ ! | Oil companies lose Rs 20 per l…

અખાત્રીજે પવન વાયવ્યથી અગ્નિ દિશામાં જતાં સારા વરસાદનું અનુમાન | Good rains are expected on Akhatriy…

Load More

અમદાવાદ,ગુરુવાર,23
એપ્રિલ,2026

અમદાવાદના નિકોલમાં આવેલા ૧૧૩, રોયલ બંગ્લોઝમાં
પહેલા માળ ઉપર  કોઈપણ જાતની પરવાનગી વગર
ડુપ્લીકેટ ઘી બનાવાતુ હતુ.મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગે ૫૦૦ ગ્રામના પેક જાર
તથા ૧૦૦ મી.લી.ના પેકજાર મળી કુલ રુપિયા ૧.૬૦ લાખની કિંમતનો ૪૦૦ કિલોગ્રામ
ડુપ્લીકેટ જથ્થો સીઝ કર્યો છે.વેજીટેબલ ફેટ અને પામોલીન તેલનું મિશ્રણ કરી
ડુપ્લીકેટ અને ભેળસેળીયું ગાયનું ઘી બનાવવામા આવતુ હતુ.જે જગ્યાને મેન્યુફેકચર
એન્ડ પેક બાય તરીકે દર્શાવી ગાયના ઘીના નામે ઉત્પાદન કરવામા આવતુ હતુ.તેના
લાયસન્સની મુદત પુરી થઈ ગઈ છે એવા મુરલીધર ફુડ પ્રોડકટસના નામે  માલીક રામગોપાલ કુંપાવત તેમના ઘરમાં ડુપ્લીકેટ
ઘી બનાવતા હતા.ફુડ વિભાગે સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલી આપ્યા છે.

અમદાવાદમાં  પનીરના
નામે  અપાતા એનાલોગ પનીરનો જથ્થો સીઝ કરાયા
પછી નિકોલના એક રહેણાંક મકાનમાંથી ડુપ્લીકેટ ઘી બનાવાનુ કૌભાંડ મ્યુનિ.ના ફુડ
વિભાગે ઝડપી પાડયુ છે. આરોગ્ય અધિકારી ડોકટર તેજસ શાહે કહયુ
,રહેણાંક મકાનમાં
કોઈપણ જાતની પરવાનગી વગર ડુપ્લીકેટ ઘી બનાવાતુ હોવાની બાતમીના આધારે ફુડ વિભાગની
ટીમે સ્થળ તપાસ કરતા લાયસન્સ કે રજિસ્ટ્રેશન મેળવ્યા વગર ધંધો કરવામા આવતો હતો.કાઉ
ઘી મંગલમૂર્તિ બ્રાન્ડના નામે પેકીંગ કરવામા આવતુ હતુ.આ ઉપરાંત મુરલીધર ફુડ
પ્રોડકટસ
, સી-૪૪, વેદ ઈન્ડસ્ટ્રીયલ
પાર્ક-૨
,કઠવાડા,નિકોલ વાળી
જગ્યાને મેન્યુફેકચર એન્ડ પેકડ બાય તરીકે દર્શાવીને ગાયના ઘીના નામે ઉત્પાદન
કરવામા આવતુ હતુ અને લેબલ ઉપર દર્શાવવામાં આવતુ હતુ.મુરલીધર ફુડ પ્રોડકટસ ઘણાં સમય
પહેલાથી જ બંધ છે. લાયસન્સની મુદત પણ પુરી થઈ ગયેલી છે.સ્થળ ઉપરથી ડુપ્લીકેટ ઘી
ભરી પેકીંગ કરવા માટે ખાલી  ૫૦૦ ગ્રામના
જાર અને ૧૦૦ મી.લી.ના જાર
,
જાર ઉપર લગાવવાના લેબલનો અંદાજિત ૫૦૦ કિલોગ્રામ જથ્થો,પેકીંગ કરવાના
સાધનો
, ગેસ
સિલિન્ડર
,તપેલા
અને ટબ સહિતની અન્ય સાધન સામગ્રી પણ તંત્ર દ્વારા સીઝ કરવામા આવી છે.

Next Post
ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા 3 શખ્સ ઝબ્બે | 3 men arrested for betting online on cricket matches

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભાવનગરમાં ‘ભાઈ ‘ની એન્ટ્રીથી ભાજપનો વિજય અભિયાન તેજ, વિરોધીઓમાં ચિંતાનો માહોલ

ભાવનગરમાં ‘ભાઈ ‘ની એન્ટ્રીથી ભાજપનો વિજય અભિયાન તેજ, વિરોધીઓમાં ચિંતાનો માહોલ

ઓઇલ કંપનીઓને પેટ્રોલના વેચાણમાં લિટરે રૂ.20, ડીઝલમાં રૂ.100ની ખોટ ! | Oil companies lose Rs 20 per l…

ઓઇલ કંપનીઓને પેટ્રોલના વેચાણમાં લિટરે રૂ.20, ડીઝલમાં રૂ.100ની ખોટ ! | Oil companies lose Rs 20 per l…

અખાત્રીજે પવન વાયવ્યથી અગ્નિ દિશામાં જતાં સારા વરસાદનું અનુમાન | Good rains are expected on Akhatriy…

અખાત્રીજે પવન વાયવ્યથી અગ્નિ દિશામાં જતાં સારા વરસાદનું અનુમાન | Good rains are expected on Akhatriy…

કોર્ટમાં જમા કરેલો પાસપોર્ટ ખોવાઇ ગયો છે કહી નવો બનાવી દંપતી વિદેશ ફરી આવ્યું | Couple returns abroa…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
ભાવનગરમાં ‘ભાઈ ‘ની એન્ટ્રીથી ભાજપનો વિજય અભિયાન તેજ, વિરોધીઓમાં ચિંતાનો માહોલ
GUJARAT

મીરાં કુંજ ખાતે મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના નેતૃત્વમાં ‘વિજય વિશ્વાસ બેઠક’ – કાર્યકરોમાં જંગી ઉત્સાહ ભાવનગરમાં સોલંકી ફેક્ટર સક્રિય, ભાજપના વિજય...

Read more

ઓઇલ કંપનીઓને પેટ્રોલના વેચાણમાં લિટરે રૂ.20, ડીઝલમાં રૂ.100ની ખોટ ! | Oil companies lose Rs 20 per l…

અખાત્રીજે પવન વાયવ્યથી અગ્નિ દિશામાં જતાં સારા વરસાદનું અનુમાન | Good rains are expected on Akhatriy…

કોર્ટમાં જમા કરેલો પાસપોર્ટ ખોવાઇ ગયો છે કહી નવો બનાવી દંપતી વિદેશ ફરી આવ્યું | Couple returns abroa…

સસ્તામાં ગેસ સિલિન્ડર ઓનલાઇન બુક કરવાનું કહી પૈસા પડાવતો ભેજાબાજ | A scammer is trying to extort mon…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In