• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રાજ્યમાં સૌથી ગરમ રાજકોટ 42 સે, જળમાંગ વધીને 44 કરોડ લિટર થઈ | Rajkot hottest at 42 degrees Celsius …

satyasamachar by satyasamachar
April 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રાજ્યમાં સૌથી ગરમ રાજકોટ 42 સે, જળમાંગ વધીને 44 કરોડ લિટર થઈ | Rajkot hottest at 42 degrees Celsius …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નિક્કી 1375 જ્યારે ગિફ્ટ નિફટી 310 પોઈન્ટ ઉછળ્યો | Nikkei 1375 while GIFT Nifty jumped 310 points

સોના- ચાંદીમાં ઉછાળો: ડોલર સામે ઈરાનની કરન્સી ગબડી: ક્રૂડ 100 ડોલરની અંદર | Gold and silver surge: I…

સોયાબીન, કપાસ તથા કઠોળના ઉત્પાદન સામે જોખમ | Threat to soybean cotton and pulse production

Load More

તા.18 સુધી ગરમ હવામાનનું એલર્ટ,પાણી-પાવરની માંગ વધી 

ગરમીની સાથે દરિયો તોફાની,પવનની ઝડપ કચ્છમાં ૬૦ કિ.મી.નોંધાઈ,અન્યત્ર ૨૦-૩૦ કિમી ઝડપે પવન

રાજકોટ: આ વર્ષે ઉનાળો અતિશય આકરો રહેવાનું પૂર્વાનુમાન છે ત્યારે એપ્રિલમાં ધોમધખતા તાપનો આરંભ થયો છે જેમાં સમગ્ર ગુજરાતમાં રાજકોટમાં સતત સર્વાધિક તાપમાન નોંધાતું રહે છે અને આજે પારો ૪૨ સે.એ પહોંચ્યો હતો. આ સાથે શહેરોમાં જળમાંગ અને વિજમાંગ પણ વધી છે જેમાં રાજકોટમાં જળમાંગ ૧ કરોડ લિટર વધીને ૪૪ કરોડ લિટરે પહોંચી ગઈ છે.

મોસમ વિભાગ અનુસાર સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યના કાંઠાળ વિસ્તારોમાં હજુ તા.૧૮ સુધી અકળામણ અનુભવાય તેવા ગરમ હવામાનનું એલર્ટ જારી છે. જ્યારે અન્યત્ર પણ તીવ્ર તાપ વરસી રહ્યો છે અને પારો ૪૦ સે.ની ઉપર રહેવાની આગાહી છે. જેના પગલે લોકોમાં પીવાના પાણીની અને પંખા-એ.સી.વગેરે માટે પાવરની પણ માંગ વધી છે. રાજકોટમાં દૈનિક ૪૦.૫ કરોડ લિટર સામે હાલ ૪૧.૫૦ કરોડ લિટર પાણીનું વિતરણ થાય છે જે માટે પાણીનો ઉપાડ વધીને ૪૪ કરોડ લિટરે પહોંચ્યો છે. 

આજે પણ અમદાવાદ,સુરેન્દ્રનગર, અમરેલી સહિતના સ્થળે તાપમાન ૪૧ સે.થી વધુ અને વડોદરા, ગાંધીનગર સહિત સ્થળે ૪૦ સે.થી વધુ રહ્યું હતું. આ સાથે ભેજનું પ્રમાણ વધારે રહેતું હોય બફારાનો અનુભવ થઈ રહ્યો છે. ગરમીની સાથે જ તીવ્ર પવન ફૂંકાવાનું જારી છે, જેમાં કચ્છમાં મહત્તમ ૬૦ કિ.મી.ની ઝડપ નોંધાઈ હતી. આજે પણ રાજકોટ સહિત સ્થળોએ ૨૦થી ૩૦ કિ.મી. ઝડપે પવન ફૂંકાયો હતો. આ સાથે રાજસ્થાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે ગુજરાતનો દરિયો પણ તોફાની બન્યો છે.

Next Post
ગોંડલમાં બે જૂથ વચ્ચે અથડામણમાં યુવતીની હત્યાનો પ્રયાસ, ચારને ઈજા | Attempt to murder girl in clash …

ગોંડલમાં બે જૂથ વચ્ચે અથડામણમાં યુવતીની હત્યાનો પ્રયાસ, ચારને ઈજા | Attempt to murder girl in clash ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નિક્કી 1375 જ્યારે ગિફ્ટ નિફટી 310 પોઈન્ટ ઉછળ્યો | Nikkei 1375 while GIFT Nifty jumped 310 points

નિક્કી 1375 જ્યારે ગિફ્ટ નિફટી 310 પોઈન્ટ ઉછળ્યો | Nikkei 1375 while GIFT Nifty jumped 310 points

સોના- ચાંદીમાં ઉછાળો: ડોલર સામે ઈરાનની કરન્સી ગબડી: ક્રૂડ 100 ડોલરની અંદર | Gold and silver surge: I…

સોના- ચાંદીમાં ઉછાળો: ડોલર સામે ઈરાનની કરન્સી ગબડી: ક્રૂડ 100 ડોલરની અંદર | Gold and silver surge: I…

સોયાબીન, કપાસ તથા કઠોળના ઉત્પાદન સામે જોખમ | Threat to soybean cotton and pulse production

સોયાબીન, કપાસ તથા કઠોળના ઉત્પાદન સામે જોખમ | Threat to soybean cotton and pulse production

યુદ્ધને પરિણામે ચીનને નિકાસમાં ફટકો : માર્ચમાં માત્ર 2.50 ટકા જ વધારો

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
નિક્કી 1375 જ્યારે ગિફ્ટ નિફટી 310 પોઈન્ટ ઉછળ્યો | Nikkei 1375 while GIFT Nifty jumped 310 points
GUJARAT

મુંબઈ : ભારતીય શેર બજારો આજે ડો. બાબાસાહેબ આંબેડકર જયંતી નિમિતે બંધ રહ્યા હતા. જ્યારે વૈશ્વિક બજારોમાં આજે ફરી રિલીફ...

Read more

સોના- ચાંદીમાં ઉછાળો: ડોલર સામે ઈરાનની કરન્સી ગબડી: ક્રૂડ 100 ડોલરની અંદર | Gold and silver surge: I…

સોયાબીન, કપાસ તથા કઠોળના ઉત્પાદન સામે જોખમ | Threat to soybean cotton and pulse production

યુદ્ધને પરિણામે ચીનને નિકાસમાં ફટકો : માર્ચમાં માત્ર 2.50 ટકા જ વધારો

ગોલ્ડ ETFમાં માર્ચ ત્રિમાસિક ગાળામાં રોકાણકારોનું રૂ. 31,561 કરોડનું રોકાણ | Investors invested Rs 3…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In